By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    22 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    23 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    12 minutes ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    22 hours ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    22 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    23 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    57 minutes ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    48 minutes ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    24 hours ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    1 day ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદર એરપોર્ટનો રન-વે લંબાવવા જમીન સંપાદન કરવા માટે જિલ્લા કલેક્ટરને સૂચના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પોરબંદર એરપોર્ટનો રન-વે લંબાવવા જમીન સંપાદન કરવા માટે જિલ્લા કલેક્ટરને સૂચના
રાજકોટ

પોરબંદર એરપોર્ટનો રન-વે લંબાવવા જમીન સંપાદન કરવા માટે જિલ્લા કલેક્ટરને સૂચના

Khaskhabar Editor
Last updated: 2025/02/28 at 5:33 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

કડીયા પ્લોટના કામદાર કલ્યાણ કેન્દ્રના નવીની કરણ માટે રૂપિયા 91.36 લાખ રૂપિયા અને બિરલા રોડ ઉપર આવેલા કામદાર કલ્યાણ કેન્દ્રના નવીની કરણ માટે અંદાજીત 1.03 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે

કામદાર કલ્યાણ કેન્દ્રો કાર્યરત થશે ત્યારે આજુબાજુના વિસ્તારના બાળકોને રમત-ગમત, સંગીત અને સ્વ રોજગાર સહિતની અનેક પ્રવૃત્તિઓ કરી શકશે : અર્જુન મોઢવાડિયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ અને નાગરીક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપુતે જવાબ આપતા જણાવ્યું હતું કે પોરબંદર એરપોર્ટનો રનવે 1300 મીટરથી વધારીને 2600 મીટર કરવાની જે દરખાસ્ત છે તેને મંજુરી આપવામાં આવેલ છે, તેમજ આ બાબતે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ રીવાઈઝડ માસ્ટર પ્લાન મુજબ સરકારી અને ખાનગી જમીન સંપાદન કરવા માટે જિલ્લા કલેક્ટરને સુચના આપી દેવામાં આવેલ છે. એટલે હવે જમીન સંપાદન પુર્ણ કર્યા બાદ આગળની પ્રક્રિયા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે, તેમજ એકાદ વર્ષ પછી આપણે આ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારને રજુઆત કરી શકીશું . ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પોરબંદરમાં કડીયા પ્લોટ અને બિરલા રોડ વિસ્તારમાં આવેલ કામદાર કલ્યાણ કેન્દ્રો વર્ષોથી જર્જરીત હોવાથી બંધ હાલતમાં હતા

તે અંગે પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે આ વખતે આ બન્ને કામદાર કલ્યાણ કેન્દ્રોનું નવીનીકરણ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે મંજુર કરી છે. જેમાં કડીયા પ્લોટના કામદાર કલ્યાણ કેન્દ્રના નવીની કરણ માટે રૂપિયા 91.36 લાખ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે, જ્યારે બિરલા રોડ ઉપર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્રના નવીની કરણ માટે અંદાજીત 1.03 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં આ બન્ને કામદાર કલ્યાણ કેન્દ્રોનું નવીની કરણ કરીને કાર્યરત કરવામાં આવશે. આ કામદાર કલ્યાણ કેન્દ્રો કાર્યરત થશે ત્યારે આજુબાજુના વિસ્તારના બાળકોને રમત-ગમત, સંગીત અને સ્વ રોજગાર સહિતની અનેક પ્રવૃત્તિઓ
કરી શકશે.

- Advertisement -

You Might Also Like

રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ

પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું ત્યારે અધિકારીઓ કાજુકતરી ખાઈ રહ્યા હતાઃ 27 લાખના ભોજન ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ

10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ‘ખાખીની માનવતા’ સેવા કેન્દ્રનું લોકાર્પણ

TAGGED: Porbandar Airport
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બે પૂર્વ ભાગીદારો અને અપહરણ કરનાર ગેંગ સામે પોલીસ ફરિયાદ
Next Article રાજકોટમાં મોઢવણિક મહાજન દ્વારા રવિવારે રાંદલ માતાજીના 108 લોટાનો અલૌકીક ધર્મોત્સવ-જ્ઞાતી ભોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
24 કલાકમાં નર્મદામાં 3.35 ઇંચ વરસાદ, ડેડિયાપાડા-સાગબારાની નદીમાં ઘોડાપૂર
કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ
અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લેતા ઇન્ડિગોનું વિમાન સામે આવી ગયુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું ત્યારે અધિકારીઓ કાજુકતરી ખાઈ રહ્યા હતાઃ 27 લાખના ભોજન ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?