By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    9 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    10 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    1 day ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    1 day ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    7 hours ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    7 hours ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    7 hours ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    7 hours ago
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    7 hours ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    10 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    10 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Endgame સુપર હીરો શૈલીનો અંતિમ અંત?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Endgame સુપર હીરો શૈલીનો અંતિમ અંત?
Author

Endgame સુપર હીરો શૈલીનો અંતિમ અંત?

Khaskhabar Editor
Last updated: 2026/01/31 at 4:06 PM
Khaskhabar Editor 3 months ago
Share
7 Min Read
SHARE

પ્રસ્થાન:
કપરા નિર્ણયો લેવા માટે કઠણ કાળજું હોવું જરૂરી છે. – થેનોસ
અત્યારે માર્વેલ સ્ટુડિયોએ મસ્ત માર્કેટિંગ કરીને તેમની નવી એવેન્જર્સ ફિલ્મ ડુમ્સડે માટે જબરો હાઇપ ઊભો કર્યો છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ ડિરેક્ટલી તેમની છેલ્લી એવેન્જર્સ ફિલ્મ એન્ડગેમથી શરૂ થશે. એ એન્ડગેમ ફિલ્મ કે જેણે એકસમયે આખા વિશ્વને ઘેલું લગાડ્યું હતું. આવા સમયે એન્ડગેમ ફિલ્મ જોઈને ઉદ્ભવેલા અમુક વિચારો અહીં પ્રસ્તુત છે.
જફિંલય 1:- પહેલાં બધાં સુપરહીરોઝ ભેગા થાય અથવા એમનું ઈન્ટ્રોડક્શન
જફિંલય 2:- સુપરવિલેન(જેને કોઈ વસ્તુની તલાશ હોય અને તેને તેમ કરતાં રોકવાનો હોય) બધાં સુપરહીરોઝની વાટ લગાવી દે અને બધાં વેરવિખેર થઈ જાય
જફિંલય 3:- કોઈ ઇમોશનલ કીક કે વેર લેવાની ભાવના (એવેન્જર્સ છે યાર!) ને કારણે બધાં ફરી પાછા ભેગા થાય અને કદાચ કોઈ અન્ય પાત્રની મદદ વડે બધાં સુપરહીરોઝ ભેગા મળીને તે સુપરવિલેનનો ઘડાોલાડવો કરી નાખે.
આ પ્રકારની ઘટનાઓની સીરિઝ તમને બધી જ એવેન્જર્સ મૂવીઝમાં જોવા મળે!
વેલ પહેલા એ ચોખવટ પાડી દઉં કે હું કોઈ રીવ્યુઅર નથી આ ખાલી મૂવી જોઈને જે લાગ્યું એ શેરીંગ કરવાની વાત છે.

સુપરહીરોઝનું એસેમ્બલી લાઇન જેવું ફોર્મેટ: દર વખતે એક જ પેટર્ન શા માટે? હીરોઝનું ભેગા થવું, વિલન સામે હારવું અને ફરી વેર લેવા માટે એક થવું; શું ક્રિએટિવિટી ખૂટી પડી છે?

- Advertisement -

રજનીકાંતના સ્વેગ સામે એવેન્જર્સ ફીકા: દેશી રોબોટ અને હોલીવુડના આયર્નમેનની તુલના 

મૂવી ન ગમી કે હું માર્વેલનો કટ્ટર વિરોધી છું એવું નથી મને બહુ જ મજા આવી પણ હું ખઈઞ પાસેથી જે અપેક્ષા રાખતો હતો એ પ્રમાણે પિક્ચર નથી. મૂવીનાં કેનવાસ પ્રમાણે ઘણાં લૂપહોલ્સ છે. અમુકવાર તો  એવુંય લાગે કે જે સ્ટોરી પહેલા ભાગમાં જ પૂરી થઈ જાય તેને જાણીજોઈને બીજા ભાગમાં ઢાળી છે. ટાઈમ ટ્રાવેલ સિવાય પણ બીજી કોઈ થીમ બતાવીમ શક્યા હોત. વોટએવર મને જે બાબતો સાવ બાલિશ લાગે છે તેની વાત કરવી છેઆ જ જોવું હોય તો 2.0 જોઈ લઈલેવાય ખબર જ છે કે મગજ કબાટમાં રાખીને જોવાનું છે. રજનીકાંતનાં સ્વેગ સામે રોબર્ટ ડાઉની સિવાય આમાંનાં એક પણ ટકે એમ નથી.
સૌપ્રથમ તો મેઇન કરેક્ટરની વાત જેણે એવેન્જર્સની પથારી ફેરવી નાંખી એ થેનોસદાદા! રુસોભાઈ! તમારે તમારી મરજી પ્રમાણે જ કરેક્ટરને બતાવવા હોય તો પહેલાં કહી દેવું જેથી અમને ખબર પડે કે મૂવી કઈ રીતે જોવું.જે થેનોસને ગાઉન્ટલેટ હોવા છતાં ટોની સ્ટાર્કે સખત ટક્કર આપી હતી અને થોરે લગભગ મારી નાંખ્યો હતો એ થેનોસને કેપ્ટન અમેરિકા, થોર અને આયર્નમેન ભેગા મળીને કાંઈ ન કરી શકે! લડાઈ સાવ વનસાઇડેડ થઈ જાય. કાંઈક તો ગળે ઉતરે અવું બતાવો યાર કે ગાઉન્ટલેટ પહેરીને થેનોસદાદા નબળા પડી ગયા. અનંતમણિઓનો ભાર ખમાણો નહીં. (ખીખીખી) આવો જ હાસ્યાસ્પદ વળાંક ઇન્ફીનીટી વોરમાં દર્શાવ્યો હતો જેમાં પીટર કવીલ પોતાનું મગજ ગુમાવી બેસે છે. આ દૃશ્ય જોઈને હકીકતમાં એવું લાગ્યું હતું કે મેકેર્સને પૈસા કમાવવાની બહુ ઈચ્છા છે એટલે સેક્ધડ પાર્ટ બનાવ્યો છે.લૂક અહીં એ કહેવાનો જરાય અર્થ નથી છે કે બધું રિયાલિસ્ટિક જ લાગવું જોઈએ. સુપેરહીરો એઝ આ ભજ્ઞક્ષભયાિં જ ફેન્ટેસી છે એટલે એમાં ગપગોળા તો આવે જ પણ એ બધું ક્ધવીન્સિંગ લાગવું જોઈએ જે અહીં નથી લાગતું. સેઈમ ગોઝ વિથ ટાઈમ ટ્રાવેલિંગ! હું મનુ છું કે રૃસોએ આના સિવાય કોઈ બીજી થીમ દર્શાવી હોત તો મજા આવત પણ આ થીમ પોતે એક અલગ મૂવી માંગે છે અને એને સબપ્લોટ તરીકે યુટીલાઈઝ કરશો તો નેચરલી એક ઘણા બધા કરેક્ટર્સને એસેમ્બલ કરવાના છે તો અમુક લૂપહોલ્સ રહી જ જવાના.નેબ્યુલા પોતાના ભૂતકાળના સ્વરૂપને મારી નાંખે તો તેનું અસ્તિત્વ જ  રીતે સંભવી શકે? આ મને સમજાવશે કોઈ? આમેય આ બહુ પ્રેડિકટેબલ હતું. મૂવીની શરૂઆતમાં જ થેનોટ્સનું મૃત્યુ જોઈને ખબર પડી જાય કે હવે ટાઈમ ટ્રાવેલિંગ જ આવશે. સૌથી હાસ્યાસ્પદ વસ્તુમાંથી એક ઓકોય જે એક ગૌણ પાત્ર છે એ થેનોસનાં બ્લેક ઓર્ડરમાંના એક એવા કોર્વાસ ગ્લેઈવને કેવી રીતે સહેલાઈથી મારી શકે? આવા અઘરા સવાલ નહીં પૂછવાના જસ્ટ માની લેવાનું બોસ! વિઝનને પણ ઇન્ફીનીટી વોરમાં સાવ નબળો બતાવ્યો હતો જે કોમિક્સ પ્રમાણે કે ઇવન તેની ડેબ્યુ મૂવી પ્રમાણે ઘણો તાકતવર છે.જરાય ન ગળે ઉતરે એવી વાત તો જઘઞક જઝઘગઊ મેળવવાની છે.શરત એ છે કે તમારે તમારી પ્રિય વસ્તુનું બલિદાન આપવાનું છે. થેનોસ પોતાની સૌથી વ્હાલી દીકરીનું બલિદાન આપે છે.અને અહીં તો પોતાનુઝ બલિદાન આપવાની સ્પર્ધા ચાલે છે નતાશા અને ક્લિન્ટ વચ્ચે! જો નતાશા સૌથી વધુ પ્રેમ કરતી હોય તો તે બરાબર છે કે એ પોતાનું બલિદાન આપી દે પણ એ ક્લિન્ટને પ્રેમ કરે છે (આય બહુ ક્ધફ્યુઝિંગ છે કે નતાશાનું બોન્ડિંગ એક્ચ્યુઅલી છે કોની સાથે? કે પછી સગવડીયો ધરમ રાખવાનો કે જેવી સ્ટોરીની ડિમાન્ડ એવો નતાશાનો લવ ઈનટરેસ્ટ!) તેથી એણે ક્લિન્ટની બલિ આપવી પડે પોતાની નહી. બલિદાન એટલે પોતાની કૈક મૂલ્યવાન વસ્તુનો ત્યાગ કરવો, એ પ્રમાણે ક્લીનટે નતાશાને બચાવવાની પુરી કોશિશ કરી કારણ કે એની માનસિકતા પોતાનું બલિદાન આપવાની હતી તો પછી જઘઞક જઝઘગઊ કે આત્મામણિ  એને કેવી રીતે મળે?  જવાબ નથી.
છેલ્લે બધા એવેંજર્સને એકી સાથે જોઈને રોમાંચનો નાયેગ્રા ધોધ વરસે છે પણ એ કેવી રીતે શક્ય છે? ડો.સ્ટ્રેન્જ, સ્પાઇડરમેન અને બાકીના ગાર્ડિઅન્સ ટાઇટન પર હતા; ટી’ચાલા, તેની સેના અને સેમ વિલ્સન વાકાંડામાં; અસગાર્ડિઅન્સ અને વાલ્કેએરી નવા અસગાર્ડમાં; વોન્ગ અને તેના સાથીદારો
ન્યૂ યોર્કમાં તેમના સેન્ક્ટરમમાં હતા; આ બધાને ભેગા કેવી રીતે કાર્ય એનો કોઈ ખુલાસો નથી. લિટરલી, રૃસોએ જુના મસાલા હિન્દી ફિલ્મોમાંથી ઉઠાંતરી કરી હોય એવું લાગે છે! ટોની સ્ટાર્કનું મોત પણ એવું કઈ જામતુ નથી. જાણે શરૂઆતથી જ એને મારી નાખવા ધાર્યો હોય એમ ફિલ્મના મોટા ભાગના ભાવનાત્મક દ્રશ્યોમાં એને જ બતાવવામાં આવે છે. ઉપરોક્ત બધા મુદ્દા મેં માત્ર એક સારી લોજીકલ સ્ક્રિપ્ટની બાબતમાં દર્શાવ્યા પણ એ સિવાય ફિલ્મમાં કોઈ સ્ટ્રોંગ ફિલોસોફિકલ ડેપ્થ નથી (ઝઇંઊ ઉઅછઊં ઊંગઈંૠઇંઝ કે ઉછ.જઝછઅગૠઊ યાદ આવે) જે અગાઉની ઘણી ફિલ્મોમાં હતી. માત્ર પૃથ્વી કે બ્રહ્માંડને બચાવવાની જ થીમ! આ બધું એટલા માટે કહેવાનું કે એક મનોરંજક ફિલ્મ તરીકે એન્ડગેમ જોરદાર છે પણ જ રીતે એના વખાણ થયા છે એવું એમાં મને કંઈ લાગ્યું નહીં! મૂવી રીવ્યુઅર સાઈટ છઘઝઝઊગ ઝઘખઅઝઘઊજ પર એન્ડગેમને 95% રેટિંગ મળ્યું છે. જો આવી જ રીતે સુપરહિરો મૂવીઝ બનતા રહેશે તો સુપરહીરો જેનરનો સ્કોપ સાવ મર્યાદિત રહેશે જે  એક સુપરહીરો લવર તરીકે મને જરાય નહીં ગમે! જરૂર છે સેમ રાઈમીના જઙઈંઉઊછખઅગની કે ક્રિસ્ટોફર નોલાનના ઝઇંઊ ઉઅછઊં ઊંગઈંૠઇંઝની!
પૂર્ણાહુતિ:
તમે લોકો કદાચ સન્નાટાને શાંતિ સમજી રહ્યા છો.
– અલ્ટ્રોન

You Might Also Like

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિચારોની સંખ્યા ઘટાડીને મનની શક્તિ વધારો…
Next Article ઠાકુર: શબ્દયાત્રા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર
ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો
રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ
ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?