ભારતીય ૠઉઙમાં ઈન્ફ્લ્યુએન્સર્સનો નોંધપાત્ર ફાળો
વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુ કમાણી કરતી ચેનલોમાં 60%નો વધારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઢજ્ઞીઝીબય ચેનલથી સારા પૈસા કમાઈ શકાય છે કે નહીં આ પ્રશ્ર્નનો જવાબ ઢજ્ઞીઝીબયના સીઈઓ ગયયહ ખજ્ઞવફક્ષએ થોડા મહિના પૂર્વે આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં ઢજ્ઞીઝીબયએ ભારતીય ક્રિયેટર્સ એટલે કે યુટ્યુબર્સ કલાકારો અને મીડિયા કંપનીઓને 21 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. આમાં વધુ વધારો થઈ શકે છે કારણ કે ઢજ્ઞીઝીબય આ બધા સર્જકોને પ્રોત્સાહન આપવા માટે 850 કરોડ રૂપિયાનું વધુ રોકાણ કરશે.
હવે તાજેતરના અહેવાલ મુજબ, ઢજ્ઞીઝીબય એ ભારતના જીડીપીમાં 16 હજાર કરોડથી વધુનું યોગદાન આપ્યું છે. રિપોર્ટ અનુસાર ક્ધટેન્ટ ક્રિએટર્સે એટલી બધી કમાણી કરી છે કે તે 9 લાખ નોકરીઓ બરાબર છે. અન્ય લોકોની જેમ તમે પણ ઢજ્ઞીઝીબય પર વીડિયો મૂકીને કમાણી કરી શકો છો. ઢજ્ઞીઝીબય એ કહ્યું છે કે, તેના ક્રિએટિવ ઇકોસિસ્ટમે 2024માં ભારતના ૠઉઙમાં 16000 કરોડથી વધુનો ઉમેરો કર્યો છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના અહેવાલને ટાંકીને આ વાત જણાવવામાં આવી છે. આ પ્લેટફોર્મે મે મહિનામાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (ઠઅટઊજ) દરમિયાન કરેલી જાહેરાત મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય સર્જકો, કલાકારો અને મીડિયા કંપનીઓને 21000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
- Advertisement -
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના વિશ્લેષણ પર આધારિત ‘યુટ્યુબ ઇમ્પેક્ટ’ રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે ભારતમાં 4500 કરતાં વધુ ઢજ્ઞીઝીબય ચેનલોના 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા. આ સમયગાળા દરમિયાન વાર્ષિક રૂ. 1 લાખથી વધુ કમાણી કરતી ચેનલોની સંખ્યામાં 60 ટકાથી વધુનો વધારો થયો છે. હાલમાં નોકરી કરતા દરેક બેમાંથી એક યુઝર્સે તેમની કારકિર્દીમાં આગળ વધવા માટે તેમના કૌશલ્યોને નિખારવા માટે ઢજ્ઞીઝીબયની મદદ લે છે. નવી નોકરી શોધી રહેલા મોટાભાગના વપરાશકર્તાઓ તેમનું કૌશલ્ય નિખારવા માટે ઢજ્ઞીઝીબયનો ઉપયોગ કરે છે. ભારતમાં ઢજ્ઞીઝીબય જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.



