By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    20 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    21 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો જડબેસલાક બંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો જડબેસલાક બંધ
રાજકોટ

સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો જડબેસલાક બંધ

Khaskhabar Editor
Last updated: 2025/11/01 at 4:50 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીનો હુંકાર, ‘આંદોલન ચાલું… અડીખમ રહેજો’

સસ્તા અનાજના 17 હજારથી વધુ દુકાનદારો હડતાળ પર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજ્યભરના સસ્તા અનાજના રેશનિંગ દુકાનદારો આજથી અનિશ્ર્ચિત મુદતની હડતાળ પર ઊતર્યા છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રહેશે. સરકારી અનાજના જથ્થાનાં ચલણ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે. રાજ્યના 17 હજારથી વધુ ડીલરો આંદોલનમાં જોડાઈને વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ દુકાનદારોને હુંકાર કરતાં કહ્યું કે આંદોલન ચાલુ, અડીખમ રહેજો. રાજકોટમાં 700 વેપારીની હડતાળથી 3 લાખ કાર્ડધારકોને રેશન મળશે નહીં. સુરત શહેરમાં અંદાજે 1100 જેટલી સરકારી અનાજની દુકાનો સંપૂર્ણપણે બંધ. મહેસાણા જિલ્લાના 670થી વધુ ડીલરો હડતાળમાં જોડાયા છે. ભાવનગર શહેર તથા જિલ્લાના 750થી વધુ રેશન શોપધારકો હડતાળ પર ઊતર્યા છે. અમદાવાદ અને વડોદરામાં પણ ઠેર ઠેર રેશન દુકાનો બંધ જોવા મળી છે.

પીએમ નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે દુકાનદારોનું આંદોલન હજુ સતત ચાલુ છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર અને કેટલાક વેપારીઓ દ્વારા આંદોલન તોડી પાડવા માટે એ સમાપ્ત થઈ ગયું હોવાના ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

પ્રહલાદ મોદીએ સ્પષ્ટતા કરી છે કે તેમણે સચિવને જાણ કરી દીધી છે કે દુકાનદારો વધારાની પ્રવૃત્તિ કરવા બંધાયેલા નથી, જે અંગે તેઓ હાઇકોર્ટમાં કેસ પણ જીતેલા છે. તેમણે તમામ દુકાનદારોને આવી અફવાઓથી ભ્રમિત ન થવા અને આંદોલનમાં અડીખમ રહેવા માટે અપીલ કરી છે.
રેશનિંગ દુકાનધારકો સરકારને વિનંતી કરે છે કે આ સમસ્યાનો જલદી નિર્ણય લેવામાં આવે અને એનો નિકાલ કરવામાં આવે, જેથી દુકાનદાર કે કાર્ડધારક કોઈને પણ હેરાન ન થવું પડે.

પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે ગુજરાત રાજ્યના સરકારી અનાજના વિક્રેતાઓએ અનિશ્ર્ચિત મુદતની હડતાળ શરૂ કરી દીધી છે, જેની સીધી અસર સુરત શહેર પર પણ જોવા મળી રહી છે, જ્યાં અંદાજે 1100 જેટલી સરકારી અનાજની દુકાનો સંપૂર્ણપણે બંધ છે. હડતાળને કારણે શહેરના તમામ વિસ્તારોમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે હજારો ગરીબ અને જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો લાભ મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી અને આપણા વેપારીઓમાં પેદા થયેલા અમીચંદો, આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા, ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે. કોઈપણ વીડિયો ચેનલમાં કે કોઈ પણ ટીવી ચેનલમાં આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી. એટલે કોઈપણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં. આપણો આંદોલન સતત ચાલુ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વોટ્સએપ મેસેજ ઉપર સચિવશ્રી સાથે સમાચારની આપ-લે થઈ એમાં મેં સ્પષ્ટ જણાવી દીધું છે કે વધારાની પ્રવૃત્તિ કરવા દુકાનદાર બંધાયેલો નથી અને હાઇકોર્ટમાં હું આવો એક કેસ જીતેલો છું. આવું મેં સ્પષ્ટ જણાવ્યું જે આપણા ગુજરાત એફપીએસ વિઘ્નહર્તા ગ્રુપમાં મેં મૂકેલું છે. એટલે કોઈપણ દુકાનદાર આવી વાતોથી ભ્રમિત ન થાય. આંદોલન ચાલુ છે અડીખમ રહેજો. ઋઙજ એકતા ઝિંદાબાદ. ધન્યવાદ.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મનપાની લાઈબ્રેરીમાં ચીફ લાઈબ્રેરિયન આરદેશણાને કામગીરીમાં રૂચિ ઓછી અને અન્ય મલાઈદાર, મોભાવાળી જગ્યાઓનો મોહ વધુ
Next Article આ લગ્ન સિઝનમાં 46 લાખ લગ્ન થશે: 6.50 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?