PSI વી.એમ. ડોડીયા તથા જામકંડોરણા પોલીસ સ્ટાફની કાબિલેદાદ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ વિભાગ, રાજકોટ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા નાયબ પોલીસ અધિક્ષક આર. એ. ડોડીયા જેતપુર વિભાગ, જેતપુર તથા સર્કલ પોલીસ ઇન્સ. એ. એમ. હેરમા ધોરાજી સર્કલ, ધોરાજીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર વી. એમ. ડોડીયા તથા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ સાથે પ્રોહી. જુગારના કેસો કરી આવી ગે.કા. પ્રવૃત્તિ સદંતર નાબુદ કરવા અત્રેના પોલીસ સ્ટાફ સાથે જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિન-2 દરમ્યાન અલગ અલગ ગામોમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાવતી જુગાર રમતા કુલ-33 ઇસમો પાસેથી જુગારનું સાહિત્ય તથા રોકડ રૂપિયા 59,180/-ના મુદ્દામાલ સાથે પકડી તમામ ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
- Advertisement -
જામકંડોરણા પોલીસે રોધેલ ગામમાંથી આરોપી કીરીટભાઇ ગંગદાસભાઇ વેકરીયા (રહે. રોધેલ તા. જામકંડોરણા), છગનભાઇ રણછોડભાઇ શિયાળ (રહે. રોધેલ તા. જામકંડોરણા), ઇમરાનભાઇ હસનભાઇ સેતા (રહે. રોધેલ તા. જામકંડોરણા), બીજલભાઇ અમરાભાઇ કરમટા (રહે. રોધેલ તા. જામકંડોરણા), નિલેશભાઇ છગનભાઇ વેકરીયા (રહે. રોધેલ તા. જામકંડોરણા), યોગેશભાઇ અરજણભાઇ વિરાણી (રહે. રોધેલ તા. જામકંડોરણા) અને ખજુરડા ગામમાંથી વશરામભાઇ ચનાભાઇ સોલંકી (રહે. ખજુરડા તા. જામકંડોરણા), રમેશભાઇ અમરાભાઇ સોલંકી (રહે. ખજુરડા તા. જામકંડોરણા), યુસુફભાઇ હુસેનભાઇ નોતીયાર (રહે. ખજુરડા તા. જામકંડોરણા), ચંદુભાઇ હરીભાઇ સોલંકી (રહે. ખજુરડા તા. જામકંડોરણા), અશોકભાઇ વિરાભાઇ સોલંકી (રહે. ખજુરડા તા. જામકંડોરણા), દિપકભાઇ મુળજીભાઇ સોલંકી (રહે. ખજુરડા તા. જામકંડોરણા) સાજડીયાળી ગામેથી દેવશીભાઇ જીકાભાઇ વાઘેલા (રહે. સાજડીયાળી તા. જામકંડોરણા), ગોવિંદભાઇ મનસુખભાઇ વાઘેલા (રહે. સાજડીયાળી તા. જામકંડોરણા), રસિકભાઇ મનસુખભાઇ વાઘેલા (રહે. સાજડીયાળી તા. જામકંડોરણા), વિજયભાઇ હરસુખભાઇ વાઘેલા (રહે. સાજડીયાળી તા. જામકંડોરણા) તથા જામકંડોરણાથી સુરેશભાઇ કાળુભાઇ ટાટમીયા (રહે. રાજકોટ, મુળ રહે. સનાળા), મનસુખભાઇ જેઠાભાઇ ડોલેરા (રહે. સનાળા તા. જામકંડોરણા), દિલીપભાઇ મનસુખભાઇ ચાવડા (રહે. સનાળા તા. જામકંડોરણા), જીતેન્દ્રગીરી બટુકગીરી ગૌસ્વામી (રહે. સનાળા તા. જામકંડોરણા), રમેશભાઇ ધનજીભાઇ ગુજરાતી (રહે. સનાળા તા. જામકંડોરણા) તેમજ જુના માત્રાવડ ગામેથી મનીષભાઇ ઉર્ફે મુનાભાઇ જેઠાભાઇ રાતડીયા (રહે. જુનામાત્રાવડ તા. જામકંડોરણા), કાનાભાઇ મેસરભાઇ સાનીયા (રહે. જુનામાત્રાવડ તા. જામકંડોરણા), હેમંતભાઇ ગાંડુભાઇ સાનીયા (રહે. જુનામાત્રાવડ તા. જામકંડોરણા), રાજેશભાઇ કરશનભાઇ સાનીયા (રહે. જુનામાત્રાવડ તા. જામકંડોરણા), નારણભાઇ આંબાભાઇ અજુડીયા (રહે. જુનામાત્રાવડ તા. જામકંડોરણા) રાયડી ગામેથી હિરેનભાઇ દિનેશભાઇ બોધરા (રહે. રાયડી તા. જામકંડોરણા), નિકુંજભાઇ ચંદુભાઇ રાંક (રહે. રાયડી તા. જામકંડોરણા), અશોકભાઇ ગોવીંદભાઇ પોશીયા (રહે. રાયડી તા. જામકંડોરણા), દેવજીભાઇ સવજીભાઇ કમેજરીયા (રહે. રાયડી તા. જામકંડોરણા), સંજયભાઇ બાવનજીભાઇ બાંભરોલીયા (રહે. રાયડી તા. જામકંડોરણા), રાજેશભાઇ પરબતભાઇ બંધણા (રહે. રાયડી તા. જામકંડોરણા), કિરીટભાઇ નરશીભાઇ ઠુંમર (રહે. રાયડી તા. જામકંડોરણા)ની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ કામગીરી પો.સબ ઇન્સ. વી. એમ.ડોડીયા તથા જામકંડોરણા પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાઈ હતી.