By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
    3 minutes ago
    હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
    6 minutes ago
    તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
    11 minutes ago
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    13 minutes ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    7 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેપાળ બાદ હવે Gen-Zનો વિદ્રોહ દક્ષિણ-પૂર્વીય એશિયાના નાનકડાં દેશમાં પહોંચ્યું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નેપાળ બાદ હવે Gen-Zનો વિદ્રોહ દક્ષિણ-પૂર્વીય એશિયાના નાનકડાં દેશમાં પહોંચ્યું છે
આંતરરાષ્ટ્રીય

નેપાળ બાદ હવે Gen-Zનો વિદ્રોહ દક્ષિણ-પૂર્વીય એશિયાના નાનકડાં દેશમાં પહોંચ્યું છે

Khaskhabar Editor
Last updated: 2025/09/26 at 7:22 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓગસ્ટ 2024 માં તિમોર-લેસ્ટેની મુલાકાત લીધી હતી. આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. ત્યારથી, ભારત પૂર્વ તિમોર સાથે વેપાર અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ઇસ્ટ તિમોરના Gen-Zના આંદોલન સામે ત્યાંના સાંસદ અને સંસદગૃહ ઘૂંટણિયે થયું  

- Advertisement -

ભારતના પડોશી દેશ શ્રીલંકા, બાંગ્લાદેશ, અને નેપાળ બાદ હવે Gen-Zનો વિદ્રોહ દક્ષિણ-પૂર્વીય એશિયાના નાનકડાં દેશમાં પહોંચ્યું છે. ઇસ્ટ તિમોરના Gen-Zના આંદોલન સામે ત્યાંના સાંસદ અને સંસદગૃહ ઘૂંટણિયે થયું છે. સાંસદોએ યુવાનોના ગુસ્સા અને આંદોલનને ધ્યાનમાં લેતાં સંસદમાં વિરોધ થઈ રહેલા કાયદાની વિરુદ્ધ મતદાન કર્યું છે. Gen-Zએ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને સાંસદોના આજીવન પેન્શનના હકદારની મંજૂરી આપતો કાયદો રદ કરવાની માગ કરી છે.  આ માગ સામે સાંસદો ઝૂકવા મજબૂર બન્યા છે.

શા માટે છેડાયું Gen-Z આંદોલન

ઇસ્ટ તિમોર એક ગરીબ દેશ છે, પરંતુ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને પૂર્વ સાંસદોને મોટી રકમમાં આજીવન પેન્શન અને ભથ્થું ચૂકવવાનો કાયદો લઈ આવ્યું છે. આ કાયદામાં સરકારી અધિકારીઓને મળતાં મોટી રકમના ભથ્થા પર પણ કાપ મૂકવાની જોગવાઈ ઘડી છે. જેથી યુવાનોએ તેનો ભારે વિરોધ કર્યો છે. વધુમાં સાંસદોની ગાડીઓ માટે સરકારે 42 લાખ ડૉલરનો ખર્ચ કર્યો હતો. જેથી Gen-Z વધુ રોષે ભરાયા છે અને આંદોલન કરી રહ્યા છે.

- Advertisement -

આજીવન પેન્શનનો નિર્ણય 2006માં ઘડાયો હતો

વિદ્યાર્થીઓના એક વર્ગે 2006માં ઘડાયેલા આજીવન પેન્શનના કાયદાનો વિરોધ શરુ કર્યો હતો. આ વિરોધ ધીમે-ધીમે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, પૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ અને પૂર્વ સાંસદોને મળતા આજીવન પેન્શન સુધી પહોંચ્યો હતો. જેના માટે સરકાર દર વર્ષે લાખો ડૉલરનો ખર્ચ કરી રહી છે. આ નિયમ અંતિમ વેતનની સમકક્ષ આજીવન પેન્શન આપવાની વ્યવસ્થા આપતી હતી. હવે યુવાનોના વિરોધ અને દેખાવો બાદ આ કાયદો રદ કરવામાં આવ્યો છે.

65માંથી 62 સાંસદોએ કાયદા વિરુદ્ધ મતદાન કર્યું

શુક્રવારે, સંસદમાં 65માંથી 62 સાંસદોએ સર્વાનુમતે કાયદા વિરુદ્ધ મતદાન કર્યું હતું. સંસદમાં ઠરાવ પસાર થયા પછી, ખુન્ટો પાર્ટીના સભ્ય ઓલિન્ડા ગુટીરેઝે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમનું આંદોલન પાછું ખેંચવા અને વિરોધ પ્રદર્શનો સમાપ્ત કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેમની માંગણીઓ પૂર્ણ થઈ છે. કાયદો હવે પ્રમુખ જોસ રામોસ-હોર્ટા પાસે જશે, જે સ્વતંત્રતા સેનાની અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. તેમના હસ્તાક્ષર બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખો, ભૂતપૂર્વ વડાપ્રધાનો, મંત્રીઓ અને ભૂતપૂર્વ સાંસદો સહિત અધિકારીઓ માટે પેન્શન પર પ્રતિબંધ લાદશે.

કાર ખરીદી યોજનાથી પણ નારાજ

એક વર્ષ પહેલા સંસદે 65 સાંસદ માટે નવી એસયુવી ખરીદવાની યોજનાને મંજૂરી આપી ત્યારે દેખાવો શરુ થયા હતા, જેની કુલ રકમ પ્રતિ કાર $ 61300 હતી, જે કુલ $42 લાખ હતી. આ યોજનાથી વ્યાપક અસંતોષ ફેલાયો હતો, અને હવે, Gen Z વિરોધ પછી નેપાળમાં સરકાર પલટાયા બાદ ઇસ્ટ તિમોરમાં આંદોલન વેગવાન બન્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી રાજધાની દિલીના રસ્તાઓ પર વિદ્યાર્થીઓના જોરદાર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્રણ દિવસના તીવ્ર હોબાળા, અંધાધૂંધી અને હિંસક અથડામણો પછી, સરકારે આખરે શરણાગતિ સ્વીકારી અને કાર ખરીદી યોજના સહિત પેન્શન કાયદાને રદ કર્યો.

You Might Also Like

LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ

એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા

ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસકોર્સ ગાર્ડનમાં અવ્યવસ્થા
Next Article ICC સુનાવણીમાં ફરહાન કહે છે કે ગોળીનો ઈશારો રાજકીય નથી: ધોની અને કોહલીએ પણ આવું જ કર્યું છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
કેરળમાં લેફ્ટનો કિલ્લો તોડી કૉંગ્રેસનું ગઠબંધન UDF અગ્રેસર
હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?