રાજકોટ શહેર એ-ડીવીજન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.જી.બારોટ ના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન સાયબર ટીમના ઇન્ચાર્જ એમ.વી.લુવા જયેન્દ્રસિંહ મદારસિંહ,અમીતકુમાર ખીમજીભાઇ,મનીષભાઇ પરબતભાઇ નાઓ દ્વારા તુષાર વિનોદભાઇ ભરડવા છત.13250/-જીગર પરસોતમભાઇ રંગાણી રૂ.10,000/-હકાભાઇ ગેલાભાઇ મુંધવા રૂ.45,300/-રાજદીપસિંહ દીલીપસિંહ ભટ્ટી રૂ.36,174/ આમ ઓનલાઇન ફ્રોડથી અરજદારશ્રીઓએ ગુમાવેલ રૂ.1,04,724/- પરત અપાવવામા આવેલ છે.
સાયબર ફ્રોડથી ગુમાવેલા રૂ.1,04,724 મૂળ માલિકને પરત અપાવતી A-ડિવિઝન પોલીસ
Follow US
Find US on Social Medias