બંગાળમાં આખી રાત હાઈવોલ્ટેજ ડ્રામા
ચૂંટણી પંચે કહ્યું- પોસ્ટલ બેલેટ છૂટા પાડી રહ્યા હતા, ઊટખ સુરક્ષિત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં ઝખઈએ ગુરુવારે રાત્રે જાણ કર્યા વિના ઊટખ સ્ટ્રોંગ રૂમ ખોલવા અને શંકાસ્પદ લોકોની હાજરીના આરોપો લગાવ્યા. ઘણા ઝખઈ નેતાઓ તેમના સમર્થકો સાથે ખુદીરામ અનુશીલન કેન્દ્રની બહાર ધરણા પર બેસી ગયા. આ કેન્દ્રના સ્ટ્રોંગ રૂમમાં ઊટખ રાખવામાં આવ્યા છે. હોબાળા વચ્ચે ઈખ મમતા પણ કોલકાતાની સખાવત મેમોરિયલ સ્કૂલ સ્થિત ઊટખ સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા અને લગભગ 4 કલાક અંદર રહ્યા. મોડી રાત્રે લગભગ 12:07 વાગ્યે બહાર નીકળીને તેમણે મીડિયાને કહ્યું, ‘જો ઊટખ લૂંટવાનો અને મતગણતરીમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ થશે તો અમે જીવની બાજી લગાવી દઈશું.’ આખો વિવાદ એક વીડિયો પછી શરૂ થયો હતો, જેને ઝખઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર શેર કર્યો છે. ઝખઈનો દાવો છે કે વીડિયોમાં ચૂંટણી પંચના અધિકારીઓ ભાજપના લોકો સાથે બેલેટ બોક્સ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પંચે આરોપોનો ઇનકાર કર્યો અને કહ્યું કે પોસ્ટલ બેલેટ છૂટા પાડી રહ્યા હતા. તમામ ઊટખ સુરક્ષિત છે. ઝખઈ એ ડ પર વીડિયો શેર કરતા લખ્યું- આ ધોળા દિવસે લોકશાહીની હત્યા છે. ઈઈઝટ ફૂટેજ પરથી આ સામે આવ્યું છે કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને અધિકૃત પક્ષના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં બેલેટ બોક્સ ખોલી રહી છે. આ ખુલ્લો ચૂંટણી કૌભાંડ છે, જે ચૂંટણી પંચની જાણકારી અને સંરક્ષણમાં કરવામાં આવી રહ્યું છે.
ઝખઈ એ આ ફૂટેજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ પાસે ખુદીરામ અનુશીલન કેન્દ્રમાં બનેલા ઊટખ સ્ટ્રોંગ રૂમનો હોવાનો દાવો કર્યો. પાર્ટીએ કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે ઊટખ સાથે ચેડાં કરી રહી છે. પરંતુ આ બંગાળ છે. મહારાષ્ટ્ર, દિલ્હી કે બિહાર નથી.
પશ્ર્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું, જો ભાજપ આ બધું કરી રહ્યું છે, અને તેની પાછળ કોઈ કાવતરું છે, તો સુપ્રીમ કોર્ટના દરવાજા વાત કરવા માટે ખુલ્લા છે. તેમની પાસે ‘કાળો કોટ’ પણ છે, તેથી તેઓ પોતે પણ જઈ શકે છે. જો તેઓ માને છે કે ભાજપ અને ચૂંટણી પંચ એક જ છે, તો તેમણે કોર્ટમાં જવું જોઈએ.
કોલકાતામાં સ્ટ્રોંગ રૂમની 200 મીટરની અંદર કલમ 163 લાગુ કરાઈ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ, વહીવટીતંત્ર મતગણતરી પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે. મતગણતરી પહેલા સુરક્ષા કડક કરવામાં આવી છે. કોલકાતાના તમામ સ્ટ્રોંગ રૂમની આસપાસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇગજજ), 2023ની કલમ 163 લાગુ કરવામાં આવી છે.



