ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય વ્યાપી ગેંગ ઝડપી
મુંબઈ ખાતે થી LCB પોલીસે આ ગેંગ ઝડપી
દાણાદાર કેમિકલ દ્વારા ગિરમાં તાડી બનાવી વેંચાણ થતું હતું
કઈઇ એ ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી એસટી મારફત મોકલનાર રાજ્યવ્યાપી ગેંગનો પર્દાફાશ કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
ગીર સોમનાથ કઈઇ ના પીઆઈ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફએ માનવશરીર માટે હાનિકારક એવો તાડી બનાવવા માટેનો દાણાદાર કેમીકલ પદાર્થ એસ.ટી. બસ પાર્સલ સુવિધા મારફતે મોકલનાર રાજયવ્યાપી ગેંગનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને મુંબઇ ખાતેથી પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી.