By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    1 day ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    4 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    6 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    2 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    23 hours ago
    8 જ વર્ષમાં ભાજપની કમાલ
    23 hours ago
    ‘ભાજપમાં ગયેલાં સાંસદોને હેરાન કરી રહી છે પંજાબની AAP સરકાર’: રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ
    23 hours ago
    બાંધકામ ઉદ્યોગ બેહાલ: યુદ્ધની અસર: કાચા માલના ભાવમાં ભડકો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    2 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    23 hours ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    1 day ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    4 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    6 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુએસ આ વર્ષે ભારતીયોને વધારાની અઢી લાખ વિઝા એપોઇન્ટમેન્ટ આપશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > યુએસ આ વર્ષે ભારતીયોને વધારાની અઢી લાખ વિઝા એપોઇન્ટમેન્ટ આપશે
રાષ્ટ્રીય

યુએસ આ વર્ષે ભારતીયોને વધારાની અઢી લાખ વિઝા એપોઇન્ટમેન્ટ આપશે

Khaskhabar Editor
Last updated: 2024/10/01 at 1:35 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

અમેરિકા વિઝા ઇન્ટરવ્યુનો સમયગાળો ઘટાડવા સક્રિય

અમેરિકાએ ગયા વર્ષે 1.4 લાખ ભારતીયોને સ્ટુડન્ટ્સ વિઝા જારી કર્યા, જે બીજા કોઈપણ દેશ કરતાં વધુ

- Advertisement -

અમેરિકન રાજદૂતાવાસે સોમવારે જાહેરાત કરી હતી કે તે સમયસર ઇન્ટરવ્યુ લઇ શકાય તે માટે અને પ્રવાસની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલ માટે વધારાની અઢી લાખ વિઝા એપોઇન્ટમેન્ટ જારી કરશે. કોરોના પછી લગભગ બધી જ કેટેગરીમાં વિઝા અરજીમાં વધારો થયો છે. અમેરિકા વિઝા ઇન્ટરવ્યુનો સમયગાળો ઘટાડવા માટે ૨૦૨૧થી જરૂરી પગલાં લઈ રહ્યું છે.

અમેરિકન વિઝા માટેના આટલા જંગી વોલ્યુમનો અર્થ એવો થાય છે કે ૨૦૨૧થી છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અને તેમાં પણ ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં તેના વેઇટિંગ પીરિયડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ અમેરિકા દ્વારા સળંગ બીજા વર્ષે જારી કરવામાં આવેલા દસ લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝામાં સૌથી વધુ હિસ્સો ભારતીયોનો રહેશે.

ઉદાહરણ તરીકે જોઈએ તો આ વર્ષે અમેરિકાએ ભારતીયોને વિક્રમજનક સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. ભારતીયોને જારી કરેલા સ્ટુડન્ટ વિઝાના તો ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ગયા વર્ષે અમેરિકાએ ૧.૪ લાખ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા જારી કર્યા હતા, જે ગયા વર્ષે કોઈપણ દેશે જારી કરેલા વિઝા કરતાં વધારે છે.

- Advertisement -

યુએસ એમ્બેસીએ સોમવારે જણાવ્યું હતું કે સ્ટુડન્ટ વિઝા સીઝન ૨૦૨૪ મુજબ અમે આ વખતે વિક્રમજનક સંખ્યામાં વિદ્યાર્થીઓને રુપિયા આપ્યા છે.

આ સાથે પહેલી જ વખત બધા વિદ્યાર્થી અરજદારોને પાંચમાંથી એક રાજદૂતાવાસની એપોઇન્ટમેન્ટ મેળવવામાં સફળતા મળી હતી.ભારતમાં અઢી લાખ વિઝા અરજી સાથે અમેરિકાએ સળંગ બીજા વર્ષે દસ લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કર્યા છે. ૨૦૨૪માં લગભગ દસ લાખ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ ખેડયો હતો. આ આંકડો ૨૦૨૩ કરતાં ૩૫ ટકા વધારે છે. લગભગ ૬૦ લાખ ભારતીયો નોન-ઇમિગ્રન્ટ વિઝા ધરાવે છે અને હજારો લોકો તેનો દૈનિક ધોરણે ઉપયોગ કરે છે.

You Might Also Like

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ

અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો

8 જ વર્ષમાં ભાજપની કમાલ

‘ભાજપમાં ગયેલાં સાંસદોને હેરાન કરી રહી છે પંજાબની AAP સરકાર’: રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ

બાંધકામ ઉદ્યોગ બેહાલ: યુદ્ધની અસર: કાચા માલના ભાવમાં ભડકો

TAGGED: US, visa, visa appointments
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જંક ફૂડ અને સ્થૂળતા મહિલાઓના ગર્ભાશયને નબળું પાડી રહ્યા છે
Next Article જગ્ગી વાસુદેવ અન્ય મહિલાઓને સન્યાસી બનવા પ્રોત્સાહિત કરે છે, જ્યારે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

હવે તમારી હરેક ક્લિકથી શીખશે AI: મેટાએ US કર્મચારીઓ માટે નાખ્યું ‘MCI’ સોફ્ટવેર

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર
બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?
જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવતા અટકેલા કામ બનશે તથા પૈસાનો વરસાદ વરસશે
સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર
અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

8 જ વર્ષમાં ભાજપની કમાલ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?