By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    16 hours ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    3 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    3 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    3 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    16 hours ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    16 hours ago
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    3 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    3 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    14 hours ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    16 hours ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    4 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    5 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    16 hours ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    5 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ન્યુ ઈન્ડિયા જનરલ ઈન્સ્યોરન્સ કુાં.ને ગુજરનારના વારસદારોને કુલ રકમ રૂા. 6150000 ચૂકવવા હુકમ ફરમાવતી કોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ન્યુ ઈન્ડિયા જનરલ ઈન્સ્યોરન્સ કુાં.ને ગુજરનારના વારસદારોને કુલ રકમ રૂા. 6150000 ચૂકવવા હુકમ ફરમાવતી કોર્ટ
રાજકોટ

ન્યુ ઈન્ડિયા જનરલ ઈન્સ્યોરન્સ કુાં.ને ગુજરનારના વારસદારોને કુલ રકમ રૂા. 6150000 ચૂકવવા હુકમ ફરમાવતી કોર્ટ

Khaskhabar Editor
Last updated: 2024/09/11 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

બનાવની હકીકત એવી છે કે તા. 12-5-2023ના રોજ રાત્રિના 1-30 કલાકે ગુજ. કશ્યપભાઈ પ્રદિપભાઈ પંડ્યા (ઉ.વ.28)વાળા પોતાના હવાલાવાળુ હીરોહોન્ડા મોટર સાયકલ લઈને ગઢકા ગામથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર આવેલા મહીકા ગામ પાસે પહોંચતા આ કામના સામાવાળા ટ્રક નં. જીજે36વી 2155ના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક કોઈ પણ જાતના સિગ્નલ, પાર્કીગ લાઈટ, ઈન્ડીકેટર આપ્યા વગર, ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલ હોય જેથી ગુજ. કશ્યપભાઈને તેમના સામેથી આવતા વાહનોની લાઈટ આંખ ઉપર આવતા તેઓની આંખ અંજાઈ જતાં ગેરકાયદેસર રીતે ટ્રાફિકના નિયમો વિરુદ્ધ તેમજ ટ્રાફિકને અડચણ થાય તે રીતે ગેરકાયદેસર ટ્રક પાર્ક કરેલો હોય તે ટ્રકના પાછળની બાજુ ઘુસી જતાં હાલનો બનાવ બનવા પામેલ હતો. આ અકસ્માતમાં ગુજરનારને ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે અકસ્માતના સ્થળે જ અવસાન પામેલ જેથી આ બનાવ સંબંધે રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક વિરુદ્ધ આઈ.પી.સી. 279, 337, 338 તથા 304(અ) અને મોટર વ્હીકલ એક્ટની કલમ 134, 177, 184 મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલો હતો.

- Advertisement -

આ અકસ્માતમાં ગુજરનાર કશ્યપભાઈ પંડ્યાના વારસદારો દ્વારા રાજકોટ મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા અંગે તા. 13-6-2023ના રોજ ક્લેઈમ કેસ નં. 1024-2023થી દાખલ કરવામાં આવેલ હતો, જે દાવામાં અરજદાર તરફે એડવોકેટ અજય કે. જોષી રોકાયેલા હતા.

ઉપરોક્ત અકસ્માત અંગે ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલી અને ગુજરનારની આવક તથા ભવિષ્યની આવકના મુદ્દાઓ ઉપર દલીલો કરવામાં આવેલી અને પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને ગુજરનારના વારસદારો તેમના પર આધારિત હોય, ગુજરનાર તેમના બ્રેડવીનર હોય તેમજ આ કામમાં ધ ન્યુ ઈન્ડીયા જનરલ ઈન્સ્યોરન્સ કંપની તરફથી અરજદારના વાહનની પણ બેદરકારી અંગે દલીલો કરવામાં આવેલી પરંતુ અરજદારના એડવોકેટ અજય કે. જોષીની દલીલો નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલી હતી, જે તમામ મુદ્ાઓ પર અરજદારના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલી અને તે નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલી અને વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ રાખેલા તે ધ્યાને લઈને આ અકસ્માતમાં ગુજરનાર કશ્યપભાઈ પંડ્યાના વારસદારોને રૂા. 61,50,000 ચૂકવવા રાજકોટ એમ.એ.સી. ટ્રીબ્યુનલ (ઓક્ઝી) રાજકોટ દ્વારા હુકમ કરેલો છે.

આ કામમાં ગુજરનારના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી તથા પ્રદિપ આર. પરમાર રોકાયેલા હતા.

- Advertisement -

You Might Also Like

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

મેગા ફાઈનલમાં RJ વિનોદનો જાદુ

સૌરાષ્ટ્રના ઈતિહાસની સૌથી યાદગાર અને ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 750થી વધુ ચોગ્ગા અને 600થી વધુ છગ્ગા લાગ્યા

TAGGED: New India General Insurance, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘રાજકોટ કા મહારાજા’ના દર્શન કરી ગુજરાતની સુખાકારીની પ્રાર્થના કરતા વિજયભાઈ રૂપાણી
Next Article રાજકોટની એસ.એ. ગ્રાફિક્સને ઈન્ડિયા બેસ્ટ ડિઝાઈન એવોર્ડ 2024 એનાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ
લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર
હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન
શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?