By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 hours ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    50 minutes ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    53 minutes ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    3 hours ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    3 hours ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    48 minutes ago
    અમદાવાદમાં IPL ફિવર
    58 minutes ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 hours ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
ASTROLOGER

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 1:52 PM
Khaskhabar Editor 3 hours ago
Share
3 Min Read
SHARE

જ્યોતિષશાસ્ત્રમાં માયાવી અને રહસ્યમય ગણાતો ગ્રહ રાહુ જ્યારે પણ પોતાની ચાલ બદલે છે, ત્યારે માનવજીવનમાં અચાનક અને મોટા ફેરફારો જોવા મળે છે. આગામી 31 મેના રોજ રાહુ દેવ શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે શતભિષા એ રાહુનું પોતાનું જ નક્ષત્ર છે. પોતાના નક્ષત્રના પ્રથમ ચરણમાં આવવાને કારણે રાહુની શક્તિ બમણી થઈ જશે. વૈદિક જ્યોતિષ અનુસાર, રાહુનું આ નક્ષત્ર પરિવર્તન દેશ-દુનિયા સહિત તમામ 12 રાશિઓ પર ઊંડી અસર છોડશે, પરંતુ 3 ભાગ્યશાળી રાશિઓ એવી છે જેમને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો ભરપૂર સાથ મળશે.

1. મેષ રાશિ (Aries)

- Advertisement -

મેષ રાશિના જાતકો માટે રાહુનું આ ગોચર ખૂબ જ ફળદાયી સાબિત થવાનું છે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામો અચાનક ઝડપ પકડશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળવાની સાથે નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓ માટે નફાના નવા માર્ગો ખુલશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને લાંબા સમયથી ફસાયેલા નાણાં અચાનક પરત મળી શકે છે.

2. મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના જાતકો માટે રાહુનું શતભિષા નક્ષત્રમાં આવવું તેમના સાહસ અને પ્રભાવમાં વધારો કરનારું સાબિત થશે. તમે તમારી વાકચતુરાઈ અને બુદ્ધિના જોરે સમાજ અને કાર્યસ્થળ પર એક અલગ ઓળખ બનાવશો. શત્રુઓ પર વિજય મળશે. પરિવારમાં ચાલી રહેલા જૂના વિવાદોનો અંત આવશે અને ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે.

- Advertisement -

3. કુંભ રાશિ (Aquarius)

અચાનક થશે મોટો ગુપ્ત ધનલાભ થશે. શતભિષા નક્ષત્ર કુંભ રાશિની અંતર્ગત જ આવે છે, તેથી આ ગોચરની સૌથી સીધી અને મોટી સકારાત્મક અસર કુંભ રાશિના જાતકો પર જોવા મળશે. શેરબજાર, લોટરી કે પૈતૃક સંપત્તિ દ્વારા અચાનક મોટો ગુપ્ત ધનલાભ થવાના મજબૂત યોગ બની રહ્યા છે. જે લોકો લાંબા સમયથી વિદેશ જવા અથવા ત્યાં બિઝનેસ સેટ કરવાની યોજના બનાવી રહ્યા હતા, તેમની ઈચ્છા આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે.

રાહુના અશુભ પ્રભાવથી બચવાના અચૂક મહાઉપાય

જો તમારી કુંડળીમાં રાહુ નબળી સ્થિતિમાં હોય અથવા આ ગોચર દરમિયાન માનસિક તણાવ કે ભ્રમની સ્થિતિ અનુભવાય, તો જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ સરળ ઉપાયો અવશ્ય કરવા જોઈએ.

દુર્ગા ચાલીસાના પાઠ: રાહુ દેવને શાંત કરવા માટે મા દુર્ગાની આરાધના સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નિયમિત રીતે દુર્ગા ચાલીસાના પાઠ કરવાથી જીવનની અનિશ્ચિતતાઓ દૂર થાય છે.

પક્ષીઓને ચણ: રોજ સવારે પક્ષીઓને સાત પ્રકારનું અનાજ ખવડાવવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ ધીમે-ધીમે સમાપ્ત થાય છે અને પ્રગતિના દ્વાર ખુલે છે.

ભૈરવ બાબાની પૂજા અને કાળા કૂતરાને રોટલી: શનિવારે ભગવાન ભૈરવના મંદિરે જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ સાથે જ કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી ખવડાવવાથી રાહુ દોષમાંથી તુરંત રાહત મળે છે.

You Might Also Like

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુનમાં ગોચર, જાણો કઈ રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ

નોકરી, પૈસા અને પ્રગતિ… જાણો કઈ રાશિના જાતકો માટે શનિ જયંતિ થઇ સહજે છે લાભ દાયક

5 દિવસ બાદ બુધ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરતા જાણો કઈ રાશિના જાતકોએ નુકસાન કરવું પડશે સહન

જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવતા અટકેલા કામ બનશે તથા પૈસાનો વરસાદ વરસશે

સાપ્તાહિક રાશિફળઃ 04 થી 10 મે 2026 સુધીનું જાણો આ સપ્તાહનું તમારુ રાશિ ભવિષ્ય

TAGGED: Rahu Gochar 2026:
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
Next Article AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુનમાં ગોચર, જાણો કઈ રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ASTROLOGER

નોકરી, પૈસા અને પ્રગતિ… જાણો કઈ રાશિના જાતકો માટે શનિ જયંતિ થઇ સહજે છે લાભ દાયક

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ASTROLOGER

5 દિવસ બાદ બુધ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરતા જાણો કઈ રાશિના જાતકોએ નુકસાન કરવું પડશે સહન

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?