By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    3 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    3 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    1 day ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    1 day ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    43 minutes ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    45 minutes ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    46 minutes ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    48 minutes ago
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    36 minutes ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    3 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor
Last updated: 2026/04/23 at 5:06 PM
Khaskhabar Editor 3 minutes ago
Share
5 Min Read
SHARE

કલેક્ટર કચેરીએ વિશાળ રેલી પણ યોજાશે

પર્યાવરણનું નિકંદન અને ગેરકાયદે બાંધકામો મુદ્દે સરકાર અને તંત્ર સમક્ષ ઉગ્ર માંગ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23

સનાતન ધર્મની આસ્થા અને ભારતની પ્રાચીન ધાર્મિક ધરોહર સમાન પવિત્ર ગિરનાર પર્વતને બચાવવા માટે આજે જૂનાગઢમાં સંતો, મહંતો અને હિન્દૂ સંગઠનો એકત્રિત થયા છે. ગિરનારના સંરક્ષણના મુદ્દે આજે સાંજે 4:30 કલાકે ઝાંસીરાણી પ્રતિમા સર્કલ ખાતે ’ગિરનાર સંરક્ષણ સમિતિ’ દ્વારા એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતભરના વિવિધ અખાડાઓ અને મંદિરોના સંતો-મહંતો ઉપસ્થિત રહી ગિરનારની સુરક્ષા માટે પોતાનું વક્તવ્ય આપશે. આ મહાસભા બાદ એક વિશાળ રેલી યોજવામાં આવશે, જે કલેક્ટર કચેરી સુધી જશે અને અંતમાં સરકારને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા પર અને સનાતન પરંપરા પર કથિત રીતે જે જોખમો ઉભા થયા છે, તેને લઈને સાધુ-સંતો અને હિન્દૂ ધર્મના સંગઠનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગિરનાર પર્વત પર આવેલા પ્રાચીન ધર્મસ્થાનો અને સાર્વજનિક મિલ્કતો પર થઈ રહેલા અતિક્રમણ, તેમજ સરકારી દસ્તાવેજોમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આ આંદોલન શરૂૂ કરવામાં આવ્યું છે. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે, હવે ગિરનારની રક્ષા માટે માત્ર વાતો નહીં, પરંતુ આરપારની લડાઈ લડવામાં આવશે. આ અભિયાનમાં તમામ અખાડાના સંતો, હિન્દૂ સંગઠનોના કાર્યકરો અને સામાજિક આગેવાનો જોડાયા છે અને સમગ્ર સનાતન સમાજને આ લડતમાં જોડાવા અપીલ કરી છે.આ આંદોલન માત્ર ધાર્મિક મુદ્દાઓ પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં ગિરનારના પર્યાવરણની રક્ષાનો મુદ્દો પણ અત્યંત ગંભીર રીતે ઉઠાવવામાં આવ્યો છે. ગિરનાર ક્ષેત્રમાં અસામાજિક તત્વો અને ગેરબંધારણીય સંસ્થાઓ દ્વારા પર્યાવરણને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે. સમિતિના આક્ષેપ મુજબ, અહીં દુર્લભ ઔષધીય વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિરાટ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સનાતન ધર્મના મંદિરોને નુકસાન પહોંચાડીને આસપાસની જમીનો હડપવાના અનૈતિક પ્રયાસો સામે પણ સંતો-મહંતો, પર્યાવરણ પ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ સંસ્થાઓ હવે લડી લેવાના મૂડમાં છે. સંતોનું સ્પષ્ટ માનવું છે કે, ગિરનારનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક ધોરણે રોક લગાવવી અનિવાર્ય છે.
ગિરનાર પર આવેલી ધાર્મિક જગ્યાઓ અંગે જૈન સમાજના અમુક લોકો દ્વારા કરવામાં આવતા કૃત્યો અને તેના કારણે ઉભા થતા વિવાદોએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. સંતોના જણાવ્યા અનુસાર, છાસવારે કોઈને કોઈ રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થાય છે. ભૂતકાળમાં ગુરુદત્ત શિખર પર નિર્વાણ લાડુ ધરવા અંગેના નારા લગાવવા જેવી ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત, ગિરનારની નાથ સંપ્રદાયની જગ્યા એવી ’ઓઘડ ટૂંક’ પર અન્ય જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને એકની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાઓ અગાઉ પણ જૈન સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે ઘર્ષણ પેદા કરી ચૂકી છે. આ તમામ બાબતો હવે સંતો માટે સહનશક્તિની બહાર ગઈ છે, તેથી જ તેઓ હવે કાયદાકીય અને સામાજિક સ્તરે આરપારની લડાઈ લડવાના નિર્ધાર સાથે રસ્તા પર ઉતર્યા છે. આજની આ વિશાળ રેલી અને આવેદનપત્ર દ્વારા સંતો-મહંતો તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે. તેમની મુખ્ય માંગણીઓમાં ગિરનાર ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવા, જમીન અતિક્રમણની તપાસ કરવી અને સરકારી દસ્તાવેજોમાં થયેલી ગેરરીતિઓની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવી સામેલ છે. સંતોનું કહેવું છે કે, જો તંત્ર વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે, તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરશે. સનાતનીઓની આસ્થાના પ્રતીક સમાન ગિરનાર પર કોઈપણ પ્રકારનું દબાણ કે ધાર્મિક વિવાદ સાંખી લેવામાં આવશે નહીં, તેવો નિર્ધાર આજના આ કાર્યક્રમમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
જૂનાગઢની ધરતી પર આજે સંતો-મહંતો દ્વારા ગિરનાર સંરક્ષણ માટે યોજાયેલી આ મહાસભા એ માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ સનાતન ધર્મના રક્ષણ માટેની એક મજબૂત હાકલ છે. ગિરનાર, જે સાધકો અને સંતોની તપોભૂમિ છે, તેને ભૌતિકવાદી અતિક્રમણો અને ધાર્મિક વિવાદોથી મુક્ત રાખવા માટે હવે સંતોએ કમર કસી છે. સમગ્ર જૂનાગઢ શહેર આજે સંતોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ અને ગિરનારને બચાવવાના સંકલ્પ સાથે ગુંજી ઉઠશે. હવે જોવાનું એ છે કે, વહીવટી તંત્ર અને સરકાર સંતોની આ માંગણીઓ પ્રત્યે કેટલી ગંભીરતા દાખવે છે અને ગિરનારની આ પવિત્રતા જાળવવા માટે શું પગલાં લે છે. સનાતન પ્રેમીઓ માટે આજનો દિવસ એક નવી લડાઈના મંડાણ સમાન છે.

ઝાંઝરડા રોડના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખી રેલીમાં જોડાશે

- Advertisement -

જૂનાગઢમાં આજે ગિરનાર સંરક્ષણ માટે દેશ અને રાજ્યના અનેક સંતો – મહંતો આજે મહાસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અનેક હિન્દૂ ધર્મ સંગઠનો અને સામાજિક આગેવાનો જોડાવાના છે ત્યારે આજે ઝાંઝરડા રોડ પરના તમામ વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને ગિરનાર બચાવો આ અભિયાનમાં પોતાનો ટેકો જાહેર કરીને આ વિરાટ સભા અને રેલીમાં સાંજે જોડાશે.

You Might Also Like

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર
ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો
રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ
ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત
કોડિનારમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ : 220 યુગલ પ્રભુતામાં પગલા માંડશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?