By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    2 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    2 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
CRIME

રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા

Khaskhabar Editor
Last updated: 2026/07/23 at 1:35 PM
Khaskhabar Editor 4 hours ago
Share
4 Min Read
SHARE

TRIAના સીનીયર ઓફીસર અને મુંબઈ ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી ધમકાવી ફસાવ્યા

મ્યુચ્યુઅલ ફંડ વિડ્રો અંગે ભાઈને મેઈલ જતા તેણે જ સાયબર ફ્રોડ થયાની જાણ કરતા ફરિયાદ નોંધાવી

- Advertisement -

સાયબર ગઠિયાઓ પોલીસની એક્સપર્ટ ટિમ હોવા છતાં પોતાના કામ પાર પાડવામાં સફળ થઇ રહ્યા છે રાજકોટના મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 12.90 લાખ પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પહેલાં TRIAના સીનીયર ઓફીસરની ઓળખ આપી ડરાવ્યાં અને બાદમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી રૂપીયા પડાવી લીધા હતાં.

રાજકોટમાં અયોધ્યા ચોક પાસે અયોધ્યા રેસીડેન્સીમાં રહેતાં અને પલંગ ચોક પાસે હોમયોપેથીક કલીનીક ચલાવતા રશ્મિબેન હેતલકુમાર શુક્લા ઉ.52એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું ગઇ તા. 09ના સવારે અનુજ અગ્રવાલ નામના વ્યક્તીનો ફોન આવેલ જે હિન્દીમા બોલતો અને તેણે TRIAના સીનીયર એડવાઇઝરી ઓફીસર તરીકેની ઓળખ આપી જણાવેલ કે, તેણીના આધાર કાર્ડનો ઉપયોગ કરી ચેમ્બુર મુંબઈ ખાતેથી એરટેલનુ સીમ કાર્ડ કાઢવામા આવેલ છે અને આ નંબર ફ્રોડમા ઉપયોગ થાય છે તેમજ આ નંબર વિરૂધ્ધ ઘણી કમ્પલેન ચેમ્બુર CBIને મળેલ છે આ બાબતે મુંબઇ ક્રાઇમ બ્રાંચ ખાતે એફઆઈઆર થયેલ છે જેથી આ કોલ હુ મુંબઈ ક્રાઈમ બ્રાંચમા ફોરવર્ડ કં છુ ત્યાર બાદ મુંબઈ ક્રાઇમ બ્રાંચમાથી દેવી સિંઘ નામના વ્યક્તીએ કોલ ઉપાડેલ જે પણ હિન્દીમા વાત કરતો અને તેણે આધાર કાર્ડ બાબતે થોડી વાત કરી જણાવેલ કે, તમને વોટસએપ ઉપર ક્નફેસન લખાવવા વિડિયો કોલ આવશે તેમા તમારી હક્કિત લખાવી દેજો જે બાદ સાદો કોલ કટ કરતા જ વોટસએપમા વિડિયો કોલ આવેલ તે શખ્સ હીન્દીમા વાત કરતો અને તેનું નામ વિજય ખન્ના અને મુંબઇ ક્રાઇમ બ્રાંચમાથી વાત કરે છે તેમ જણાવેલ હતું. પણ વિડિયો કોલમા માત્ર મુંબઇ ક્રાઇમ બ્રાંચનો લોગો જ આવતો કોઈ વ્યકતી દેખાતા નહી અને તેને કહેલ કે, તમારા આધાર કાર્ડ પરથી કેનરા બેંકમા એકાઉન્ટ ખુલેલ છે આ બેંક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વપરાયેલ છે તેમજ મની લોન્ડ્રીંગમાં ઉપયોગ થયેલ છે અને આ કેસમા નરેસ ગોયેલ નામના વ્યક્તીને તેઓએ પકડેલ છે જેના ઘરે તમારા નામના એટીએમ કાર્ડ મળી આવેલ છે આ મની લોન્ડરિંગના પૈસામાથી મહીનાના ચાર લાખ રૂપીયા મળે છે, તથા કેનરા બેંકનુ એ.ટી.એમ. કાર્ડ તથા તેણીના નામ વાળા અન્ય ડોક્યુમેંટ વોટસએપ મારફતે મોકલતો હતો.

ત્યાર બાદ આ વિજય ખાન્નાએ જણાવેલ કે, મોટા સાહેબ સમાધાન પવાર સર તમને પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપશે. તેજ વોટસએપ નંબર ઉપરથી સમાધાન પવાર નામનો વ્યક્તી હિન્દીમા વાત કરી જણાવેલ કે, મારે કલાકે-કલાકે વિડિયો કોલ કરવાનો જ્યા સુધી મારુ વેરીફીકેશનનો થાય ત્યા સુધી. ત્યાર બાદ તેણીની માલીકીની તમામ મિલકત તથા તમામ બેંક એકાઉન્ટમા પડેલ નાણા તેમજ મ્યુચ્યુલ ફંડના રોકાણ બાબતેની માહીતી તથા સ્ટોક માર્કેટમા કરેલ ઇન્વેસ્ટમેંટ બાબતેની તમામ માહીતી માંગતો હતો જેથી તેને આપી દીધેલ હતી ત્યાર બાદ આ જ અજાણ્યા નંબર ઉપરથી સમાધાન પવારએ કહેલ તમારા પાસે રહેલ તમામ નાણા મનીલોંડ્રીંગના છે કે નહી તે બાબતે ક્રોસ વેરીફીકેશન માટે હાઇકોર્ટ દ્વારા ઓર્ડર આપવામા આવેલ છે કે, તમારા નાણા તેઓએ એક આર.બી.આઇ. નો લેટર મોકલેલ તેમા એકાઉન્ટ નંબર હતા. જેમા નાણા ટ્રાંસફર કરવા કહેલ અને તેને આપેલ બેંક એકાઉન્ટ નંબરોમા કુલ 12.90 લાખ ટ્રાન્સફર કરેલ હતાં જે બાદ સામે વાળાએ કહ્યું કે, તમારા નાણા તમને વેરીફીકેશન થઈ ગયા પછી એક દીવસમાં પરત આપી દેવામાં આવશે. પરંતુ ત્યાર બાદ ફરી જણાવેલ કે, તેણીના નામે રહેલ મ્યુચ્યલ ફંડમા રહેલ રકમ તથા સ્ટોકમાર્કેટમા કરેલ ઇન્વેસ્ટમેંટની રકમ વીડ્રો કરી વેરીફીકેશન માટે આપવી પડશે જેથી મ્યુચ્યુલ ફંડ વિડ્રો કરવા પ્રોશેસ કરતા મ્યુચ્યુલ ફંડમા તેણીના ભાઇ જયેશભાઇનું ઇ-મેઇલ આઇ.ડી. રજીસ્ટર હોય તેઓને મ્યુચ્યુલ ફંડ વિડ્રો બાબતે ઇ-મેઇલ મળતા આ બાબતે પુછતા હક્કિત જણાવતા ભાઈએ જણાવેલ કે તમારી સાથે ફ્રોડ થયેલ છે જેથી આ બનાવ બાબતે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. જે અંગેની તપાસ સાયબર ક્રાઈમ પીઆઈ બી.બી.જાડેજા અને ટીમ ચલાવી રહી છે.

- Advertisement -

You Might Also Like

જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી 3.42 કરોડનો દંડ વસૂલાયો

રાજસ્થાનથી 38.67 ગ્રામ એમડી ડ્રગ લઈને આવતા રાજકોટ-જૂનાગઢના બે પેડલર ઝડપાયા

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
Next Article જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી 3.42 કરોડનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?