By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    23 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    24 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    57 minutes ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    22 hours ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    23 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    23 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    1 day ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    1 day ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    2 days ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ

Khaskhabar Editor
Last updated: 2026/06/25 at 11:11 AM
Khaskhabar Editor 3 hours ago
Share
3 Min Read
SHARE

બે જજના બહિષ્કાર બાદ પણ ઉકેલ ન આવતા વકીલોમાં રોષ ફાટી નીકળ્યો : હાઇકોર્ટ સુધી પડઘા પડશે

ડિસ્ટ્રીક્ટ કોર્ટ, ફેમિલી કોર્ટ એટલું જ નહીં બાળ અદાલતની કાર્યવાહીમાં પણ એક પણ વકીલ નહીં જોડાય

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં વકીલો અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા વિવાદે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. બે જજના બહિષ્કારનો નિર્ણય લીધા બાદ પણ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા રાજકોટ બાર એસોસિએશનના વકીલોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વકીલોએ પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચી હોવાનું જણાવી આગામી 29 જૂન, સોમવારના રોજ તમામ કોર્ટમાં એક દિવસીય હડતાલનું એલાન કર્યું છે.

રાજકોટ બાર એસોસિએશનની કારોબારી સમિતિની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી નક્કી કરવામાં આવ્યું કે 29 જૂને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ફેમિલી કોર્ટ તેમજ બાળ અદાલત સહિતની તમામ અદાલતોની કાર્યવાહીમાંથી શહેરના તમામ વકીલો અલીપ્ત રહેશે. પરિણામે તે દિવસે કોઈપણ કોર્ટમાં વકીલો હાજર નહીં રહે.

- Advertisement -

બાર એસોસિએશને યાદ અપાવ્યું હતું કે 18 જૂન, 2026ના રોજ યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં બે કોર્ટના બહિષ્કારનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત સંબંધિત બે કોર્ટમાં ચાલતા પ્રોડક્શન તથા અન્ય કેસોનો ચાર્જ અન્ય કોર્ટને સોંપવા માટે રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ યુનિટ જજને પણ લેખિત જાણ કરવામાં આવી હતી.

પરંતુ બાર એસોસિએશનના જણાવ્યા મુજબ આજદિન સુધી વકીલોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને સંબંધિત બંને કોર્ટનો ચાર્જ પણ અન્ય કોર્ટને સોંપવામાં આવ્યો નથી. આથી વકીલોમાં અસંતોષ વધુ વધી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાજર સભ્યો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાયેલી બેઠકમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરી સર્વાનુમતે એક દિવસીય હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો.

રાજકોટ બાર એસોસિએશને તમામ વકીલોને 29 જૂનના રોજ કોર્ટની કાર્યવાહીથી સંપૂર્ણપણે દૂર રહેવા અનુરોધ કર્યો છે. સાથે જ તમામ ન્યાયાધીશોને પણ વિનંતી કરવામાં આવી છે કે વકીલોની ગેરહાજરીમાં કોઈપણ કેસમાં એવો આદેશ ન કરવામાં આવે કે જેના કારણે પક્ષકારોને નુકસાન થાય. તમામ કેસોમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવા અને કોઈપણ પ્રકારના એકતરફી હુકમો ન આપવા માટે પણ ઠરાવમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

વકીલોના આ એક દિવસીય બહિષ્કારને કારણે સોમવારે રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ફેમિલી કોર્ટ અને બાળ અદાલતોમાં નિયમિત ન્યાયિક કામગીરી પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વકીલોની રજૂઆતો અંગે ઉચ્ચ ન્યાયતંત્ર અને સંબંધિત સત્તાધીશો શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

You Might Also Like

મનપાના જનરલ બોર્ડમાં કાજુકતરી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ

અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ

પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું ત્યારે અધિકારીઓ કાજુકતરી ખાઈ રહ્યા હતાઃ 27 લાખના ભોજન ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ

10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
Next Article મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લેતા ઇન્ડિગોનું વિમાન સામે આવી ગયુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મનપાના જનરલ બોર્ડમાં કાજુકતરી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
24 કલાકમાં નર્મદામાં 3.35 ઇંચ વરસાદ, ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર
કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ
અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના જનરલ બોર્ડમાં કાજુકતરી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
TALK OF THE TOWNગુજરાત

અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?