રાત્રે વરસાદ હશે તો લોકડાયરો હેમુગઢવી હોલમાં યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબ અને જે.પી. સ્ટ્રકચરર્સ પ્રા.લી. અને બાન લેબના સંયુક્ત ઉપક્રમે તા. 16/10/24 ને બુધવારે રાત્રે 8/00 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે લોકડાયરો યોજાશે. 10,000 (દસ હજાર) લોકોની બેઠક વ્યવસ્થા ખુરશી પર રાખેલ છે. આ લોકડાયરા માં સરગમ સહ પરિવાર અને જાહેર જનતા વિના મૂલ્યે આમંત્રણ પાઠવીએ છીએ.
- Advertisement -
આ લોકડાયરાના કલાકરો માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, અભેસિંહ રાઠોડ, બિહારીભાઇ ગઢવી, રાજભા ગઢવી, બીહારીભાઈ ગઢવી પોતાની કલા પીરસશે. આ કાર્યક્રમ માં પ્રમુખ સ્થાન વજુભાઈ વાળા(પુર્વ. ગવર્નર કર્ણાટક રાજ્ય) અને ઉદઘાટક રાઘવજીભાઈ પટેલ (મંત્રીશ્રી ગુજરાત રાજ્ય) મુખ્ય અતિથી વિશેષ પરસોતમભાઈ રૂપાલા (સાંસદ સભ્ય, રાજકોટ) અને પ્રભાવ જોષી (IAS) (જીલ્લા કલેકટર રાજકોટ) મુખ્ય મહેમાન માં ડો.ભરતભાઈ બોઘરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), મુકેશભાઈ દોશી, (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ),જયમીનભાઈ ઠાકર (ચેરમેન સ્ટે. કમીટી રાજકોટ મહા.) ડો. હેમાંગભાઈ વસાવડા (ગુજરાત પ્રદેશ ક્રોગ્રેસ આગ્રાણી), ભાવેશભાઈ પટેલ (અગ્રણી બિલ્ડર્સ), નંદલાલભાઈ માંડવીયા ( અગ્રણી ઉદ્યોગપતિ), રાજનભાઈ વડાલીયા (વડાલીયા ફૂડસ), વેજાભાઈ રાવલીયા (સીઝન્સ હોટલ), એમ.જે. સોલંકી (કેર 4 હોમ), કમલેશભાઈ મિરાણી (પુર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), ધનસુખભાઈ ભંડેરી (પુર્વ ચેરમેન – ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ), પુષ્કરભાઈ પટેલ (પુર્વ ચેરમેન સ્ટે. કમિટી રાજકોટ મહા.), કિરીટભાઈ આદ્રોજા (એન્જલ ગ્રુપ), સ્મિતભાઈ પટેલ (કલાસિક નેટવર્ક પ્રા.લી.), નાથાભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા.લી.), રમણભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ), ગિરધરભાઈ દોંગા (બાથટચ પ્રા,લી. મેટોડા), કેતનભાઈ પટેલ (વર્ધમાન ગ્રુપ, બિલ્ડર્સ) આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માં જે.પી. સ્ટ્રકચર્સ પ્રા.લી. ચેરમેન જગદીશભાઈ ડોબરીયા, અશોકભાઈ ડોબરીયા તથા બાન્સ લેબ્સ ચેરમેન નટુભાઈ ઉકાણી નો સહયોગ મળેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.