વર્ષોથી ચાલી રહ્યો છે ‘ઠાકુર’નો કાળો કારોબાર: સરેઆમ ચાલતી કુપ્રવૃત્તિ લતાવાસીઓ માટે પણ શિરદર્દરૂપ
‘ઠાકુર’ના ઘરે ચાલતાં દેશી દારૂનાં હાટડાનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…
- Advertisement -
B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂલ્લેઆમ વેંચાય છે દારૂ: ઘરમાં બેસવાની અને બાઈટિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવે છે: ભગવતીપરા શેરી નંબર 8-9નાં ખૂણે ચાલે છે ઝેરનો કારોબાર
દેશી દારૂનાં વેપારી ‘ઠાકુર’ની જબરી ભક્તિ ચાલે છે: કાયદા-કાનૂનનાં ડર વગર ચલાવી રહ્યો છે દેશી દારૂનો અડ્ડો: ક્યાં-ક્યાં સુધી પહોંચે છે હપ્તા?
- Advertisement -