By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    5 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    5 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 day ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    3 hours ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    3 hours ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    3 hours ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    4 hours ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    5 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ
SCIENCE-TECHNOLOGY

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

Khaskhabar Editor
Last updated: 2026/05/07 at 2:58 PM
Khaskhabar Editor 2 days ago
Share
5 Min Read
SHARE

બે ગુપ્ત રશિયન સેટેલાઇટ્સે અંતરિક્ષ એક્સપર્ટ્સમાં ચિંતા ફેલાવી છે, કારણ કે તેઓ કક્ષામાં એકબીજાથી માત્ર 10 ફૂટ (3 મીટર) જેટલા નજીક આવ્યા હતા. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, તેમણે અત્યંત જટિલ ગતિવિધિઓ કરી હતી, પરંતુ તેનો હેતુ હજુ સુધી જાણમાં નથી આવ્યો. સેટેલાઇટ, કોસ્મોસ 2581 અને કોસ્મોસ 2583, એ 28 એપ્રિલે પૃથ્વીથી અંદાજે 585 કિલોમીટર ઊંચાઈએ પરિભ્રમણ કરતી વખતે આ નજીક આવવાની પ્રક્રિયા કરી હતી. અમેરિકાની સ્પેસ ટ્રેકિંગ વેબસાઇટ Space.com અને સ્પેસ સિટ્યુએશનલ અવેરનેસ કંપની COMSPOC મુજબ, બંને સેટેલાઇટ વચ્ચેનું અંતર માત્ર લગભગ 3 મીટર હતું અને તેમની ગતિ પણ અત્યંત નિયંત્રિત હતી.

પેન્સિલ્વેનિયામાં સ્થિત COMSPOC અનુસાર આ ઘટના અકસ્માત નહોતી, પરંતુ એકબીજાની નજીક રહેવા માટે વિચારીને કરાયેલા અનેક નિયંત્રિત મેન્યુવર્સનો ભાગ હતી. કંપનીએ X પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આ કોઈ સંજોગવશાત એકબીજાની નજીકથી પસાર નહોતા થયા. COSMOS 2583 એ આ નિકટતા જાળવી રાખવા માટે અનેક નાના-નાના મેન્યુવર્સ કર્યા હતા.’

- Advertisement -

આ સેટેલાઇટ્સ કોસ્મોસ 2581, 2582 અને 2583 નામના ત્રણ સેટેલાઇટના સમૂહનો ભાગ છે, જેને રશિયાએ ફેબ્રુઆરી 2025માં પ્લેસેત્સ્ક કોસ્મોડ્રોમથી Soyuz રૉકેટ દ્વારા લોન્ચ કર્યા હતા. મોસ્કોએ તેમની ચોક્કસ મિશનની માહિતી ક્યારેય જાહેર કરી નથી, જેના કારણે એક્સપર્ટ્સમાં એવી અટકળો ચાલી રહી છે કે તેઓ સૈન્ય નિરીક્ષણ, જાસૂસી અથવા એન્ટી-સેટેલાઇટ ટેક્નોલોજીના પરીક્ષણ સાથે સંકળાયેલા હોઈ શકે છે.

રેન્ડેવૂ અને પ્રોક્સિમિટી ઓપરેશન્સ શું છે?

અંતરિક્ષના એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ ત્રણેય સેટેલાઇટ તથા કોસ્મોસ 2583 દ્વારા અગાઉ છોડવામાં આવેલી એક નાની વસ્તુ રેન્ડેવૂ અને પ્રોક્સિમિટી ઓપરેશન્સ (RPOs) માં સામેલ હતા. એટલે કે એવી નિયંત્રિત ઓર્બિટમાં રહીને કરવામાં આવતી ગતિવિધિઓ જેમાં અંતરિક્ષયાનો ઇરાદાપૂર્વક એકબીજાની નજીક જાય છે. આવી ક્ષમતાઓ સેટેલાઇટની મરામત, અંતરિક્ષ કચરો દૂર કરવાના મિશન અને docking ટેક્નોલોજી માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેનો સૈન્ય માટેનો ઉપયોગ પણ થઈ શકે છે.

- Advertisement -

COMSPOC એ જણાવ્યું કે સેટેલાઇટ્સે ખૂબ જ નજીકની ગતિવિધિઓ દર્શાવી જેમાં કોસ્મોસ 2582 પાછળથી અનુસરી રહ્યો હતો, જ્યારે અન્ય એક છોડાયેલી વસ્તુ નજીકથી પસાર થઈ હતી પરંતુ તેણે કોઈ મેન્યુવર કર્યું નહોતું.

રહસ્યમય “Object F”

એક્સપર્ટ્સ મુજબ કોસ્મોસ 2583 એ માર્ચ 2025માં “Object F” તરીકે ઓળખાતી એક નાની વસ્તુ, જેને સબસેટેલાઇટ પણ કહેવામાં આવી છે, એને પણ બહાર મૂકી હતી. ત્યારબાદ તેણે આ વસ્તુ સાથે પણ નજીક જઈને નિયંત્રિત ગતિવિધિઓ કરી હતી. સેટેલાઇટ્સ માત્ર નજીક આવ્યા નહોતા, પરંતુ સતત સૂક્ષ્મ ગતિઓ કરીને એ સ્થિતિ જાળવી રાખી રહ્યા હતા. આવી ચોકસાઈથી નિયંત્રણ રાખવું ટેક્નિકલી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે અને તે ઉચ્ચ સ્તરની અંતરિક્ષ ટેક્નોલોજી દર્શાવે છે.

શું રશિયા કોઈ સૈન્ય પરીક્ષણ કરી રહ્યું છે?

ઘણા અંતરિક્ષ એક્સપર્ટ્સ માને છે કે આ ટેસ્ટ પાછળ નીચેના સંભવિત હેતુઓ હોઈ શકે:

  • અંતરિક્ષમાં docking ટેક્નોલોજીનું પરીક્ષણ
  • અન્ય સેટેલાઇટની તપાસ
  • સૈન્ય જાસૂસી
  • anti-satellite (ASAT) ટેક્નોલોજી
  • ફ્યુચર સ્પેસ સ્ટેશન ઓપરેશન્સ માટે ફોર્મેશન ફ્લાઈંગ ટ્રેનિંગ

રશિયા પોતાનું નવું અંતરિક્ષ સ્ટેશન બનાવવાની કામગીરી પણ કરી રહ્યું છે, અને કેટલાક એક્સપર્ટ્સ માને છે કે આ ટેસ્ટ ડોકિંગ તથા ફોર્મેશન ફ્લાઈંગ માટેની ટેક્નોલોજી સુધારવાનો ભાગ હોઈ શકે છે. જોકે, બંને સેટેલાઇટ્સે અંતરિક્ષમાં ડોકિંગ કર્યું હોવાના કોઈ સત્તાવાર અહેવાલ નથી.

અમેરિકાની ચિંતા કેમ વધી?

અમેરિકાએ અગાઉ પણ રશિયા પર ઇન્સપેક્ટર સેટેલાઇટ્સ અને સંભવિત એન્ટી-સેટેલાઇટ ક્ષમતાવાળા સિસ્ટમોના પરીક્ષણના આરોપ લગાવ્યા હતા. 2020માં પણ એક રશિયન ઉપગ્રહ અમેરિકન જાસૂસી ઉપગ્રહની ખૂબ નજીક ગયો હતો, જેના કારણે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, મોસ્કોએ આવા તમામ દાવાઓ નકારી કાઢ્યા છે. આ ઘટનાએ પૃથ્વીની નીચી કક્ષામાં વધતી સૈન્ય પ્રવૃત્તિ અંગે નવી ચિંતાઓ ઉભી કરી છે, કારણ કે વિશ્વની મોટી શક્તિઓ એવી ટેક્નોલોજી વિકસાવી રહી છે જે અન્ય સેટેલાઇટની નજીક જઈને તેમની તપાસ કરી શકે અથવા તેમાં દખલ કરી શકે.

અંતરિક્ષમાં ટક્કરનું જોખમ

એક્સપર્ટ્સ કહે છે કે પૃથ્વીની આસપાસનું અંતરિક્ષ વધુ ભીડભર્યું બનતું જઈ રહ્યું છે. એને કારણે નજીકની કક્ષીય ગતિઓ હવે વધુ સામાન્ય બની રહી છે. છતાં, માત્ર થોડા મીટરના અંતરે થતી આવી નજીક આવવાની ઘટનાઓ હજુ પણ અત્યંત દુર્લભ છે, કારણ કે નાનામાં નાની ભૂલ પણ ટક્કર અને જોખમી અંતરિક્ષ કચરાનું સર્જન કરી શકે છે. COMSPOC મુજબ, આ મિશન દાયકાઓમાં થયેલા સૌથી જટિલ Russian low-Earth-orbit proximity operations પૈકીનું એક હોઈ શકે છે.

2009માં Iridium communication satellite અને એક નિષ્ક્રિય રશિયન અંતરિક્ષયાન વચ્ચે થયેલી ટક્કરે સમગ્ર દુનિયાને orbital accidentsના જોખમ અંગે ચેતવી દીધું હતું. તે ટક્કર પછી હજારો debris pieces ઉત્પન્ન થયા હતા, જે આજે પણ અંતરિક્ષમાં ફરતા રહે છે. હાલ સુધી રશિયાએ આ સેટેલાઇટ્સના સાચા મિશન વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, જેના કારણે રહસ્ય અને અટકળો વધુ વધી રહી છે.

You Might Also Like

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

હવે તમારી હરેક ક્લિકથી શીખશે AI: મેટાએ US કર્મચારીઓ માટે નાખ્યું ‘MCI’ સોફ્ટવેર

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: ChatGPTની ભૂમિકા સામે ગંભીર આરોપ…

શું તમારા પૈસા સુરક્ષિત છે? : ભારત સહિત વિશ્વ એલર્ટ! ક્લોડ મિથોસ AIથી બેંક ડેટા ખતરામાં

TAGGED: Russian Satellites Close to Each other
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
Next Article રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
SCIENCE-TECHNOLOGY

હવે તમારી હરેક ક્લિકથી શીખશે AI: મેટાએ US કર્મચારીઓ માટે નાખ્યું ‘MCI’ સોફ્ટવેર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?