By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    2 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    2 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘હિંમત હોય તો રોકી બતાવો…’, USAID મામલે ટેસ્લાના CEOને અરવિંદ શ્રીનિવાસનો પડકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ‘હિંમત હોય તો રોકી બતાવો…’, USAID મામલે ટેસ્લાના CEOને અરવિંદ શ્રીનિવાસનો પડકાર
આંતરરાષ્ટ્રીય

‘હિંમત હોય તો રોકી બતાવો…’, USAID મામલે ટેસ્લાના CEOને અરવિંદ શ્રીનિવાસનો પડકાર

Khaskhabar Editor
Last updated: 2025/02/10 at 1:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

અમેરિકાની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ને બંધ કરવાની ઈલોન મસ્કની માંગ વચ્ચે Perplexity AIના ભારતીય મૂળના સીઈઓ અરવિંદ શ્રીનિવાસે ટેસ્લાના ફાઉન્ડરને પડકાર્યા છે. USAID બંધ કરવાની જાહેરાતથી ઘણા દિગ્ગજ ટેક નેતાઓ અને પરોપરકારીઓ નાખુશ થયા છે. તેનાથી લાખો લોકોની સુખાકારી અને જીવ પર જોખમ ઉભું થવાની ચિંતા પણ વ્યક્ત કરી છે.

AI સર્ચ એન્જિન Perplexity AI ના ભારતીય મૂળના CEO અરવિંદ શ્રીનિવાસે સોશિયલ મીડિયા X પર ઈલોન મસ્કને ટેગ કરતાં પડકાર ફેંક્યો છે કે, તે યુએસએઆઈડી પાસેથી 500 અબજ ડોલરનું ફંડ એકઠું કરવા જઈ રહ્યો છે, હિંમત હોય તો રોકી બતાવો. શ્રીનિવાસ અવાનરવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ઈલોન મસ્ક અમેરિકાની નવી ટ્રમ્પ સરકારમાં DOGE (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઈફિશિયન્સી)ના પ્રમુખ છે.  નોંધનીય છે કે, આ પોસ્ટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક દ્વારા ફેડરલ એજન્સી યુએસએઆઈડી બંધ કરવાની જાહેરાત બાદ કરવામાં આવી છે. ફેડરલ કોર્ટે યુએસએઆઈડીના 2200 કર્મચારીઓને પેઈડ લીવ પર રાખી એજન્સીની યોજના પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

- Advertisement -

કોણ છે અરવિંદ શ્રીનિવાસ?

અરવિંદ શ્રીનિવાસ જેફ બેઝોસ સહિતના મોટા રોકાણકારો દ્વારા સમર્થિત AI-સંચાલિત સર્ચ એન્જિન, Perplexity AIના કો-ફાઉન્ડર અને CEO છે. Perplexity AIની સ્થાપના શ્રીનિવાસે એન્ડી કોનવિન્સ્કી, ડેનિસ યારાટ્સ અને જોની હો સાથે મળીને 2022માં કરી હતી. અરવિંદ શ્રીનિવાસ આઈઆઈટી-મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી પીએચડી પણ કર્યું છે. શ્રીનિવાસે ઓપનએઆઈમાં રિસર્ચ ટ્રેનર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં ગૂગલ અને ડીપમાઇન્ડ જેવી અગ્રણી ટેકનોલોજી કંપનીઓમાં સમાન ભૂમિકાઓ સંભાળી હતી.

USAID બંધ કરવાનો બિલ ગેટ્સે પણ વિરોધ કર્યો

બિલ ગેટ્સે કહ્યું કે, USAID વિશ્વમાં માનવતાવાદી પગલાંઓ લેવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેના લીધે લાખો લોકોના મૃત્યુદર ઘટ્યા છે. જે વિશ્વના લોકોની સુખાકારી અને કલ્યાણ માટે કામ કરે છે. મારૂ ફાઉન્ડેશન પણ USAID સાથે જોડાયેલું છે. જેમાં પોષણ, વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન અને અન્ય મહત્ત્વના સમાજલક્ષી કાર્યક્રમોમાં સહકાર આપીએ છીએ.ઈલોનની ખાનગી સેક્ટરમાં કામગીરી ઈનોવેટિવ અને અદ્ધભૂત છે. પરંતુ જ્યારે બિઝનેસ લીડર્સ રાજકારણમાં પ્રવેશે ત્યારે તેઓએ સમજી વિચારીને પગલાં લેવાના હોય છે. તેઓ અમુક એજન્સીના મહત્ત્વ વિશે સમજવાનો પ્રયાસ પણ કરતાં નથી. હું USAID વિશે ચિંતિંત છું. એજન્સીના મહત્ત્વ વિશે સમજવાની જરૂર છે. તેમાં ઘણા લોકો પ્રોફેશનલ્સ તરીકે કામ કરી રહ્યા છે. તે કંઈ નુકસાનકારક એજન્સી નથી. જો આપણે તેને બંધ કરવા મંજૂરી આપી તો લાખો લોકોના જીવ જોખમમાં મુકાશે.

- Advertisement -

You Might Also Like

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

TAGGED: Arvind Srinivas, Arvind Srinivas Challenged Elon Musk, Elon Musk
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સુરક્ષા એજન્સીઓ હાઇઍલર્ટ
Next Article AI Summit: પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સ જવા રવાના થયા, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI સમિટની કરશે અધ્યક્ષતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
આંતરરાષ્ટ્રીય

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?