By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
    10 minutes ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    13 minutes ago
    ‘પહેલા જાણ ન કરી, પછી એકલા છોડી દીધા’, યુદ્ધ વચ્ચે મિત્ર દેશો જ અમેરિકાથી નારાજ!
    19 minutes ago
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    1 day ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી
    5 minutes ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    13 minutes ago
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    21 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    21 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    22 minutes ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    24 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈન્ડિગો-વિસ્તારા, AIની 30 ફ્લાઈટ્સમાં બૉમ્બની ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઈન્ડિગો-વિસ્તારા, AIની 30 ફ્લાઈટ્સમાં બૉમ્બની ધમકી
રાષ્ટ્રીય

ઈન્ડિગો-વિસ્તારા, AIની 30 ફ્લાઈટ્સમાં બૉમ્બની ધમકી

Khaskhabar Editor
Last updated: 2024/10/22 at 5:17 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

8 દિવસમાં 120થી વધુ વિમાનોને મળી ધમકીઓ: ગઈકાલે સરકારે કહ્યું- કડક કાયદો લાવશે

ધમકીઓથી સપ્તાહમાં 200 કરોડનું નુકસાન

- Advertisement -

એરક્રાફ્ટ પરના ખતરાનો સામનો કરવા માટે કડક કાયદો લાવવાની તૈયારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સોમવારે મોડી રાત્રે ફરી એકવાર 30 વિમાનોને બોમ્બની ધમકી મળી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયા (અઈં)ની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. છેલ્લા 8 દિવસમાં 120થી વધુ વિમાનોને બોમ્બ હુમલાની ધમકી મળી છે. ઈન્ડિગોના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે સોમવારે તેમની ચાર ફ્લાઈટને સુરક્ષા ચેતવણીઓ મળી હતી. તેમાં મેંગલુરુથી મુંબઈ આવતી 6ઊ164 ફ્લાઇટ, અમદાવાદથી જેદ્દાહ જતી 6ઊ75 ફ્લાઇટ, હૈદરાબાદથી જેદ્દાહ જતી 6ઊ67 ફ્લાઇટ અને લખનૌથી પુણે આવતી 6ઊ118 ફ્લાઇટનો સમાવેશ થાય છે. વિસ્તારા અને એર ઈન્ડિયાના પ્રવક્તાએ મંગળવારે પુષ્ટિ કરી હતી કે સોમવારે સોશિયલ મીડિયા પર કેટલીક ફ્લાઈટ્સને સુરક્ષા સંબંધિત ધમકીઓ મળી હતી. અમે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી અને તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સોમવારે કહ્યું હતું કે ધમકીઓ નકલી હોવા છતાં અમે તેને હળવાશથી લઈ શકીએ નહીં. અમે તેની સામે કડક કાયદો લાવીશું.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સોમવારે કહ્યું કે આવી ધમકી આપનારાઓનાં નામ ‘નો ફ્લાય લિસ્ટ’માં સામેલ કરી શકાય છે. સરકાર ઉડ્ડયન સુરક્ષા નિયમો અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા અધિનિયમ, 1982 વિરુદ્ધ ગેરકાયદેસર કાયદાઓનું દમન કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (ઇઈઅજ) આ મુદ્દે ગૃહ મંત્રાલયના સતત સંપર્કમાં છે. પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ ફ્લાઈટને તેના નિર્ધારિત એરપોર્ટને બદલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવે છે. આનાથી માત્ર વધુ ઇંધણનો વપરાશ થતો નથી, એરક્રાફ્ટને ફરીથી તપાસવા, મુસાફરોને હોટલમાં બેસાડવા અને તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવાની વ્યવસ્થા પણ કરવી પડે છે. એક રિપોર્ટ અનુસાર આ બધા પાછળ લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ અઠવાડિયે વિસ્તારા, એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા, સ્પાઈસજેટ, સ્ટાર એર અને એલાયન્સ એરની 70થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ધમકીઓ મળી છે. ધમકીઓને કારણે અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે.

- Advertisement -

કોચીમાં બોમ્બની ધમકી આપનાર મુસાફરની અટકાયત
સોમવારે કેરળના કોચી એરપોર્ટ પર બોમ્બની ધમકી આપવા બદલ એક મુસાફરની અટકાયત કરવામાં આવી હતી. આ ધમકી અફવા હોવાનું બહાર આવ્યું છે. મુસાફરની ઓળખ વિજય મંધયાન તરીકે થઈ હતી.

You Might Also Like

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી

અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી

હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?

TAGGED: Bomb Threat, Indigo-Vistara
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશના સૌથી મોટા IPO હ્યુન્ડાઈનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ
Next Article પોલીસે 17 દિ’માં ભાયલી ગેંગરેપમાં 6000 પેજની ચાર્જશીટ રજૂ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
‘પહેલા જાણ ન કરી, પછી એકલા છોડી દીધા’, યુદ્ધ વચ્ચે મિત્ર દેશો જ અમેરિકાથી નારાજ!
સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા સાવધાન! માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાષ્ટ્રીય

ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?