દેશનાં રિટેલ વેપારીઓ માટે આનંદના સમાચાર, મોદી સરકાર તેમને ઓનલાઇન વેપાર માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડશે
ઇ-કોમર્સ ક્ષેત્રે વિદેશની ખાનગી કંપનીઓની મોનોપોલીના અંતની હવે શરૂઆત થઈ ચૂકી છે
પરાપૂર્વથી ભારતનું બહાર વિશ્વના વેપારી સમુદાય માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વળી આજના સમયમાં તો દુનિયાની ટોચની મલ્ટીનેશનલ કંપનીઓ ભારતનું બજાર સર કરવા થનગનતી હોય છે. ભારતની બજારોમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યા વીના દુનિયાની કોઈ કંપની પોતાને વૈશ્વિક કંપની ગણાવવાની હિંમત પણ ન કરી શકે. આધુનિક યુગમાં ઇ-કોમર્સ એક એવું ક્ષેત્ર છે જેમાં અઢળક સંભાવનાઓ છે. જોકે અત્યારે આ ક્ષેત્રમાં ગણી ગાંઠી ચાર કંપનીઓનો દબદબો છે. તેમના આ એકાધિકાર ખત્મ કરવાનું બીડું ભારતની મોદી સરકારે ઝડપ્યું છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતરિક સંવર્ધન વિભાગે ડિજિટલ કોમર્સ અંતર્ગત ઓપન સોર્સ યોજના શરૂ કરવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ એક એવો મંચ હશે જે દેશના તમામ રિટેલ વેપારીઓ માટે આશીર્વાદ રૂપ નીવડશે.
અત્યારે સ્થિતિ એવી છે કે ભારતમાં ઇ-કોમર્સ ક્ષેત્રે એમેઝોન ફ્લિપકાર્ટ રિલાયન્સ જેવી કંપનીઓનો જ દબદબો છે. તેમાં પણ સહુથી મોટો હિસ્સો એમેઝોને કબ્જે કરેલો છે. પરંતુ આ સ્થિતિ બદલવા માટે મોદી સરકારે હવે કમર કસી છે. સરકાર દેશના છુટ્ટક વેપારીઓને આવી ઓનલાઇન કંપનીઓની ઇજારાશાહી અને આધુનિક વ્યાપાર પધ્ધતિના નામે બરબાદ નહી થવા દે બલ્કે આ છૂટક વેપારીઓને જ રાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ પૂરું પાડશે. યુપીઆઇ ની જેમ જ હવે ઇ-કોમર્સ માટે પણ એક ઓપન સોર્સ પ્લેટફોર્મ લાવવા માટે સરકારે ઘણી બધી તૈયારીઓ કરી લીધી છે.
સરકારનું આયોજન એવું છે કે, આ નવા ઓપન સોર્સ અંતર્ગત દેશનો કોઈ પણ ડિજિટલ છૂટક વેપારીઓ પોતાનો માલ આ દેશમાં ક્યાંય પણ વેચી શકે. સરકારનો ઉદ્દેશ એવો છે કે નાના છુટ્ટક વેપારીઓ પણ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી મોટા વેપારી સમુદાય સામે પોતાનું સ્થાન બનાવતા શીખે અને ઘર આંગણાના ઓનલાઇન વ્યાપારને પ્રોત્સાહન મળે.
- Advertisement -
સરકારમાં આ મુદ્દે સક્રિય હિલચાલ શરૂ થઈ ચૂકી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ ના ઈઊઘ તેમજ ઝછઅઈં ના ભૂતપૂર્વ અધ્યક્ષ આર એસ. શર્મા તથા ઇન્ફોસિસના અધ્યક્ષ નંદન નીલોકર્ણી, ક્વોલિટી ક્ધટ્રોલ ઓફ ઇન્ડિયાના આદિલ જેનુલભાઈની સાથે રાખી એક મોટી ટીમ કામ કરનાર છે. અનુભવી લોકો માને છે કે સરકારની આ પહેલ આ ક્ષેત્રની ખાનગી કંપનીઓ માટે મોટો પડકાર બની રહેશે. પરાપૂર્વથી ભારતનું બહાર વિશ્વના વેપારી સમુદાય માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વળી આજના સમયમાં તો દુનિયાની ટોચની મલ્ટીનેશનલ કંપનીઓ ભારતનું બજાર સર કરવા થનગનતી હોય છે. ભારતની બજારોમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યા વીના દુનિયાની કોઈ કંપની પોતાને વૈશ્વિક કંપની ગણાવવાની હિંમત પણ ન કરી શકે. આધુનિક યુગમાં ઇ-કોમર્સ એક એવું ક્ષેત્ર છે જેમાં અઢળક સંભાવનાઓ છે. જોકે અત્યારે આ ક્ષેત્રમાં ગણી ગાંઠી ચાર કંપનીઓનો દબદબો છે. તેમના આ એકાધિકાર ખત્મ કરવાનું બીડું ભારતની મોદી સરકારે ઝડપ્યું છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતરિક સંવર્ધન વિભાગે ડિજિટલ કોમર્સ અંતર્ગત ઓપન સોર્સ યોજના શરૂ કરવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ એક એવો મંચ હશે જે દેશના તમામ રિટેલ વેપારીઓ માટે આશીર્વાદ રૂપ નીવડશે
અત્યારે સ્થિતિ એવી છે કે ભારતમાં ઇ-કોમર્સ ક્ષેત્રે એમેઝોન ફ્લિપકાર્ટ રિલાયન્સ જેવી કંપનીઓનો જ દબદબો છે. તેમાં પણ સહુથી મોટો હિસ્સો એમેઝોને કબ્જે કરેલો છે. પરંતુ આ સ્થિતિ બદલવા માટે મોદી સરકારે હવે કમર કસી છે. સરકાર દેશના છુટ્ટક વેપારીઓને આવી ઓનલાઇન કંપનીઓની ઇજારાશાહી અને આધુનિક વ્યાપાર પધ્ધતિના નામે બરબાદ નહી થવા દે બલ્કે આ છૂટક વેપારીઓને જ રાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ પૂરું પાડશે. યુપીઆઇ ની જેમ જ હવે ઇ-કોમર્સ માટે પણ એક ઓપન સોર્સ પ્લેટફોર્મ લાવવા માટે સરકારે ઘણી બધી તૈયારીઓ કરી લીધી છે. સરકારનું આયોજન એવું છે કે, આ નવા ઓપન સોર્સ અંતર્ગત દેશનો કોઈ પણ ડિજિટલ છૂટક વેપારીઓ પોતાનો માલ આ દેશમાં ક્યાંય પણ વેચી શકે. પરાપૂર્વથી ભારતનું બહાર વિશ્વના વેપારી સમુદાય માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વળી આજના સમયમાં તો દુનિયાની ટોચની મલ્ટીનેશનલ કંપનીઓ ભારતનું બજાર સર કરવા થનગનતી હોય છે. ભારતની બજારોમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યા વીના દુનિયાની કોઈ કંપની પોતાને વૈશ્વિક કંપની ગણાવવાની હિંમત પણ ન કરી શકે. આધુનિક યુગમાં ઇ-કોમર્સ એક એવું ક્ષેત્ર છે જેમાં અઢળક સંભાવનાઓ છે. જોકે અત્યારે આ ક્ષેત્રમાં ગણી ગાંઠી ચાર કંપનીઓનો દબદબો છે. તેમના આ એકાધિકાર ખત્મ કરવાનું બીડું ભારતની મોદી સરકારે ઝડપ્યું છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતરિક સંવર્ધન વિભાગે ડિજિટલ કોમર્સ અંતર્ગત ઓપન સોર્સ યોજના શરૂ કરવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ એક એવો મંચ હશે જે દેશના તમામ રિટેલ વેપારીઓ માટે આશીર્વાદ રૂપ નીવડશે.
અત્યારે સ્થિતિ એવી છે કે ભારતમાં ઇ-કોમર્સ ક્ષેત્રે એમેઝોન ફ્લિપકાર્ટ રિલાયન્સ જેવી કંપનીઓનો જ દબદબો છે. તેમાં પણ સહુથી મોટો હિસ્સો એમેઝોને કબ્જે કરેલો છે. પરંતુ આ સ્થિતિ બદલવા માટે મોદી સરકારે હવે કમર કસી છે. સરકાર દેશના છુટ્ટક વેપારીઓને આવી ઓનલાઇન કંપનીઓની ઇજારાશાહી અને આધુનિક વ્યાપાર પધ્ધતિના નામે બરબાદ નહી થવા દે બલ્કે આ છૂટક વેપારીઓને જ રાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ પૂરું પાડશે. યુપીઆઇ ની જેમ જ હવે ઇ-કોમર્સ માટે પણ એક ઓપન સોર્સ પ્લેટફોર્મ લાવવા માટે સરકારે ઘણી બધી તૈયારીઓ કરી લીધી છે. સરકારનું આયોજન એવું છે કે, આ નવા ઓપન સોર્સ અંતર્ગત દેશનો કોઈ પણ ડિજિટલ છૂટક વેપારીઓ પોતાનો માલ આ દેશમાં ક્યાંય પણ વેચી શકે. ઇ કોમર્સ ક્ષેત્રે વિદેશની ખાનગી કંપનીઓની મોનોપોલીના અંતની હવે શરૂઆત થઈ ચૂકી છે.


