By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    19 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    7 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    18 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    19 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    19 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    20 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું ત્યારે અધિકારીઓ કાજુકતરી ખાઈ રહ્યા હતાઃ 27 લાખના ભોજન ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું ત્યારે અધિકારીઓ કાજુકતરી ખાઈ રહ્યા હતાઃ 27 લાખના ભોજન ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ
રાજકોટ

જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું ત્યારે અધિકારીઓ કાજુકતરી ખાઈ રહ્યા હતાઃ 27 લાખના ભોજન ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ

Khaskhabar Editor
Last updated: 2026/06/24 at 2:14 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં પણ કૌભાંડ કર્યાની આશંકા

કૌભાંડની આશંકાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી

- Advertisement -

એક તરફ જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું તો બીજી તરફ અધિકારીઓ 231 રૂપિયાની એક નંગ કાજુકતરી ખાઈ રહ્યા હતા

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતા વિવિધ આઇટમો પર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કમિટી દ્વારા કુલ 2.04 કરોડની રકમના કામોને બહાલી આપવામાં આવી છે. બીજી તરફ જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન અધિકારીઓ અને સ્ટાફ માટે નાસ્તા અને જમવાના ખર્ચની 27 લાખના ખર્ચની દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. આ ડિમોલિશન દરમિયાન કરાયેલી વ્યવસ્થા મુજબ ચા કોફી, બિસ્કિટ કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી, પૌઆ, અને સ્પેશ્યલ લંચ ડીસ તેમજ મસાલા છાશ પાછળ થયેલા રૂ. 27,20,946નો ખર્ચ મંજૂર કરવા માટે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી.

- Advertisement -

ડિમોલિશનના અલગ અલગ દિવસો દરમિયાન 21,310 કપ ચા બિસ્કિટ, ઉપરાંત 150 નંગ કાજુ કતરી, ખજૂર રોલ ખમણ સમોસા, વેફર્સ 50 નંગ ગાંઠિયા જલેબી, પૌઆ, 360 નંગ બ્રેક ફાસ્ટ, લંચ મળીને રૂ. 6,30,946નો ખર્ચ થયો હતો. જ્યારે તો 21 થી તા. 27 ફેબ્રુઆરી દરમિયાન પ્રેમવતીમાંથી 13390 ડીસ સ્પેશ્યલ લંચ અને મસાલા છાશ તેમ ચાર હજાર નંગ લીંબુ આદુ સરબત બોટલ સહિત કુલ રૂ.20,68,500નો ખર્ચ થયો હતો. આ બન્ને મળીને કુલ રૂ. 27,20,946નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે રૈયા STP ના મેઇન્ટેનન્સ (૧,૯૮,૧૬,૬૧૭/-), સોમનાથ સ્વાભિમાન પર્વ ખર્ચ (૪,૪૯,૯૭૫/-), પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ લોકાર્પણ ખર્ચ (₹૧,૬૫,૨૯૨/-) અને એપ્રેન્ટિસ તાલીમાર્થીઓના એલાઉન્સ (૨૧,૦૦૦/-) સહિતના અન્ય તમામ મહત્વના વિકાસ કાર્યોના બિલોને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠકના અંતે અધ્યક્ષસ્થાનેથી વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો હતો. સરકારી કે જાહેર કાર્યક્રમો પૂર્ણ થયા બાદ બિલોના ચૂકવણામાં થતા વિલંબના નિરાકરણ માટે મોટો વહીવટી સુધારો સૂચવવામાં આવ્યો છે.હવેથી કોઈપણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, તેના બિલોના સમયસર અને ઝડપી નિકાલ માટેની દરખાસ્તો (પ્રોપોઝલ) યોગ્ય સમયમર્યાદામાં જ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે, જેથી બિનજરૂરી વહીવટી વિલંબને ટાળી શકાય.

 

સંવેદનશીલ વાતાવરણ વચ્ચે મોંઘી મીઠાઈઓ ખાવાની શું જરૂર પડી?: પરેશ પીપળીયા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આવા સંવેદનશીલ વાતાવરણ વચ્ચે અધિકારીઓને આવી મોંઘી મીઠાઈઓ ખાવાની શું જરૂર પડી? આ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર કે કૌભાંડ અંગે તેમણે જણાવ્યું કે પુરાવા આવ્યા બાદ જ ચોક્કસ કહી શકાશે. આ દરખાસ્ત TP શાખા દ્વારા આરોગ્ય વિભાગને અને ત્યાંથી કમિશનર મારફત કમિટી સમક્ષ આવી હતી.

You Might Also Like

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ

9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Next Article પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?