By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    4 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    21 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    21 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    22 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    22 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 minutes ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    22 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
SCIENCE-TECHNOLOGYગુજરાત

રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ

Khaskhabar Editor
Last updated: 2021/09/03 at 1:58 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કોન્ફરન્સને કર્યુ પ્રેરક સંબોધન

આગામી વાયબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું
ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા પ્રસ્તુત કરી

ગુજરાત અને સખા-યાકુત્યા વચ્ચે ડાયમંડ-સિરામિકસ-ટિમ્બર-ફાર્માસ્યુટિકલ સેકટરમાં
પરસ્પર સહભાગીતાની ઉત્સુકતા વ્યકત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

Contents
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કોન્ફરન્સને કર્યુ પ્રેરક સંબોધનઆગામી વાયબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા પ્રસ્તુત કરી

 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે રશિયા સાથેના રિજીયોનલ કોલોબરેશનને
વેગ આપવા ઘડેલા ‘એકટ ફાર ઇસ્ટ’માં સહભાગી થવાનું ગૌરવ ગુજરાતને પણ મળ્યું છે
 ગુજરાત ભારતનું સૌથી વધુ ઝડપે વિકસી રહેલું અગ્રેસર રાજ્ય છે
 રર૪ બિલીયન યુ.એસ.ડોલરના જી.ડી.પી સાથે ગુજરાત ભારતનું અગ્રણી ઔદ્યોગિક પ્રગતિશીલ
રાજ્ય
 રર બિલીયન યુ.એસ. ડોલર જેટલું FDI ર૦-ર૧ના વર્ષમાં ગુજરાતે મેળવી દેશભરમાં સૌથી વધુ
FDI મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી
 કેમિકલ્સ-પેટ્રોકેમિકલ-ફાર્માસ્યુટિકલ-ડેરી ઊદ્યોગ-દવાઓ-સિમેન્ટ-સિરામીકસ-જેમ જવેલરી
સહિતના વિવિધ ક્ષેત્રોના ૮૦૦ થી વધુ વિશાળ-મોટા ઊદ્યોગો અને ૩૫ લાખથી વધુ મિલીયન
MSME ગુજરાતમાં કાર્યરત છે

- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમ અંતર્ગત ગુજરાત અને રશિયાના સખા
પ્રજાસત્તાક રાજ્ય વચ્ચે યોજાઇ રહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેવડીયાથી વિડીયો કોન્ફરન્સના વર્ચ્યુઅલ
માધ્યમ દ્વારા સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી એ આ કોન્ફરન્સ દરમ્યાન સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્યના વડા યુત એઝન નિકોલાઇ
અને તેમના સહયોગીઓ સાથે ગુજરાત-સખા યાકુત્યા વચ્ચે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીદારી અંગે વિસ્તૃત
પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ખાસ કરીને ડાયમન્ડ, સિરામીકસ, ટીમ્બર અને ફાર્માસ્યુટિકલ સેકટરમાં
આપસી સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.

- Advertisement -

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમના સમાપન
સત્રમાં વિડીયો સંબોધન કરવાના છે. આ સમાપન સત્રમાં રશિયન પ્રેસિડેન્ટ યુત પૂતિન પણ સહભાગી થશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ ર૦૧૯માં યોજાયેલી આ પ્રકારની ઇર્સ્ટન ઇકોનોમીક
ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વાલ્દમિર પૂતિને રિજીયોનલ કોલોબરેશન-
પ્રાદેશિક સહયોગ પર વિશેષ ઝોક આપ્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, રશિયાના ફાર ઇસ્ટ પ્રદેશો સાથેના ભારતના જોડાણને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘એકટ ફાર ઇસ્ટ’ની જે નીતિ ઘડી છે તેમાં ગુજરાતને પણ જોડાવાનું ગૌરવ
મળેલું છે.

વિજયભાઇ રૂપાણીએ ર૦૧૯માં ગુજરાતના વેપાર-ઊદ્યોગ અગ્રણી પ્રતિનિધિમંડળ સાથેની તેમની
વાલ્દીવોસ્ટોકની મુલાકાતની યાદ તાજી કરતાં જણાવ્યું કે, તે વેળાએ ગુજરાત અને સખાયા વચ્ચે બિઝનેસ કો-
ઓપરેશનના MoU પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ MoU સંદર્ભમાં થયેલી ગતિ-પ્રગતિને પ્રવર્તમાન કોરોના મહામારીને પરિણામે
અસર પહોચી છે. વિશ્વ આ મહામારીથી સત્વરે બહાર આવે અને ગુજરાત-સખાયાના સંબંધોમાં ફરી સાનૂકુળ
વાતાવરણ સર્જાય તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રી એ આ તકે વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતના પ્રભાવક વિકાસની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાત
રર૪ બિલીયન યુ.એસ. ડોલરના જી.ડી.પી સાથે કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, ડેરી, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, સિરામીક,
જેમ્સ એન્ડ જવેલરી, ટેક્ષટાઇલ અને એન્જીનીયરીંગ જેવા ક્ષેત્રોમાં દેશભરમાં ટોચના સ્થાને છે.
એટલું જ નહિ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નીતિના સફળ અમલીકરણથી ગુજરાત ઔદ્યોગિકરણમાં દેશનું
અગ્રિમ રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં વિવિધ ઊદ્યોગોની ૮૦૦
જેટલી વિશાળ મોટી ઇન્ડસ્ટ્રીઝ અને ૩પ લાખથી વધુ MSME કાર્યરત છે.
ર૦-ર૧ના વર્ષમાં ગુજરાતે દેશભરમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ એફ.ડી.આઇ મેળવવાની સિદ્ધિ સાથે
ર૧.૮૯ બિલીયન યુ.એસ.ડોલરનું એફ.ડી.આઇ મેળવેલું છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં સખા-યાકુત્યાના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિમંડળ
સાથે સહભાગી થવા યુત એઝિન નિકોલાઇને આમંત્રણ પણ પાઠવ્યું હતું. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના ડાયમંડ, ફાર્માસ્યુટિકલ અને સિરામીક સેકટરના અગ્રણી ઊદ્યોગકારો પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ગુજરાત-સખાયા-યાકુત્યા વચ્ચે લાંબાગાળાના ઉષ્માપૂર્ણ સંબંધો
અને વેપાર-ઊદ્યોગના વિકાસ માટે ઉપયુકત બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

You Might Also Like

યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક

નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

પાળ ગામે જખરાપીર દાદાની જગ્યામાં શ્રીરામચરિતમાનસ રામ પારાયણ કથા

અઈંથી હૃદયના અનિયમિત ધબકારા તરત પકડાશે !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગઈકાલના રોજ આજીડેમમાં નર્મદા મૈયાના નીરની પધરામણી
Next Article સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મોરબી

નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?