By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    7 minutes ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    24 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    36 minutes ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    42 minutes ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    23 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    23 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 minutes ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવાં વર્ષે વિશ્વની વસ્તી આઠ અબજને પાર: સમગ્ર વિશ્વમાં દર સેકન્ડે અંદાજે 4 બાળકોનો જન્મ થશે, જ્યારે 2 લોકો મૃત્યુ પામશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નવાં વર્ષે વિશ્વની વસ્તી આઠ અબજને પાર: સમગ્ર વિશ્વમાં દર સેકન્ડે અંદાજે 4 બાળકોનો જન્મ થશે, જ્યારે 2 લોકો મૃત્યુ પામશે
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

નવાં વર્ષે વિશ્વની વસ્તી આઠ અબજને પાર: સમગ્ર વિશ્વમાં દર સેકન્ડે અંદાજે 4 બાળકોનો જન્મ થશે, જ્યારે 2 લોકો મૃત્યુ પામશે

Khaskhabar Editor
Last updated: 2025/01/03 at 12:30 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

આ વર્ષે જાન્યુઆરી દરમિયાન, સમગ્ર વિશ્વમાં દર સેકન્ડે અંદાજે 4 બાળકોનો જન્મ થશે, જ્યારે 2 લોકો મૃત્યુ પામશે

નવાં વર્ષનાં દિવસે, 1 જાન્યુઆરીએ, વિશ્વની વસ્તી 8.09 અબજ સુધી પહોંચી છે. વર્ષ 2024માં વિશ્વની વસ્તીમાં 7.1 કરોડનો વધારો થયો છે. જેમાં ભારતની વસ્તીમાં 1.29 કરોડનો વધારો થવાનો અંદાજ છે. અમેરિકન જનગણના બ્યુરોએ આ આંકડા જાહેર કર્યા છે. અહેવાલ મુજબ, 1 જાન્યુઆરી, 2025 ના રોજ અંદાજિત વિશ્વની વસ્તી 8092043592 છે. આ 2024 કરતાં 71178087 વધુ છે. બ્યુરોના જણાવ્યાં અનુસાર, આ વર્ષે જાન્યુઆરી દરમિયાન, સમગ્ર વિશ્વમાં દર સેકન્ડે અંદાજે 4.2 બાળકોનો જન્મ થશે, જ્યારે 2 લોકો મૃત્યુ પામશે.

- Advertisement -

આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ બાળકોનો જન્મ ભારતમાં સંયુક્ત રાષ્ટ્રનાં નવાં વસ્તી અંદાજ મુજબ, ભારતની કુલ વસ્તી હાલમાં 1.451 અબજ છે. જેમાં 2025માં ભારતમાં સૌથી વધુ બાળકોનો જન્મ થશે. આનો અર્થ એ થયો કે વિશ્વમાં 132 મિલિયન નવાં જન્મોમાંથી 17.4 ટકા ભારતમાં થશે. 1975 થી ભારત આ મામલે પ્રથમ સ્થાને છે. કુલ મૃત્યુમાં ભારતનો હિસ્સો પણ વધુ છે, રિપોર્ટ અનુસાર, 2025 થી 2087 સુધીમાં વૈશ્વિક મૃત્યુમાં ભારતનો હિસ્સો વધવાની સંભાવના છે. 1980 અને 2017 વચ્ચે વૈશ્વિક મૃત્યુમાં ભારતનો હિસ્સો લગભગ દર વર્ષે ઘટી રહ્યો હતો. વૈશ્વિક મૃત્યુમાં ભારતનાં હિસ્સામાં વધારો મુખ્યત્વે વસ્તીનાં વૃદ્ધત્વને કારણે છે.

25 વર્ષમાં વૃદ્ધોની વસ્તીમાં વધારો
રિપોર્ટ અનુસાર, 2000 થી 2025 સુધીમાં, સગીર લોકોનો હિસ્સો 41.9 ટકા થી ઘટીને 29.4 ટકા થશે. 1950-1975 થી 2075-2100 સુધીનાં 25 વર્ષનાં સમયગાળામાં આ સૌથી મોટો ઘટાડો હશે. 18 થી 59 વયની વસ્તીનો હિસ્સો 2000ના સ્તરથી 8.2 ટકા વધીને 2025 સુધીમાં 59.5 ટકા થશે, જે આગામી 25 વર્ષમાં 2100 સુધીમાં જૂથનો સૌથી મોટો હિસ્સો હશે. છેલ્લાં 25 વર્ષોમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ પણ પહેલાં કરતાં ખૂબ ઝડપથી વધ્યું છે.

ભારતમાં વય મુજબ વસ્તીની ટકાવારી
વર્ષ      18 થી ઓછી વય    18-59     60 થી વધુ
2000        41.9                51.4          6.8
2025        29.4                59.5        11.1
2050         21.6               57.8        20.6

- Advertisement -

You Might Also Like

ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા

રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ

MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ

TAGGED: World population, worldwide
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા
Next Article દિલ્હીથી કાશ્મીર સુધી ગાઢ ધુમ્મસ: વિઝિબીલીટી ઝીરો, ઉતર ભારત શીતલહેરની ઝપટમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
આઝાદીનો અર્થ
વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..
રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો
રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાષ્ટ્રીય

રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાષ્ટ્રીય

MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?