હાલમાં નોરા ફતેહી દિલ્હીમાં કોઇ ઇવેન્ટમાં ભાગ લેવાં પહોંચી હતી આ સમયે તેણે લાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. અને ખુબજ ડિપ નેક બ્લાઉઝ પહેર્યો હતો.
- Advertisement -
તેનાં લહેંગામાં થાઇ સુધી કટ હતો. આ કપડાં ફેમસ ડિઝાઇન અબુ જાની અને સંદીપ ખોંસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં. જેની તસવીરો શેર કરતાં જ વાયરલ થઇ હતી.
આ તસવીરોમાં તેણે ગળામાં એક સ્ટેટમેન્ટ અને કાનમાં મોટા ટોપ્સ પહેર્યાં હતાં. જ્યારે માથા પર રાણીની જેમ મુઘટ પહેર્યો હતો. નોરા ફતેહીનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં તેનાં પર કમેન્ટ્સની ભરમાર આવી ગઇ છે. લોકો નોરા ફતેહીને ટ્રોલ કરવાં લાગ્યાં છે. કોઇ લખે છે કે, હવે ઘરડી થઇ રહી છે તો કંઇક કરવું પડશે ને..