By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    4 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    17 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    17 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    17 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    17 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    18 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading:  તમામ ફિલ્મોને પછાડી ‘છાવા’ બની 2025ની નંબર 1 મૂવી, બોક્સ ઓફિસ પર કરી રહી છે જાદુઈ કમાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ >  તમામ ફિલ્મોને પછાડી ‘છાવા’ બની 2025ની નંબર 1 મૂવી, બોક્સ ઓફિસ પર કરી રહી છે જાદુઈ કમાણી
બોલીવુડ

 તમામ ફિલ્મોને પછાડી ‘છાવા’ બની 2025ની નંબર 1 મૂવી, બોક્સ ઓફિસ પર કરી રહી છે જાદુઈ કમાણી

Khaskhabar Editor
Last updated: 2025/02/19 at 12:21 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ની કમાણી કમાણીના બધા જ રેકોર્ડ તોડી રહી છે. અને તે વર્ષ 2025ની પહેલી સુપરહિટ ફિલ્મ સાબિત થઇ શકે છે. ફિલ્મે ચાર દિવસની અંદર જ તેના બજેટથી વધુની કમાણી કરી લીધી છે. પાંચમાં દિવસે એટલે કે મંગળવારે પણ ફિલ્મે સારો એવો બિઝનેસ કર્યો છે. ચાલો ત્યારે જાણીએ તેની કમાણીનો આંકડો

Vicky Kaushal As Chhaava
વિકી કૌશલની ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ ને થિયેટરોમાં શાનદાર ઓપનિંગ મળ્યું હતું અને હવે તે નફો કમાઈ રહી છે. છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝ થયાના ચાર દિવસમાં, ફિલ્મે તેના બજેટ કરતાં વધુ કમાણી કરી લીધી છે અને હવે તે સુપરહિટ બનવાના માર્ગે છે. વિકી કૌશલના ફેન્સ આ ફિલ્મના 5મા દિવસના કલેક્શનની રાહ જોઈ રહ્યા હતા, જે હવે જાહેર થઈ ગયું છે.

- Advertisement -

‘છાવા’ એ પાંચમા દિવસે કેટલી કમાણી કરી?
‘છાવા’એ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી હતી. આ પછી ફિલ્મે સપ્તાહના અંતે બમ્પર કલેક્શન કર્યું. સોમવારે ફિલ્મે સારું પ્રદર્શન કર્યું અને મંગળવારે પણ તેની કમાણી મજબૂત રહી. સરળ શબ્દોમાં કહીએ તો, આ ફિલ્મે તેનું 130 કરોડ રૂપિયાનું બજેટ રિકવર કરી લીધું છે અને હવે તે જંગી નફો કમાઈ રહી છે. બોક્સઓફિસ રિપોર્ટ મુજબ, ‘છાવા’ એ પાંચમા દિવસે એટલે કે મંગળવારે 24.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેના પછી તેની કુલ કમાણી હવે 165 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ફિલ્મ પાંચ દિવસમાં વર્લ્ડવાઇડ 230 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે

‘છાવા’ 2025 ની નંબર 1 ફિલ્મ બની
બ્લોકબસ્ટર કલેક્શનની સાથે, ‘છાવા’ એ બોક્સ ઓફિસ પર વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ ફિલ્મ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે અને અત્યાર સુધીમાં તેણે 230 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ રીતે તે 2025 ની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. ઉપરાંત, તેણે અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ ના લાઇફટાઇમ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે

છાવા’ એ ‘શૈતાન’નુ લાઇફટાઇમ કલેક્શન પછાડ્યું
બોલિવૂડ હંગામા અનુસાર, ‘શૈતાન’ એ ભારતમાં કુલ 149.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘છાવા’ એ માત્ર 5 દિવસમાં 165 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

- Advertisement -

200 કરોડ ક્લબમાં ટૂંક સમયમાં પ્રવેશ થશે
લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બુલેટ ટ્રેનની ગતિએ કમાણી કરી રહી છે. પહેલા અઠવાડિયામાં, ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવા તરફ આગળ વધી રહી હતી અને તેના મજબૂત પ્રદર્શનને જોતા, એવું લાગે છે કે તે બીજા સપ્તાહના અંત પહેલા આ આંકડો પાર કરશે.

‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નો લાઇફટાઇમ કલેક્શન વટાવશે ‘છાવા’
આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની સુપરહિટ ફિલ્મમાંથી એક બની રહેશે. આ ફિલ્મ તેમની સૌથી મોટી હિટ ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ના લાઈફટાઈમ કલેક્શન (245.35 કરોડ રૂપિયા) ને વટાવી જવાની નજીક છે.

બૉક્સ ઓફિસ ‘છાવા’ની સુનામી
‘છાવા’ની સ્ટ્રોંગ સ્ટોરી લાઇનની સાથે સાથે અદ્ભુત એક્શન અને VFX પણ છે. દર્શકો તરફથી તેને જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે અને તેની માઉથ પબ્લિસિટી પણ ભારે થઇ રહી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં તેની કમાણી આવી જ રહેશે. તેમાં હાલમાં કોઇ ઘટાડો થશે નહીં. જે રીતે ફિલ્મ દર્શકોને આકર્ષી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે તે ટૂંક સમયમાં ઘણા મોટા રેકોર્ડ તોડી શકે છે. હવે, બધાની નજર તેના પર છે કે ‘છાવા’ કેટલી જલ્દી 200 કરોડ રૂપિયાના ક્લબમાં જોડાય છે અને ભવિષ્યમાં તે કેટલા નવા રેકોર્ડ બનાવે છે.

You Might Also Like

‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા

મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે

2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે

ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન

TAGGED: Chhaava Box Office Collection Day 5, Chhawa, vicky kaushal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાશિવરાત્રિ 2025 / આ શિવરાત્રિએ અપનાવો આ ઉપાય, તમામ મનોકામના પૂર્ણ થશે
Next Article આજથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત : ભારતના ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન’ પ્રિન્ટ થયેલ જર્સી સાથે રમશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
બોલીવુડ

ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
બોલીવુડ

મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?