By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    11 hours ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    12 hours ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    12 hours ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    1 day ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    10 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    10 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    12 hours ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    1 day ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    12 hours ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    1 day ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    1 day ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    3 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    2 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    6 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેપારીને એક વર્ષની કેદ અને ચેકની દોઢી રકમ રૂ. 19.50 લાખ વળતર ચૂકવવાનો આદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વેપારીને એક વર્ષની કેદ અને ચેકની દોઢી રકમ રૂ. 19.50 લાખ વળતર ચૂકવવાનો આદેશ
રાજકોટ

વેપારીને એક વર્ષની કેદ અને ચેકની દોઢી રકમ રૂ. 19.50 લાખ વળતર ચૂકવવાનો આદેશ

Khaskhabar Editor
Last updated: 2025/12/08 at 4:32 PM
Khaskhabar Editor 3 months ago
Share
1 Min Read
SHARE

રાજકોટના ચેક રિટર્ન કેસમાં ઐતિહાસિક ચુકાદો

ગોંડલ ચોકડીના મારબલ વેપારીને રૂ.13 લાખના ચેક રિટર્ન મામલે કોર્ટે આપ્યો દાખલારૂપ ચુકાદો; રકમ ન ચૂકવાય તો વધુ 1 વર્ષની કેદ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટની ગોંડલ ચોકડી પાસે આલીશાન મારબલના નામે વેપાર કરતા રાજેન્દ્રસિંહ આહિરવાર એ નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાવેલા ચેક રિટર્ન કેસમાં રાજકોટની અદાલતે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી વેપારીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને સાથે જ ચેકની રકમના દોઢા એટલે કે રૂ. 19,50,000/- વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. ફરિયાદી રાજેન્દ્રસિંહ આહિરવારે કાલાવડ રોડ પર એગ વર્લ્ડ નામે ધંધો કરતા સંજયભાઈ આણંદજીભાઈ સંપટ ને ધંધાકીય મદદ માટે રૂ. 13,00,000/- હાથ ઉછીના આપ્યા હતા, જેના પેટે સંજયભાઈએ આપેલા ત્રણ ચેક ’ફંડ્સ ઈનસફીસ્યન્ટ’ ના શેરા સાથે પરત ફર્યા હતા. કેસની સુનાવણી દરમિયાન દસ્તાવેજી પુરાવાઓ અને કાયદાકીય બાબતોને ધ્યાને રાખીને અદાલતે આરોપી સંજયભાઈને નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 19.50 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો આરોપી વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેમને વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી તરફે યુવા લો એસોસિએટના એડવોકેટ હેમાંસુ પારેખ સહિતની ટીમ રોકાયેલી હતી.

You Might Also Like

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખોડલધામથી મોટો સંદેશ: ‘જે સારું કામ કરશે તેની સાથે ખોડલધામ રહેશે’, મંત્રીઓનું સન્માન
Next Article 31તિં પૂર્વે આટકોટમાં દરોડો પાડી 2.22 કરોડનો દારૂ ઝડપી લેતી જખઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ: રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
દારૂ અને નોનવેજના સેવનના કથિત વિડીયોથી મંદિરની ગરિમા જોખમાઇ
થાનગઢ પંથકના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું ખનન યથાવત
વઢવાણના વસ્તડી ગામે રેતી ચોરીનો ધમધમતો કારોબાર
મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી
પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?