By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    3 hours ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    3 hours ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    1 day ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    1 day ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    45 minutes ago
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
    55 minutes ago
    આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ
    1 hour ago
    AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા
    1 hour ago
    મહિલા અનામત સુધારાના ડ્રાફ્ટને કેન્દ્રની મંજૂરી
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 hours ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    1 day ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    1 day ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    1 day ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 hours ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
રાષ્ટ્રીય

ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત

Khaskhabar Editor
Last updated: 2026/04/09 at 4:05 PM
Khaskhabar Editor 47 minutes ago
Share
3 Min Read
SHARE

મહારાષ્ટ્રમાં સ્ટીયરિંગની સાથે મરાઠીનું જ્ઞાન પણ જોઈશે: 12000 ડ્રાઈવરોની ભાષા ક્ષમતાની તપાસ

મહારાષ્ટ્રમાં ઓટો અને ટેક્સીચાલકોએ હવે મરાઠી બોલવું, વાંચવું અને લખવું જ પડશે, રાજ્ય સરકારના કડક વલણથી પરપ્રાંતીય ડ્રાઈવરોમાં દોડધામ મચી

- Advertisement -

માત્ર લાઇસન્સ-પરમિટથી કામ નહીં ચાલે, ડ્રાઈવરોએ મરાઠીનો ફકરો લખીને અને મૌખિક ટેસ્ટ આપીને પોતાની આવડત સાબિત કરવી પડશે

ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ

મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે અવાર-નવાર વિવાદ ચાલતો રહે છે, ત્યારે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જેના કારણે આ વિવાદ વધુ વકરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં ઓટો અને ટેક્સી ચલાવનારા ડ્રાઈવરો માટે મરાઠી બોલવું ફરજિયાત કરાયું છે. આ માટે સરકારે એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ડ્રાઈવરોની ભાષા ક્ષમતાની તપાસ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં રાજ્યમાં ઓટો રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડે તે માટે સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને પ્રોજેક્ટની શરૂઆત મીરા રોડ અને ભાયંદર વિસ્તારમાંથી શરૂ કરવામાં આવી છે. આ બંને વિસ્તારમાં લગભગ 12000થી વધુ ડ્રાઈવરોની પરમિટ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. જોકે આ વખતે માત્ર તેમના ડોક્યુમેન્ટ્ જ નહીં પરંતુ તેઓ મરાઠી ભાષા કેટલી જાણે છે, તેની પણ ખાતરી કરવામાં આવી રહી છે.
ડ્રાઈવરો માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ ‘ફરજિયાત મરાઠી પરીક્ષા’નો શુભારંભ છે. હવે ડ્રાઈવરોને મરાઠી વાંચતા, લખતા, બોલતા આવડવું જોઈએ. આ માટે તેમણે એક નાનો પકરો લખવાનો રહેશે અને મૌખિક ટેસ્ટ પણ આપવાની રહેશે. અગાઉ માત્ર સર્ટિફિકેટ અપાતા હતા, જોકે હવે ડ્રાઈવરોએ પોતાની આવડતર પણ દેખાડવી પડશે.
લાઇસન્સ અને પરમિટ જારી કરવામાં અનિયમિતતાઓ અંગે ઊભી થયેલી ચિંતાઓ બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે પરિવહન વિભાગે નિયમો કડક બનાવ્યા છે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે, આ પહેલ એવી ફરિયાદો પછી શરૂ કરવામાં આવી છે જેમાં યોગ્ય ચકાસણી પ્રક્રિયાઓની ખામીઓ સામે આવી હતી. નવી સિસ્ટમ ડ્રાઇવરોની મરાઠી કુશળતાનું સીધું મૂલ્યાંકન કરીને જૂની પદ્ધતિથી આગળ વધી છે. અગાઉ ભાષા નિષ્ણાતનું પ્રમાણપત્ર પૂરતું માનવામાં આવતું હતું, પરંતુ હવે એવું નથી. હવે ડ્રાઇવરોએ તેમની ક્ષમતા સાબિત કરવા માટે ટૂંકા ફકરા લખવા પડશે અને મૌખિક પરીક્ષામાંથી પણ પસાર થવું પડશે.
મહારાષ્ટ્ર મોટર વ્હીકલ નિયમના નિયમ 24 હેઠળ મરાઠી ભાષાનું જ્ઞાન જરૂરી છે. 2019માં તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું, જેથી ડ્રાઇવરો સ્થાનિક ભાષામાં મુસાફરો અને અધિકારીઓ સાથે યોગ્ય રીતે વાત કરી શકે. જે ડ્રાઇવરો આ પરીક્ષામાં અસફળ થશે અથવા માપદંડો પૂર્ણ નહીં કરે, તેમની પરમિટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આ આખું અભિયાન 1 મે સુધી ચાલશે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જો તે સફળ રહેશે, તો સમગ્ર રાજ્યમાં આવો નિયમ લાગુ થઈ શકે છે.

- Advertisement -

You Might Also Like

CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !

આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ

AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા

મહિલા અનામત સુધારાના ડ્રાફ્ટને કેન્દ્રની મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા
Next Article CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ ભાજપમાં ટિકિટનું કોકડું ગૂંચવાયું: પાર્લામેન્ટરી બોર્ડે આખરી યાદી અટકાવી

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ
CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા
ખાસ ખબર કપ-2026 હાઈ-સ્કોરિંગ ઇનિંગ, રોમાંચક જીત, ખેલાડીઓનો જબરદસ્ત જુસ્સો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
રાષ્ટ્રીય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાષ્ટ્રીય

આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?