By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    7 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    7 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 week ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 week ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    5 days ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    5 days ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    5 days ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    5 days ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    5 days ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    5 days ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    7 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 week ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 week ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થોડા સમય માટે બન્યા દુનિયાના સૌથી ધનિક, કોઈ ડિગ્રી વગર કેવી રીતે બન્યા ટોચ અમીર વ્યક્તિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > થોડા સમય માટે બન્યા દુનિયાના સૌથી ધનિક, કોઈ ડિગ્રી વગર કેવી રીતે બન્યા ટોચ અમીર વ્યક્તિ
બિઝનેસ

થોડા સમય માટે બન્યા દુનિયાના સૌથી ધનિક, કોઈ ડિગ્રી વગર કેવી રીતે બન્યા ટોચ અમીર વ્યક્તિ

Khaskhabar Editor
Last updated: 2025/09/11 at 2:37 PM
Khaskhabar Editor 8 months ago
Share
2 Min Read
SHARE

બુધવારે એલિસનની કુલ સંપત્તિ $393 બિલિયન થઈ ગઈ – એક દિવસની, $101 બિલિયનની છલાંગથી તે મસ્કથી આગળ નીકળી ગયા

વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગઈકાલે થોડી ક્ષણો માટે ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન પ્રથમ ક્રમે આવ્યા હતા. જોકે, બાદમાં ટેસ્લાના શેર્સમાં તેજી નોંધાતા ઈલોન મસ્કે ફરી પાછો વિશ્વના ટોચના ધનિકનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. નેટવર્થ મામલે લેરી એલિસન હવે ઈલોન મસ્કથી માત્ર એક અબજ ડોલર દૂર છે. જો આજે ઓરેકલના શેરમાં ફરી તેજી નોંધાય તો મસ્ક પાસેથી ટોપ બિલિયોનેરનો તાજ છીનવાઈ શકે છે.

- Advertisement -

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં ઈલોન મસ્ક 384 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે, જ્યારે લેરી એલિસન 383 અબજ ડોલર સાથે બીજા ક્રમે છે. ગઈકાલે ઈલોન મસ્કની સંપત્તિમાં 57.3 કરોડ ડોલરનો વધારો થયો હતો, જ્યારે એલિસનની સંપત્તિમાં 88.5 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. તેઓ અમેરિકાના બિઝનેસમેન, રોકાણકાર અને ઓરેકલ કોર્પોરેશનના કો-ફાઉન્ડર છે. જે વિશ્વની ટોચની ડેટાબેઝ સોફ્ટવેર કંપનીઓ પૌકી એક છે. ઓરેકલના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) તરીકે કાર્યરત એલિસન હાલ વિશ્વના બીજા ટોચના અબજોપતિ છે.

અધવચ્ચે જ અભ્યાસ છોડ્યો, આજે સફળ બિઝનેસમેન

17 ઓગસ્ટ, 1944માં ન્યૂયોર્કમાં જન્મેલા લેરી એલિસનને એક યહૂદી માતાએ દત્તક નવ મહિનાની વયે દત્તક લીધા હતા. તેમણે ઈલિનોઈસ યુનિવર્સિટી અને શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ અધવચ્ચે જ અભ્યાસ છોડી નોકરી કરવા લાગ્યા હતા. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં તેની રૂચિના કારણે તેણે 1970માં એમ્પેક્સ કંપનીમાં કામ કર્યું. જ્યાં ડેટાબેઝનો કોન્સેપ્ટ શીખવાની તક મળી. આ અનુભવ સાથે તેમણે ઓરેકલનો પાયો નાખ્યો. 1977માં બે પાર્ટનર સાથે મળી સોફ્ટવેર ડેવલપમેન્ટ લેબની સ્થાપના કરી. જે બાદમાં ઓરેકલ કોર્પોરેશન બની. કંપનીએ ઓરેકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી વિશ્વભરમાં ઓળખ બનાવી. લેરી એલિસને પાંચ વખત લગ્ન કર્યા છે, તેમને બે બાળકો છે.

- Advertisement -

સંપત્તિ અને ઉપલબ્ધિ

ઓરેકલના શેરમાં તેજીના કારણે એલિસનની નેટવર્થમાં ઉછાળો આવ્યો હતો. ઓરેકલે પીપલ સોફ્ટ, સન માઈક્રોસિસ્ટમ, અને નેટસ્યુટ જેવી કંપનીઓનું મર્જર કરી બિઝનેસ વિસ્તરિત કર્યો છે. ઓરેકલે એઆઈ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં મહત્ત્વપૂર્ણ રોકાણ કર્યું છે. 2025માં ઓરેકલે પ્રોજેક્ટ સ્ટારગેટ લોન્ચ કર્યુ હતું. જેનો ઉદ્દેશ ગ્લોબલ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે. આ પ્રોજેક્ટના કારણે ઓરેકલના શેરમાં 41 ટકા ઉછાળો નોંધાતા એલિસનની સંપત્તિમાં વધારો થયો હતો.

You Might Also Like

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન બન્યા
Next Article ડોડાના ધારાસભ્ય મેહરાજ મલિકની ધરપકડ સામેના વિરોધને નિષ્ફળ બનાવવા માટે AAP નેતાઓની અટકાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
બિઝનેસ

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?