By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    15 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    16 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    15 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    16 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
રાજકોટ

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

Khaskhabar Editor
Last updated: 2026/05/11 at 4:00 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

ગુંદાસરામાં હત્યા નિપજાવી, લાશના હાથ-પગ બાંધી લાશ નારણકા પાસે ફેંકી દીધી 

કઈઇએ કોટડાસાંગાણીની હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યારા દંપતીની કરી ધરપકડ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના નારણકા ચોકડી પાસેથી શનિવારે મળેલ હત્યા કરાયેલ લાશનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે પત્ની સાથે આડા સબંધ ધરાવતાં શખ્સને દંપતીએ જ મોતને ઘાટ ઉતારી દઈ લાશ કારમાં નાખી નારણકા પાસે ફેંકી દીધી હોય સીસીટીવી આધારે રૂરલ એલસીબીની ટીમે હત્યારા દંપતીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈ તા.9ને શનિવારે બપોરે કોટડાસાંગાણીના નારણકા ગામ તરફ જતા રોડ પર ફોરેસ્ટની વીડીમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી આ યુવકને ગળાના ભાગે કોઇ અજાણ્યા શખ્સો દ્રારા તિક્ષ્ણ હથીયારના ઘા ઝીકી મૃતકના હાથ તથા પગ દોરીથી બાંધી નારણકા ગામની ફોરેસ્ટની વીડીમા રોડને કાંઠે ફેંકી નાસી છૂટ્યા હોય આ અંગે નારણકા ગામના સરપંચ જીવણભાઇ મંગાભાઇ વાળાએ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને સરપંચની ફરીયાદ પરથી અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ કોટડાસાંગાણી પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બનાવની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા તુરંત હત્યાનો ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે ડીવાયએસપી વિજય વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી.ભીમાણી અને પી.એન.ભરવાડ સહિતની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસ શરુ કરવામાં આવી હતી દરમ્યાન નારણકા ગામની ચોકડીએ લાગેલ સી.સી.ટી.વીમા એક શંકાસ્પદ સફેદ કલરની ગાડી આવતી તથા થોડી જ વારમા પરત જતી જોવામા આવતી હોય જે ગાડીના રૂટ ચેક કરતા આ ગાડી શાપરમા લાગેલ સી.સી.ટી.વી.માં આવતી જોવા મળેલ અને ૠઉં-03-એલઆર-5313 હોવાનું સામે આવતાં આ કારના માલિક અંગે માહીતી મેળવતા આ કાર લોધિકાના પાળ પીપળીયા ગામે આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદની હોવાની માહીતી મળતા તેના મોબાઇલ નંબર આધારે લોકેશન ટ્રેસ કરતા હાલ તે ગોંડલના ગુંદાસરા ગામે હરસિધ્ધી સોસાયટી રીબડા રેલ્વે સ્ટેશન પાસે રહેતો હોવાની માહીતી મળતા પોલીસે દોડી જઈ સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદને સકંજામાં લઇ પુછપરછ કરતા તેણે ચોંકાવનારી કબૂલાત આપી હતી તેણે કહ્યું હતું કે પત્ની રીટા પ્રસાદને મૃતક વિજયદાસ વસંતદાસ દુધરેજીયા સાથે બે વર્ષથી પ્રેમ સબંધ હોય અને તે અંગેની જાણ પોતાને થઇ જતા પોતે પત્નીને ઠપકો આપી આદર્શ સોસાયટી પાળ પીપળીયાથી હરસિધ્ધી સોસાયટી ગુંદાસરા ગામ ખાતે મકાન ફેરવી નાખ્યું હતું તેમ છતા વિજય પોતાની પત્નીને તેની સાથે સબંધ રાખવા અને મોબાઇલ પર વાત કરવા ધમકાવતો હતો પત્નીને બીજો મોબાઇલ આપી ગયો હતો અને ગત તા.08 ના બપોરે પોતે પોતાના ઘરે જતા પત્ની આ વિજય સાથે મોબાઇલ પર વાત કરતી હોય તે અંગે ખ્યાલ આવી જતા પોતે પત્નીને ઠપકો આપ્યો હતો અને પતિ પત્ની બન્નેએ મળી વિજયને રાત્રીના સમયે બોલાવી તેની હત્યા નિપજાવવાનું કાવત્રુ ઘડ્યું હતું. જેમા પોતે પત્નીને આ વિજયને રાતના મારો પતિ નોકરી પર જવાનો છે તેમ કહી વિજયને પોતાના ઘરે મળવા બોલાવવા જણાવતા પત્નીએ વિજયને મોડી રાતના મળવા બોલાવતા વિજય રાતના અઢી ત્રણ વાગ્યાના સમયે રિટાને મળવા આવતા પોતે આ વિજયને માથાના ભાગે સ્ટીલના પાઈપથી માર મારતા તે પડી જતા પોતે તથા પત્નીએ દોરી વડે તેના હાથ પગ બાંધી પોતાની સ્વીફટ ગાડીની ડેકીમાં નાખી નારણકા ગામ નજીક રોડની સાઇડમાં ફેકી દઇ પોતે વિજયના ગળાના ભાગે કુહાડી મારી દેતા તે મરણ ગયેલ હોવાની કબૂલાત આપી હતી આથી મૃતકનું નામ વિજયદાસ વસંતદાસ દુધરેજીયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આરોપી મૂળ યુપીના હાલ ગુંદાસરા ગામે રહેતા સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદ ઉ.46 અને તેની પત્ની રીટા સુરેન્દ્ર પ્રસાદ ઉ.40ની ધરપકડ કરી કોટડા સાંગાણી પોલીસને સોંપવામાં આવ્યાં હતાં.

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
Next Article બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?