By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ
રાજકોટ

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

Khaskhabar Editor
Last updated: 2026/04/16 at 4:40 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

આજે માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16

- Advertisement -

બી.એ.પી.એસ. (ઇઅઙજ) સ્વામિનારાયણ મંદિર દ્વારા રેસકોર્સ મેદાનમાં આયોજિત ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ પાંચમા દિવસે દિવ્યતાના શિખરે પહોંચ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં વૈદિક પરંપરા મુજબ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. તેમની નિશ્રામાં યોજાયેલી પ્રેરક પ્રશ્નોત્તરી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના ગૂઢ ચિંતનસભર પ્રવચને શ્રોતાઓના હૃદય જીતી લીધા હતા. પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ યુવાવૃંદ સાથેની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે, આ મહોત્સવ માનવીના શરીર, મન, આત્મા અને હૃદયના સર્વાંગી ઉત્કર્ષ માટે છે. સુખ અને દુ:ખની સમજ આપતા તેમણે ઉમેર્યું કે, જ્યારે જીવનમાં ગુરુહરિના આશીર્વાદથી સાચું સુખ મળે છે, ત્યારે સાંસારિક સુખો નગણ્ય લાગે છે. તેમણે આ મહોત્સવના આયોજન બદલ તમામ સંતો અને હરિભક્તોને બિરદાવ્યા હતા અને આ પ્રેરણા જીવનભર ટકી રહે તેવી પ્રાર્થના કરી હતી. મહોત્સવના મુખ્ય વક્તા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ આજના જટિલ વિષય પરમાત્મા છે તો પ્રશ્નો કેમ? પર પ્રકાશ પાડતા કહ્યું કે, જીવનમાં આવતા સંઘર્ષો કોઈ દંડ નથી, પરંતુ તે આપણને વધુ મજબૂત અને શુદ્ધ બનાવવા માટેની ઘડતર પ્રક્રિયા છે. તેમણે સોનાના તાપ અને પતંગિયાના કોશેટામાંથી બહાર આવવાના સંઘર્ષની ઉપમા આપીને સમજાવ્યું કે, જેવી રીતે બાળક પડતા-પડતા ચાલતા શીખે છે, તેવી જ રીતે જીવનના પ્રશ્નો આપણને જાગૃત અને જીવનમૂલ્યોમાં દૃઢ બનાવે છે. મહોત્સવના સમાપન પૂર્વે રેસકોર્સ મેદાન આધ્યાત્મિક ઉર્જાથી તરબતર બન્યું છે. આવતીકાલે મહોત્સવના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી જીવનમાં મોજમાં કેવી રીતે રહેવું? તેના સોનેરી સૂત્રો આપી મહોત્સવની પૂર્ણાહુતિ કરાવશે.

રાજકોટના રેસકોર્સમાં BAPS દ્વારા પૌરાણિક યજ્ઞશાળા: બિલોરી કાચથી સૂર્યકિરણો દ્વારા અગ્નિ પ્રગટાવાયો

વર્લ્ડ રેકોર્ડ ધરાવતા 400 બાળ વિદ્વાનોના મુખે ગુંજ્યા સંસ્કૃત શ્ર્લોકો: 48 યજ્ઞકુંડોમાં પરિવારોએ આપી આહુતિ

- Advertisement -

બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ અંતર્ગત રેસકોર્સ મેદાનમાં તૈયાર કરવામાં આવેલી ‘પારિવારિક શાંતિ યજ્ઞશાળા’ આજે આધુનિક યુગમાં પ્રાચીન ઋષિ સંસ્કૃતિનું જીવંત દર્શન કરાવી રહી છે. આ યજ્ઞશાળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં યજ્ઞકુંડમાં અગ્નિ પ્રગટાવવા માટે કોઈ માચીસ કે લાઈટરનો નહીં, પરંતુ વૈદિક પરંપરા મુજબ બિલોરી કાચ દ્વારા સૂર્યના કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ યજ્ઞમાં રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કરી દે તેવું દ્રશ્ય 3 થી 13 વર્ષના 400 બાળકો દ્વારા રજૂ કરવામાં આવે છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર આ બાળ વિદ્વાનો અને બાલિકા વિદુષીઓએ મહંતસ્વામી મહારાજ રચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકો મુખપાઠ કર્યા છે. યજ્ઞ દરમિયાન જ્યારે આ બાળકો શુદ્ધ ઉચ્ચારો સાથે સંસ્કૃત શ્લોકોનું ગાન કરે છે ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે. દરરોજ અંદાજે 200 પરિવારો આ 48 યજ્ઞકુંડોમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આહુતિ આપે છે.
યજ્ઞના અંતિમ ચરણમાં એક અત્યંત ભાવુક વિધિ યોજાય છે, જેમાં પરિવારના સભ્યો શાંત ચિત્તે બેસીને એકબીજામાં રહેલા સદગુણોનું ચિંતન કરી તેને કાગળ પર ઉતારે છે. આ લેખન બાદ જ્યારે સભ્યો એકબીજાને આ ગુણો સંભળાવે છે, ત્યારે અનેક પરિવારોની આંખોમાં પ્રેમ અને આદરના આંસુ છલકાઈ આવે છે. પરિવારોએ આ પ્રસંગે સાત પવિત્ર સંકલ્પો લીધા હતા, જેમાં પોતાની ભૂલ જોવી, સકારાત્મકતા કેળવવી, પરિવાર સાથે સમૂહ ભોજન અને ઘરસભા કરવા જેવા નિયમોનો સમાવેશ થાય છે.
સાંજે 5:30 થી 7:30 દરમિયાન યોજાતા આ યજ્ઞમાં 160 થી વધુ બાળ કાર્યકરો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. યજ્ઞમાં જોડાયેલા પરિવારોના મતે, આજના વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે બેસીને એકબીજાના આત્માને ઓળખવાની આ વિધિએ ઘરને મંદિર બનાવવાની નવી દિશા ચીંધી છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ
Next Article યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?