By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    1 day ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    1 day ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    1 day ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    1 day ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    1 day ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    1 day ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    1 day ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    1 day ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પિતાએ પોતાના જ બાળકના અપહરણનું તરકટ રચ્યું !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > પિતાએ પોતાના જ બાળકના અપહરણનું તરકટ રચ્યું !
સુરત

પિતાએ પોતાના જ બાળકના અપહરણનું તરકટ રચ્યું !

Khaskhabar Editor
Last updated: 2024/07/10 at 5:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રૂા.9 લાખનું દેવું થઈ જતાં પિતાની શરમજનક કરતૂત

ખાસ-ખબર ન્યૂઝ સુરત

- Advertisement -

સુરતના ડીંડોલી જિજ્ઞાનગરમાં રથયાત્રાની આગલી રાત્રે ગુમ થયેલા છ વર્ષના બાળકનું સગા પિતાએ જ અપહરણ કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે.આર્થિક સંકડામણમાં ફસાયેલા યુવાનને પિતા સાથે રહેવા જવું હતું પણ ઘર નજીક માતાપિતા રહેતા હોય બિમાર પત્ની તૈયાર નહીં થતા યુવાને પુત્રના અપહરણની યોજના બનાવી સગી બહેન અને તેના મિત્ર સાથે બાળકને બુલઢાણા મોકલી આપ્યું હતું.બહેનનો મિત્ર બાળક સાથે મળસ્કે ટ્રેનમાં સુરત પરત ફરતો હતો ત્યારે પોલીસે ચાલુ ટ્રેનમાંથી ઝડપી બાળકને મુક્ત કરાવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશ બળવાણીના ખેતીયાના ધાવડી ગામના વતની અને હાલ સુરતમાં નવાગામ ડીંડોલી ગોવર્ધનનગર પ્લોટ નં.24 માં ભાડેથી રહેતા 32 વર્ષીય તારાચંદ ઉત્તમભાઈ પાટીલે ગત રવિવારે સવારે ડીંડોલી પોલીસ મથકમાં તેમનો છ વર્ષનો પુત્ર વિજય શનિવારે રાત્રે 9.30 વાગ્યે તેના જિજ્ઞાનગર સ્થિત સાસરા પાસેથી રમતા રમતા ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ કરતા વિજયની કોઈ ભાળ મળી નહોતી અને સીસીટીવી ફુટેજમાં તે એક રીક્ષામાં જતો નજરે ચઢતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.તારાચંદ પાટીલે પોલીસને સીસીટીવી ફુટેજમાં એક બાળક બતાવતા તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચે તે અંગે તપાસ કરી તો તે અન્ય બાળક હતું અને તે ગુમ થયા બાદ મળ્યું હોય ક્રાઈમ બ્રાન્ચને તારાચંદ ઉપર જ શંકા ગઈ હતી.

આથી ક્રાઈમ બ્રાન્ચે તારાચંદની જ ઉલટતપાસ કરતા તે ભાંગી પડયો હતો અને તેણે જાતે જ બાળકના અપહરણની યોજના બનાવી તેને સુરતના ડીંડોલી મહાદેવનગર વિભાગ 1 માં પતિથી અલગ રહેતી 24 વર્ષીય બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે અને સુરતમાં પાંડેસરા પોલીસ કોલોની પાસે એપેક્ષા નગરમાં રહેતા મૂળ જલગાંવના તેના રીક્ષા ચાલક મિત્ર કરણ મનોહર વાકોડે સાથે મહારાષ્ટ મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ અને ડીંડોલી પોલીસે તારાચંદ અને તેની બહેનની અટકાયત કરી તેમની પુછપરછના આધારે વિજયને લઈ ભુસાવળથી સુરત આવી રહેલા કરણને નંદુરબાર સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં ઝડપી પાડી બાળકને મુક્ત કરાવી ડીંડોલી પોલીસને સોંપ્યું હતું.

- Advertisement -

ક્રાઈમ બ્રાન્ચે તારાચંદની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હાલ તે નોકરી કરે છે પણ પહેલા તે ધંધો કરતો હતો અને તે માટે તેણે રૂ.9 લાખની અલગ અલગ પર્સનલ લોન જુદીજુદી બેંકોમાંથી લીધી હતી.પરંતુ કોરોનાકાળમાં તેનો ધંધો પડી ભાગ્યો હતો અને પત્ની માયાબેન પણ સતત બિમાર રહેતી હોય તેની પાછળ પણ ખર્ચ થતો હોય તે આર્થિક સંકડામણ અનુભવતો હતો.તેથી તારાચંદે પરિવાર સાથે વતન પિતા સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું.પરંતુ પત્ની માયાબેનના માતાપિતા તેના ઘરની નજીક રહેતા હોય તે તૈયાર નહોતી.આ સ્થિતીમાં જો બાળકનું અપહરણ થાય તો પત્ની ઉપર બેદરકારીનો આક્ષેપ કરી વતન ચાલ્યા જવાય તેવું વિચારી તારાચંદે પોતાની સગી બહેન અને તેના મિત્રને યોજનામાં સામેલ કર્યા હતા.
યોજના મુજબ છઠ્ઠીએ રાત્રે જ તારાચંદે પુત્ર વિજયને સાસરા પાસેથી કરણને સોંપતા તે પોતાની રીક્ષામાં લઈને પોતાના ઘરે પહોંચ્યો હતો.ત્યાંથી તે બીજા દિવસે સવારે ટ્રેનમાં બાળકને લઈને વતન ચાલ્યો ગયો હતો.

જ્યોતિએ કરણને બાળકને પોતાના કોઈ સંબંધીને ત્યાં લઈ જવા કહ્યું હતું.તેથી તે વિજયને ભુસાવળ લઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં તારાચંદે તેવી પણ કબૂલાત કરી હતી કે બાદમાં તે સસરા પાસે પુત્ર વિજયના અપહરણકારો તેની મુક્તિ માટે પૈસા માંગે છે કહી તેમની પાસેથી પૈસા માંગી પોતાનું રૂ.9 લાખનું દેવું ચૂકતે કરવાનો હતો.

જોકે, તે આ તબક્કે પહોંચે તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો.

You Might Also Like

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું

ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો અને પોલીસ પર 50 લોકોના ટોળાનો હુમલો, સુરતના હથોડા ગામની ઘટના

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખ ધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ

TAGGED: Attempted kidnapping, crime, SURAT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘GST એટલે ગોપનીય સૂચના ટેક્સ’
Next Article પોરબંદર નગરપાલિકાનાં કર્મચારીઓ પર આર્થિક સંકટ, 6 માસથી પગાર ચુકવાયો નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
સુરત

ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો અને પોલીસ પર 50 લોકોના ટોળાનો હુમલો, સુરતના હથોડા ગામની ઘટના

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
સુરત

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?