By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    2 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    3 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    4 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    2 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    2 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    2 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    2 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    2 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    3 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    4 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    5 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જિલ્લાના 27 વ્યાજખોર સાથે ગેરપ્રવૃત્તિ કરતા 38 ઈસમો સામે ગુના દાખલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જિલ્લાના 27 વ્યાજખોર સાથે ગેરપ્રવૃત્તિ કરતા 38 ઈસમો સામે ગુના દાખલ
જુનાગઢ

જિલ્લાના 27 વ્યાજખોર સાથે ગેરપ્રવૃત્તિ કરતા 38 ઈસમો સામે ગુના દાખલ

Khaskhabar Editor
Last updated: 2024/06/29 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ પોલીસનું વ્યાજખોરો સામે મેગા સર્ચ ઓપરેશન

વ્યાજખોર મેગા ડ્રાઈવમાં 1.39 લાખનો મુદામાલ કબ્જે
જિલ્લામાં વ્યાજખોરી કરનાર ઇસમોમાં ફફડાટ ફેલાયો
બેંક, ક્રેડિટ સોસા.માંથી લોન લેવા અપિલ કરતા એસપી હર્ષદ મહેતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29

- Advertisement -

રાજ્યમાં વ્યાજખોરી કરનાર ઈસમોનો આંતક દીવસે દિવસે વધી રહ્યો છે ત્યારે વ્યાજખોરો હવે નિર્દોશ લોકોના જીવ પણ લઇ રહ્યા છે એવા સમયે વ્યાજખોરીના દુષણને ડામી દેવા જૂનાગઢ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજી સર્ચ ઓપરેશ દરમિયાન કુલ 99 ઈસમો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 27 વ્યાજખોરો સાથે ગેરકાયદેસર પ્રવુતિ કરનાર ઈસમો સામે 38 ગુનાહ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન દાખલ કર્યા છે.ત્યારે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ઈંગ્લીશ દારૂ, હથિયાર સહીત કુલ રૂ.1,39,910 નો મુદ્દમાલ કબ્જે કરી તમામ ઈસમો સામે કાર્યવાહી કરતા જિલ્લામાં વ્યાજખોરી કરનાર શખ્સોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

જૂનાગઢ એસપી હર્ષદ મેહતા દ્વારા એક પ્રેસ યોજી જણાવ્યું હતું કે, જિલ્લામાં ગેરકાયદેસર નાણા ધીરનાર ઈસમો સામે મેગા સર્ચ ઓપરેશન યોજી ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં કુલ 99 જેટલા ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા 27 જેટલા ઈસમો વ્યાજખોરીના ગોરખધંધામાં ઝડપાયા હતા તેની સાથે અન્ય ગેરકાયદેસર પ્રવુતિ કરનાર ઈસમો પણ ઝપટે ચડ્યા હતા આમ કુલ 38 ઈસમો વિરુદ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાહ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી વ્યાજ વસુલ કરવાની ડાયરીઓ સાથે મોબાઈલ ડીટેલ તેમજ અન્ય દસ્તાવેજો અને સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે તેની સાથે એસપી હર્ષદ મેહતાએ લોકોને અપીલ પણ કરી હતી કે, લોકોને રૂપિયાની જરૂરિયાત હોઈ તો અનેક સરકાર માન્ય બેકો તેમજ ક્રેડિટ સોસાયટીઓ છે તેમાંથી જે વ્યાજબી ટકા સાથે લોન આપે છે.તેની પાસેથી જરૂરિયાત મુજબ લોન લેવી જોઈએ તેવી અપીલ કરી હતી.

જૂનાગઢ જિલ્લામાંથી ઝડપાયેલ વ્યાજખોરો પાસેથી 157 કોરા ચેક, 30 ડાયરીઓ, 21 આરસી બુક, 4 જમીન મકાનના દસ્તાવેજો, 4 હક્ક પત્રો, 3 પ્રોમીસરી નોટ, 1 વાહન મળી કુલ 220 સાહિત્ય પોલીસે કબ્જે કરીને ધોરણસર કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -

આરોપીના નામ અને સરનામાં
વિશાલ કિશોર રહે.જૂનાગઢ, રહીમાબેન ઉર્ફે સીમાબેન ઇમરાન સોરઠીયા રહે.જૂનાગઢ, શબ્બીર ઉર્ફે લેવલબાપુ રહે.જૂનાગઢ, અરૂણભાઇ જીણાભાઇ રહે.જૂનાગઢ, અર્જુનભાઇ ગોરધનભાઇ, ધીરૂભાઇ કારાભાઇ રહે.ધંધુસર, ભરતભાઇ હીરાણી રહે.ભાવનગર, જેઠાભાઇ રહે.ધંધુસર, આકાશ હરવાણી રહે.જૂનાગઢ, પ્રતાપભાઇ રહે.જૂનાગઢ, ચંન્દ્રકાન્તભાઇ ઉર્ફે લાલો જેન્તીભાઇ રહે.જૂનાગઢ, કૌશિકભાઇ ઉર્ફે બાબા ધીરૂભાઇ રહે.જૂનાગઢ, કરમણભાઇ લખમણભાઇ રહે.જૂનાગઢ, નિલેશભાઇ લખમણભાઇ રહે.વધાવી, કરમણભાઇ લખમણભાઇ રહે.જૂનાગઢ, ધીરજલાલ હરીભાઇ રહે.

વિસાવદર, બાધાભાઇ ઉગાભાઇ રહે.માલણકા, રાજેશ ઉર્ફે બુધો બાવાભાઇ રહે.નવાગામ, નવઘણભાઇ આલિગભાઇ રહે.બીલખા, રવીભાઇ ભીખાભાઇ રહે.કેશોદ, ઓઘડભાઇ રાજાભાઇ રહે.કેશોદ, ઇશાન ભીખાભાઇ રહે.માંગરોળ, કૃષ્ણ ઉર્ફે કાના, વીકમભાઇ, પ્રવિણભાઇ મનસુખભાઇ રહે.કેશોદ, ઘનશ્યામભાઇ દુર્લભજીભાઇ રહે.કેશોદ, શામજીભાઇ વીઠ્ઠલભાઇ રહે.કેશોદ, અશ્ર્વિન ઉર્ફે લાદેન અરજનભાઇ રહે.માણાવદર, કિશોર ઉર્ફે ભોલી ખુંબચંદભાઇ રહે.માણાવદર, ગોપાલભાઇ બાલુભાઇ રહે.વેરાવળ, હાર્દીક રહે.કુકસવાડા, કિશોરભાઇ રહે.માળીયા હાટીના, જીતમાલાભાઇ બાવલાભાઇ રહે.વડાળા, વિનેશ સોનાજીભાઇ રહે.જૂનાગઢ, ભરત મેરામભાઇ મકવાણા રહે.જૂનાગઢ, ચેતન ઉર્ફે દેવો કનૈયાલાલ રહે.જૂનાગઢ, રવીભાઇ ઉર્ફે શ્રીચંદભાઇ પારવાણી રહે.ગાંધીનગર, પ્રકાશ ઉર્ફે પકકો કારાભાઇ રહે.કેશોદ, નિલેષ રહે.કેશોદ, ગાંગાભાઇ રાણાભાઇ રહે.કેશોદ, વિક્રમભાઇ કારાભાઇ રહે.કેશોદ, હરસુખભાઇ બાવાભાઇ રહે.વંથલી, મકાભાઇ લાકડ રહે.શાપુર (ઘેર હાજર નહીં મળનાર), રૂપેશ કારાભાઇ ભરડા રહે.શીલ

You Might Also Like

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ

જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો

મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન

બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે

TAGGED: crime, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિર સોમનાથ જિલ્લામાં કુદરતી આપદાને પહોંચી વળવા માટે NDRFની ટીમ તૈનાત
Next Article જુડા કચેરી દ્વારા ખોટી કામગીરી થઇ હશે તો તેની તપાસ કરી પગલા લેવામાં આવશે : CM

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જુનાગઢ

CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જુનાગઢ

જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?