By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 hour ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    3 minutes ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 hour ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    2 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    18 minutes ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સ્પોર્ટ્સ

રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી

Khaskhabar Editor
Last updated: 2026/07/08 at 2:30 PM
Khaskhabar Editor 53 minutes ago
Share
3 Min Read
SHARE

ડોનાલ્ટ ટ્રમ્પે ફિફા આયોજીત ફૂટબોલ વિશ્વકપમાં એક નિર્ણયને ઉલટાવી દીધો હતો

આ પગલાંથી ફિફાની વિશ્વનીયતા પર પણ પ્રશ્રાર્થ ઉભા થયા છે

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પે, અમેરિકા અને બેલ્જિયમ વચ્ચે રાઉન્ડ ઓફ ૧૬ મેચ પહેલા યુએસ ટીમના સ્ટ્રાઈકર ફોલારિન બાલોગન પર લાદવામાં આવેલ એક મેચનો પ્રતિબંધ હટાવવાનો પ્રયાસ કર્યો. આના માટે ટ્રમ્પે ૩ ફોન પણ કર્યા હતા. ત્યારબાદ FIFA એ પ્રતિબંધ હટાવી દીધો. આ કારણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા FIFAની નિષ્પક્ષતા અને પ્રક્રિયાગત અખંડિતતા સામે પ્રશ્નો ઉભા થયા.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે વિશ્વના કોઈ દેશ પર દાદાગીરી કે કે પછી ઈરાન સાથેના યુદ્ધ કે નાટોની આગામી સમિટને લઈને ચર્ચામાં નથી. આ મુદ્દો ૨૦૨૬ FIFA વર્લ્ડ કપનો છે, જેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિર્કો સંયુક્ત રીતે કરી રહ્યા છે. યુએસ ટુનર્નામેન્ટનું મુખ્ય યજમાન હોવાથી, અમેરિકન રાષ્ટ્રપતિ કરી સંપતી વહીવટીતંત્રે તેમાં ઊંડો રસ લીધો છે. આ બધાની વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી એક ઘટના પ્રકાશમાં આવી છે જે એક નિષ્પક્ષ અને ન્યાથી સંગઠન તરીકે FIFAની પ્રતિભાને જોખમમાં મૂકી છે.

આ ઘટના એક અમેરિકન ખેલાડીને આપવામાં આવેલા રેડ કાર્ડના પરિણામે એક મેચનો પ્રતિબંધ ઉથલાવી દેવાના ટ્રમ્પના પ્રયાસો પર કેન્દ્રિત છે. ખાસ કરીને, ટ્રમ્પે બેલ્જિયમ સામેની રાઉન્ડ ઓફ ૧૬ મેચ પહેલા યુએસ સ્ટ્રાઈકર કોલારિન બાલોગુની પરનો પ્રતિબંધ હટાવવા ફિકા ઉપર ભારે દબાણ કર્યું હતું. આશ્ચર્યજનક રીતે, FIFA એ ખરેખર યુગમાં સ્ટ્રાઈકર ફોલારિન બાલોગુન પરનો પ્રતિબંધ હટાવામ લીધો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાની નિષ્પક્ષતા અને નિયમોનું પાલન અંગે પ્રશ્નો ઉભા થયા હતા.

- Advertisement -

યુએસ સ્ટ્રાઈકર બાલોગુન પર પ્રતિબંધ શા માટે લદાયો?
બોસ્મિયા અને હર્ઝેગોવિના સામે રાઉન્ડ ઓફ ૩૨ની મેચ દરમિયાન યુએસ સ્ટ્રાઈકર ફોલારિન બાલોગુનને સીધુ રેડ કાર્ડ દેખાડવામાં આવ્યુ હતું. મેચ દરમિયાન, બાલોગુને બોસ્નિયન ડિફેન્ડર તારિક મુહારેમોવિચ સામે ફાઉલ કર્યો હતો. શરૂઆતમાં, રેફરીએ ફ્રી-કિક આપી નહોતી, પરંતુ વીડિઓ આસિસ્ટન્ટ રેફરી (VAR) દ્વારા સમીક્ષા અને સ્લો-મોશન રિપ્લેમાં જાણવા મળ્યું કે, બાલોગુનનો પગ મુહારેમોવિચના પગની ઘૂંટીના ઉપરના ભાગમાં વાગ્યો હતો. આ ગંભીર ફાઉલ માટે તેને સીધુ રેડ કાર્ડ બતાવવામાં આવ્યુ હતુ. FIFAના નિયમો હેઠળ, રેડ કાર્ડ મળવાથી જે તે ખેલાડી માટે આપોઆપ એક મેચનું સસ્પેન્શન થાય છે. જેની અપીલ પણ કરી શકાતી નથી. જોકે, હવે FIFA એ એક અણધાર્યા નિર્ણયમાં આ પ્રતિબંધને સ્થગિત કરી દીધો છે, જેનાથી વધુ વિવાદ ઉભો થયો છે.

અમેરિકન ખેલાડી પરનો પ્રતિબંધ હટાવવામાં ટ્રમ્પે શું ભૂમિકા ભજવી?
અમેરિકન સ્ટ્રાઈકર ફોલારિન બાલોગન પરનો એક મેચનો પ્રતિબંધ હટાવવામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રે મુખ્ય અને અણધારી ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે નિર્ણયને રદ કરવા માટે વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથે પડદા પાછળ ઝુંબેશ ચલાવી હતી. ટ્રમ્પે વ્યક્તિગત રીતે FIFA પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોને ફોન કર્યો, તેમને બાલોગુનના સસ્પેન્શન અંગે સમીક્ષા કરવા વિનંતી કરી. ધ ગાર્ડિયને સૂત્રોના હવાલેથી પ્રકાશીત કરેલ અહેવાલમાં જણાવાયું છે કે ટ્રમ્પે નિર્ણયને ઉલટાવી દેવા માટે ઓછામાં ઓછા ત્રણ વખત FIFA પ્રમુખ અને અધિકારીઓ સાથે વાત કરી હતી.

You Might Also Like

મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત

મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Next Article સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?