By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    19 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    19 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 
રાજકોટ

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 

Khaskhabar Editor
Last updated: 2021/11/01 at 1:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી.

અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ની સ્થાપના કરનાર યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ ન ભૂતો ન ભવિષ્યતિ : રાજુભાઇ ધ્રુવ

એકતા અને અખંડિતતા સાથેના મહાન ભારત ના સ્વપ્નદ્રષ્ટા-શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે હરહમેશ કોંગ્રેસે કર્યા છે અન્યાય,અપમાન,અવગણના : રાજુભાઇ ધ્રુવ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દેશ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાન સરદાર પટેલ ને સાચી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી છે:રાજુભાઇ ધ્રુવ

૩૧ ઓક્ટોબરની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના લોખંડી પુરુષ, એકતા તેમજ અખંડિતતાના પ્રતીક, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત રત્નથી નવાજવામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિતે દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે એકતાના પ્રતીક સમા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારે તેમને સન્માન આપવા પ્રયત્નો કર્યા છે જયારે કોંગ્રેસ પહેલેથી જ હર હંમેશ સરદાર પટેલને અન્યાય કર્યો હોવાનું ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

Contents
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી.અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ની સ્થાપના કરનાર યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ ન ભૂતો ન ભવિષ્યતિ : રાજુભાઇ ધ્રુવએકતા અને અખંડિતતા સાથેના મહાન ભારત ના સ્વપ્નદ્રષ્ટા-શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે હરહમેશ કોંગ્રેસે કર્યા છે અન્યાય,અપમાન,અવગણના : રાજુભાઇ ધ્રુવવિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દેશ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાન સરદાર પટેલ ને સાચી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી છે:રાજુભાઇ ધ્રુવ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફૂલહાર કર્યા બાદ જણાવ્યું હતું કે , આજે ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની૧૪૬ મી જન્મજયંતિ નિમિતે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને દુઃખ સાથે કહેવું પડે છે કે હર હમેશ સરદારને અન્યાય કરતી આવતી કોંગ્રેસ આજે પણ સરદારના નામે ગંદી રાજનીતિ કરવા મેદાને ઉતરી જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની વાત આવે એટલે કોંગ્રેસ એવું માનવ લાગે છે કે આ બંને મહાન વ્યક્તિ તેમની અંગત અસવામન છે પરંતુ હવે ગાંધીજી અને સરદાર કોઈ પક્ષના નહિ પરંતુ સમગ્ર વિશ્વની ધરોહર છે. આ બને મહાન પુરુષના વિચારોએ સમસ્ત જગતને રાજકીય દિશા રાજકીય ચિંતન અને માર્ગદર્શન આપ્યા છે.

- Advertisement -

વધુમાં તેમને જણાવ્યું હતું કે , સરદાર કોંગ્રેસના હોવાનું ક્હેવામાં આવે છે તો મારો કોંગ્રેસના મિત્રોને સીધો સવાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન આપવામાં દાયકા સુધી સમય શા માટે લગાડ્યો ? કોંગ્રેસ સરદાર સાહેબને ભારત રત્ન આપવા ઇચ્છતી જ ન હતી. રાજીવ ગાંધીને આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ ને પણ આપવો પડ્યો હતો. આ સ્થિતિમાં ગુજરાત રાજ્ય યુગપુરુષની વંદના કરી રહ્યું છે.

આજે સરદાર પટેલની ૧૪૬મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવણી થઇ , પરંતુ સરદારના અપમાન અને ઉદ્દેશાની કહનીઓ આજે પણ વાંચતા આપણું લોહી ગરમ થઇ જાય છે. ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઇ ત્યારે પહેલો ઍવોડ ૧૯૫૪માં જવાહરલાલ નહેરુની સરકારે રાજગોપાલાચારી અને ડૉ સર્વપલ્લી રાપાકૃષ્ણનને આપ્યો. ત્યારબાદ તુરંત જ ૧૯૫૫ માં જવાહરલાલ નહેરુએ પોતે વડાપ્રધાન હતા અને પોતે જ ભારતરત્નનો એવોડ લઇ લીધો હતો પણ સરદારને યાદ કર્યા ન હતા. સરદાર પટેલ પ્રત્યેના ઈર્ષ્યા-તેજોદ્વેષનો આ વારસો નહેરુ પછીની પેઢીએ પણ જાળવી રાખ્યો. ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન પદ હેઠળ વર્ષ ૧૯૬૬માં ભારત રત્ન એવોર્ડ લાલબહાદુર શાસ્ત્રીને અપાયો. ત્યારબાદ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ પોતે જ ભારતરત્ન એવોર્ડ લીધો. ઇન્દિરા ગાંધીએ ત્યારબાદ ૧૯૭૫માં વી.વી. ગીરીને, ૧૯૭૬માં કે કમરાજને ૧૯૮૦માં મધર ટેરેસાને અને ૧૯૮૩માં વિનોબા ભાવેને ભારતરત્ન એવોર્ડ આપ્યો. ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધીએ૧૯૮૩ માં ખાન અબ્દુલ ગફારખાનને તથા ૧૯૮૮માં એમ. જે. રામચન્દ્રનને ભારતરત્ન એવોર્ડ આપ્યા. ૧૯૯૦માં વી.પી.સિંહ વડાપ્રધાન હતા ત્યારે નેલ્સન મંડેલા અને ડૉ. આંબેડકરને ભારત રત્ન એવોર્ડ અપાયો. વી.પી.સિંહ પછી દેશમાં વડાપ્રધાન તરીકે દેશમાં કોંગ્રેસના વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવજી ની સરકાર આવી. અંતર આવીનું હતું. ૧૯૯૧ માં વડાપ્રધાન નરસિમ્હારાવે મોરારજી દેસાઇ, રાજીવ ગાંધી અને સરદાર પટેલને ભારતરત્ન એવોર્ડ એનાયત કર્યો. સરદાર પટેલના મૃત્યુ પછી પછી ૪૧ વર્ષે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું! પશ્ન એ થાય છે કે, જે રાજકારણીઓને ૧૯૯૧ પહેલાં ભારતરત્ન એવોર્ડ મળ્યા તે રાજકારણીઓ કરતાં શુ સરદાર પટેલનું દેશ માટે યોગદાન ઓછું હતું? સરદારની અવગણના આટલી હદે આપણા દેશની સરકારે કરી છે.

દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોત. સરદાર પટેલનું આ યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતના રહ્યા હતા માટે તેમને વારંવાર નહેરુ સાથે અથડામણ પણ થતી રહી. સરદાર કૉંગ્રેસ પાર્ટીનું આખું સંગઠન ચલાવતા હતા. નહેરુ સ્વપ્નદ્રષ્ટા હતા. સરદાર વાસ્તવિકતાની સાથે પનારો પાડતા હતા અને જમીન સાથે જોડાયેલા હતા. જ્યારે નહેરુ સમાજવાદની કલ્પનામાં રાચી દુનિયામાં ગૂઢ, નિરપેક્ષ, તટસ્થ દેશોની એક આગવો ચોકો બનાવવા માંગીને નેતાપદે સ્થાપિત થવાના તરંગોમાં રાચતા હતા. દેશને પ. જવાહરલાલનહેરુના કારણે તિબેટ,ચીન,પાકિસ્તાન ના સંદર્ભે ઘણું નુકશાન થયું છે પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકારે દેશ ને ભરપાઈ ના થઇ શકે તેવા આ નુકશાની ને રોકવા નો ભગીરથ પુરુસાર્થ કરી સરદાર પટેલ પ્રત્યે ના સન્માન સાથે આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી દેશવાસીઓ વતી સાચી શ્રધ્ધાંજલી પાઠવી છે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટનાં ફિલ્મકલા રસીકો આવ્યા એક મંચ પર
Next Article ટીમ ઈન્ડિયાની સતત બીજી શરમજનક હાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?