By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    9 hours ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    10 hours ago
    બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
    11 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    1 day ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
    9 hours ago
    ₹10 કરોડનો ખર્ચ અને કમાણી ₹1400 કરોડને પાર!
    9 hours ago
    દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
    11 hours ago
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    1 day ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    11 hours ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    1 day ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    3 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    11 hours ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો ચાલતો બિન્દાસ વેપલો !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો ચાલતો બિન્દાસ વેપલો !
સુરત

ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો ચાલતો બિન્દાસ વેપલો !

Khaskhabar Editor
Last updated: 2025/07/01 at 5:46 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

સોશિયલ મીડિયા મારફત રાતોરાત કરોડપતિ બનવાની ઘેલછા

250 આઇડી અને બૅન્ક ખાતામાં બે વર્ષમાં જંગી નાણાકીય વ્યવહારો : 948 કરોડનું કૌભાંડ, ટોળકીના આઠ પૈકી
છ મૂળ અમરેલીના : રૂ.17.30 લાખનો મુદ્દામાલ કબજે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ સુરત

સુરતના મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટર સ્થિત સનરાઈઝ ડેવલોપર્સની ઓફિસમાં સુરત શહેર એસઓજીએ ગતરાત્રે રેઈડ કરી ત્યાં ક્ધસ્ટ્રકશન ઓફીસની આડમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી અને ઓનલાઈન ગેમીંગ રમાડતી ટોળકીના બે મુખ્ય સૂત્રધાર સહિત આઠની ટોળકીને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.10.05 લાખ, 19 મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.17.30 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક સૂત્રધાર તેમજ સીમકાર્ડ આપનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.એસઓજીની પ્રાથમિકતપાસમાં ખુલાસો થયો હતો કે તેમણે બનાવેલી 250 જેટલી આઈડી અને બેન્ક એકાઉન્ટોમાં છેલ્લા બે વર્ષમાં રૂ.948 કરોડના નાણાંકીય વ્યવહારો થયા છે.ક્ધસ્ટ્રકશન ઓફીસની આડમાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી ટોળકી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં જાહેરાત આપી શેરબજારમાં ઓછા સમયમાં વધુ વળતર આપવાનું કહી ગ્રાહકો ઉભા કરતી હતી.તેઓ ગ્રાહકને તેમના બ્લેક મનીનું રોકાણ કરવા કહેતા હતા.તેઓ તે માટે તેવું કહેતા હતા કે બ્લેક મનીનું રોકાણ તો થશે સાથે જો તેમાં નફો કે નુકશાન થાય તો સ્ટોક માર્કેટના ટ્રેડીંગની જેમ તમારે તેમાં સરકારી ટેક્સ ચૂકવવો પડશે નહીં.

તેઓ પોતાની બે બે વેબ્સાઈટની લીંક મોકલી તેમાં ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપતા હતા.તેઓ રોકાણ કરનાર પાસેથી પૈસા આંગડીયા મારફતે મેળવતા હતા.તો કેટલાક ગ્રાહકો પાસે રુબરુ જઈ પણ મેળવતા હતા. એસઓજીના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાતાભાઈ અને રમેશભાઈ મનુભાઈને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ એ.એસ.સોનારા, પીએસઆઈ આર.એસ.ભાટીયા અને ટીમે ગતરાત્રે મોટા વરાછા લજામણી ચોક પાસે મેરીડીયન બિઝનેસ સેન્ટરની ઓફિસ નં.604 અને 605 સ્થિત સનરાઈઝ ડેવલોપર્સની ઓફિસમાં રેઈડ કરી હતી. ત્યાં કેસ્ટિલો 9 અને સ્ટોકગ્રો, વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ગ્રાહકોનો સંપર્ક કરી શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતી અને પ્રતિબંધિત વેબ સોફ્ટવેર થકી ક્રિકેટ, ટેનીસ, ફુટબોલ જેવી લાઈવ રમતો ઉપર તેમજ કસીનો ગેમીંગ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતી ટોળકીના બે સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા, વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા મળ્યા હતા.એસઓજીએ ઓફિસમાં તપાસ કરતા ત્યાં શેરબજાર ટ્રેડીંગ અને ઓનલાઇન ગેમીંગ માટેના વેબપેજ કોડીંગ કરી તેને સર્વરમાં હોસ્ટીંગ કરતા બે વેબ ડેવલોપર્સ ભાવેશ કિહલા અને બકુલ તરસરીયા પણ મળ્યા હતા.ઓફીસમાં હાજર મળેલા ચાર કર્મચારી જયદિપ પીપળીયા, ભાવિન હિરપરા, નવનીત ગેવરીયા અને સાહિલ સુવાગીયા શેર બજાર ટ્રેડીંગ અને ઓનલાઇન ગેમીંગ માટે લોકોનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી તેમને ઓછા રોકાણે વધુ નફો કરવાની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવતા હતા. એસઓજીને તેમણે બનાવેલી 250 આઈડીમાં રૂ.943,37,35,807 ના તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.4,62,73,398 ના મળી કુલ રૂ.948,00,09,206 ના કુલ નાણાંકીય વ્યવહારો મળ્યા હતા.એસઓજીએ આ અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી સાથી સૂત્રધાર કાપડીયા કને સીમકાર્ડ આપનાર જાવેદ ઉર્ફે જેડીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ
ધરી હતી.

- Advertisement -

નંદલાલ અગાઉ ઝડપાયો હોવા છતાં છેલ્લાં 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ કરતો હતો
એસઓજીની તપાસમાં જાણવા મળ્યું છે કે બે સૂત્રધાર પૈકી નંદલાલ ઉર્ફે નંદો શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ છેલ્લા 10 વર્ષથી કરે છે. તેના વિરુદ્ધ ઓક્ટોબર 2021 માં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ અંગેનો ગુનો નોંધાયો હતો,ઉપરાંત જાન્યુઆરી 2021 માં જ તે સરથાણામાં ઓનલાઈન સટ્ટા માટેની આઈડી આપતા પણ ઝડપાયો હતો. અન્ય સૂત્રધાર વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ 2019 માં જુગારનો ગુનો નોંધાયો છે અને તે નંદલાલ સાથે ઓનલાઈન સટ્ટા માટેની આઈડી આપવામાં સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

You Might Also Like

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ‘કેશ ફોર વૉટ’ અને હિંસાના માસ્ટર પ્લાનનો પોલીસ તપાસમાં ખુલાસો

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી

TAGGED: Gujarat, Trading-Gaming scam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાળી ગામે પવનચક્કી માટે નાખેલા અનેક વીજપોલ જમીનદોસ્ત થયા
Next Article દિલ્હીમાં જૂનાં વાહનોને બ્રેક: પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં ભરવા દેવાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ બન્યું ભક્તિનગર રેલવે સ્ટેશન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ઉનાળું વેકેશન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફળ્યું
ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
₹10 કરોડનો ખર્ચ અને કમાણી ₹1400 કરોડને પાર!
અમરેલીના વડીયામાં 4 શ્ર્વાને બાળકને ફાડી ખાધું
બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સુરત

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
સુરત

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?