By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    1 hour ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ
    2 minutes ago
    સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં
    12 minutes ago
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    22 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    22 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 hour ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    47 minutes ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોનગઢ ગામે કોલસાના ઓપન કટીંગ ખાણોના કબજેદારોની યાદી જાહેર કરાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > સોનગઢ ગામે કોલસાના ઓપન કટીંગ ખાણોના કબજેદારોની યાદી જાહેર કરાઈ
સુરેન્દ્રનગર

સોનગઢ ગામે કોલસાના ઓપન કટીંગ ખાણોના કબજેદારોની યાદી જાહેર કરાઈ

Khaskhabar Editor
Last updated: 2025/05/07 at 4:49 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

“ખાસ-ખબર” અહેવાલ બાદ

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા 20 દિવસ બાદ અંતે યાદી જાહેર કરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી કોલસાના ગેરકાયદેસર ખનનક્ષી સૌથી મોટું હબ ગણાતા થાનગઢ પંથકના સોનગઢ ગામે ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો પર ગત 16 એપ્રિલના રોજ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરી જેસીબી, લોડર અને કોલસાનો મોટા પ્રમાણમાં જથ્થો સહિત લાખો મુદામાલ કબ્જે કરાયો હતો. પરંતુ બાદમાં કોઈ કારણોસર સોનગઢ ગામના ખારા વિસ્તારમાં ચાલતી આ ઓપન કટીંગ ખાણો ચલાવનારા અથવા તો ગેરકાયદેસર કોલસાના ખનન થતાં સ્થળની જમીનના કબજેદારોની વિગત સામે આવી ન હતી જે બાબતે “ખાસ-ખબર” દ્વારા 6મેના રોજ અહેવાલ પણ પ્રસિધ્ધ કરાયો હતો

જેમાં સોનગઢ ગામે ખારા વિસ્તારમાં ઓપન કટીંગ ખાણોના દરોડા બાદ પણ જમીન માલિકોના નામો સામે નહીં આવતા શંકા વ્યક્ત કરી હતી. “ખાસ-ખબર”ના આ અહેવાલને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા તાત્કાલિક ધોરણે સોનગઢ ગામે ઓપન કટીંગ ખાણોમાં 16 એપ્રિલના રોજ કરેલા દરોડામાં જે જમીન પર કોલસાની ખાણો ચાલતી હતી તે કબજેદારોના નામની વિગત મોદી સાંજે પ્રસિધ્ધ કરી હતી. પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરેલી યાદી મુજબ કુલ પાચ સર્વે નંબરની આશરે પચાસ વિધા કર્યા પણ વધુ જમીનો અને આ જમીનોના બે કબજેદારોના નામ પણ સામે આવ્યા છે. ત્યારે કબજેદારોના નામની વિગત સામે આવતા ઓપન કટીંગ ખાણો ચાલતી જમીનો પર દંડ અથવા તો જમીન ખાલસા કરવાની કામગીરી હાથ ધરાય તેવા પણ એંધાણ નજરે પડી રહ્યા છે.

“ખાસ ખબર” દ્વારા અહેવાલ પ્રસિઘ્ધ કરતા પ્રાંત અધિકારીનો એક્શન મોડ

- Advertisement -

16 એપ્રિલના રોજ પ્રાંત અધિકારી દ્વારા સોનગઢ ખાતે કરવામાં આવેલ દરોડામાં જમીન કબજેદારોના નામો સામે નહીં આવતા “ખાસ-ખબર” દ્વારા આ મામલે અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જે અહેવાલ પ્રાંત અધિકારીના ધ્યાને આવતા અંતે એક્શન મોડ પર આવી તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર કોલસાની ઓપન કટીંગ ખાણો જે જમીનો પર ચાલતી હતી તે જમીનના કબજેદારોની યાદી જાહેર કરવામાં આવી છે.

ઓપન કટીંગ ખાણ ચાલતી જમીનોના કબજેદારોની યાદી

(1) સર્વે નંબર :-196 – વિક્રમભાઈ ઓઘડભાઇ
(2) સર્વે નંબર :- 197, 198, 201,202 જળું ભુપતભાઈ સાતાભાઈ.

You Might Also Like

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

TAGGED: Khas Khabar impact, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગવરીદડ ખાતે આરોગ્ય કેન્દ્ર મંજુર કરતી રાજ્ય સરકાર
Next Article ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદે રેતી ભરેલા ત્રણ ડમ્પર જપ્ત કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં
હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
હિંદ મહાસાગરમાં 30 ટકા ખારાશ ઘટી ગઈ, ચોમાસાની પેટર્ન પર અસરની આશંકા
સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?