By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 hours ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 day ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    2 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    4 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ
    4 hours ago
    કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074
    4 hours ago
    જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક
    5 hours ago
    NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
    6 hours ago
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    2 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    4 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    4 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 week ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 day ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 3 વર્ષમાં વિદેશ મુલાકાતો કરી છે તેનો કુલ ખર્ચ કેટલો આવ્યો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 3 વર્ષમાં વિદેશ મુલાકાતો કરી છે તેનો કુલ ખર્ચ કેટલો આવ્યો?
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 3 વર્ષમાં વિદેશ મુલાકાતો કરી છે તેનો કુલ ખર્ચ કેટલો આવ્યો?

Khaskhabar Editor
Last updated: 2025/03/21 at 2:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે 2022થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો.

રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, 32 મહિનામાં તેમણે 38 વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80,01,483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન, 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

- Advertisement -

વર્ષ 2022માં વડાપ્રધાન મોદી મે મહિનામાં જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન ગયા હતા. એ જ વર્ષે તેઓ જૂન મહિનામાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન તથા નવેમ્બરમાં ઇન્ડોનેશિયા ગયા હતા. વર્ષ 2023માં તેઓ મે મહિનામાં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાન ગયા હતા. જૂનમાં અમેરિકા અને ઈજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને યુએઈ, ઑગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયા તથા નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈ ગયા હતા. વર્ષ 2024માં તેઓ ફેબ્રુઆરી મહિનામાં યુએઈ અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઈટલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયા, ઑગસ્ટમાં પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઑક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઈજિરિયા, બ્રાઝિલ અને ગુયાના તથા ડિસેમ્બરમાં કુવૈત ગયા હતા.

ખડગેએ સંસદમાં આ પ્રશ્ન પૂછ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમયાંતરે વિદેશ પ્રવાસો કરતા રહે છે. તાજેતરમાં તેઓ મોરેશિયસ અને અમેરિકાના પ્રવાસે ગયા હતા. તેમના આ પ્રવાસો પર થયેલા ખર્ચની માહિતી સંસદમાં માંગવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં આ પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં ભારતીય દૂતાવાસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પીએમના વિદેશ પ્રવાસો માટે ખર્ચવામાં આવેલી રકમની માહિતી માંગવામાં આવી હતી. વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિટાએ ગુરુવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં સંપૂર્ણ માહિતી આપી છે.

- Advertisement -

2022માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ (રૂપિયા)
જર્મની9,44,41,562.00
ડેનમાર્ક5,47,46,921.00
ફ્રાન્સ1,95,03,918.00
નેપાળ80,01,483.00
જાપાન8,68,99,372.00
યુએઈ1,64,92,605.00
જર્મની14,47,24,416.00
જાપાન7,08,03,411.00
ઉઝબેકિસ્તાન1,57,26,709.00
ઇન્ડોનેશિયા4,69,52,964.00

2023માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ (રૂપિયા)
પાપુઆ ન્યુ ગિની8,58,04,677.00
ઓસ્ટ્રેલિયા6,06,92,057.00
જાપાન17,19,33,356.00
અમેરિકા22,89,68,509.00
ઈજિપ્ત2,69,04,059.00
ફ્રાન્સ13,74,81,530.00
યુએઈ1,45,06,965.00
દક્ષિણ આફ્રિકા6,11,37,355.00
ગ્રીસ6,97,75,753.00
ઈન્ડોનેશિયા3,62,21,843.00
યુએઈ4,28,88,197.00

2024માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ
યુએઈ5,31,95,485.00
કતાર3,14,30,607.00
ભુતાન4,50,27,271.00
ઈટાલી14,36,55,289.00
ઑસ્ટ્રિયા4,35,35,765.00
રશિયા5,34,71,726.00
પોલેન્ડ10,10,18,686.00
યુક્રેન2,52,01,169.00
બ્રુનેઈ5,02,47,410.00
અમેરિકા15,33,76,348.00
સિંગાપોર7,75,21,329.00
લાઓસ3,00,73,096.00
રશિયા10,74,99,171.00
નાઈજિરીયા4,46,09,640.00
બ્રાઝિલ5,51,86,592.00
ગુયાના5,45,91,495.00
કુવૈત2,54,59,263.00

મનમોહન સિંહની વિદેશયાત્રાના ખર્ચના આંકડા પણ રજૂ કરાયા 

વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાના ખર્ચને ‘જસ્ટિફાય’ કરવા હોય એમ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વિદેશ યાત્રાઓના ખર્ચના આંકડા પણ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.

2013માં તેમના રશિયાના પ્રવાસ પર 9,95,76,890 રૂપિયાનો ખર્ચ થયો હતો.

એ જ વર્ષે તેમના જર્મની પ્રવાસ પાછળ 6,02,23,484 રૂપિયાનો ખર્ચ થયો હતો.

વર્ષ 2011માં મનમોહન સિંહના અમેરિકાના પ્રવાસ પાછળ 10,74,27,363 રૂપિયાનો ખર્ચ થયો હતો.

એ જ વર્ષે તેમની ફ્રાંસની યાત્રા પર 8,33,49,463 રૂપિયાનો ખર્ચ થયો હતો.

આમ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અમેરિકા, રશિયા, જર્મની અને ફ્રાંસ એમ ચાર દેશના પ્રવાસ પાછળ રૂ.  35,05,77200 જેટલો ખર્ચ થયો હતો. જો કે, કેન્દ્ર સરકારે તેમના દરેક દેશના પ્રવાસ ખર્ચની વિગતો સરકારે જાહેર કરી નથી.

You Might Also Like

મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074

જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક

NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ

ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે

TAGGED: PM Modi Foreign Trips Expenses:
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરાજય બાદ AAP પાર્ટી નેતૃત્વમાં મોટો ફેરફાર: ગોપાલ રાયને ગુજરાતના અને મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા
Next Article બેટીંગ-સટ્ટાબાજી એપ્લીકેશનના પ્રચાર બદલ દગ્ગુબાતી, પ્રકાશ રાજ, દેવરકોંડા સામે ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું
હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે
રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર
પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન
ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?