By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    7 seconds ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    2 hours ago
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    2 days ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    2 days ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    7 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PM મોદી ઉમેદવારીપત્રક ભરે તે પહેલાં વારાણસીમાં યોજાશે અનોખો શૉ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > PM મોદી ઉમેદવારીપત્રક ભરે તે પહેલાં વારાણસીમાં યોજાશે અનોખો શૉ
રાષ્ટ્રીય

PM મોદી ઉમેદવારીપત્રક ભરે તે પહેલાં વારાણસીમાં યોજાશે અનોખો શૉ

Khaskhabar Editor
Last updated: 2024/05/09 at 5:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

9 મેથી 12 મે સુધી દશાશ્ર્વમેઘ ઘાટ પર થશે ગંગા આરતી: 7.45 વાગ્યે અનોખો ડ્રોન શૉ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી ઉમેદવારી પત્રક ભરે તે પહેલાં ભાજપ અનોખા શોની તૈયારીઓ કરી રહ્યું છે. બનારસના પ્રસિદ્ધ દશાશ્ર્વમેઘ ઘાટ પર ડ્રોન શોનું આયોજન કરવામાં આવશે. સતત ચાર દિવસ સુધી આ ડ્રોન શો યોજાશે. આ શોમાં લગભગ એક હજાર ડ્રોન સામેલ થશે. આ દરમિયાન કાશીમાં થયેલા વિકાસ કાર્યોની સાથે સાથે ફિર એક બાર મોદી સરકાર અને અબકી બાર 400 પારના નારા ગુંજશે. આ આયોજન 9 મેથી 12 મે સુધી દશાશ્ર્વમેઘ ઘાટ પર થશે. ગંગા આરતી પછી તરત જ 7.45 વાગ્યે આ અનોખો ડ્રોન શો યોજાશે. ભાજપના મીડિયા પ્રભારી નવરતન રાઠીના જણાવ્યા મુજબ, મોદી અને કાશીવાસીઓના પ્રેમ-દુલારને દર્શાવવા માટે જમીનથી લઈને આકાશ સુધી તૈયારીઓને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માટે એક અનોખો પ્રોગ્રામ નક્કી કરાયો છે.

- Advertisement -

જે અંતર્ગત ડ્રોન શોનું આયોજન થવા જઈ રહ્યું છે. રાઠીએ કહ્યું કે, તે કહેવામાં કોઈ અતિશ્ર્યોક્તિ નથી કે કાશીનો દરેક વ્યક્તિ ફિર એક બાર મોદી સરકાર માટે સંકલ્પિત છે. કાશીવાસીઓના મનમાં તે વાતને લઈને કોઈ જ સંશય નથી કે ગત બે લોકસભા ચૂંટણીની તુલનાએ આ વખતે વડાપ્રધા મોદીને વધુ વોટથી જીતાડવા છે. આ ડ્રોન શો વડાપ્રધાન મોદી અને જનતા વચ્ચેના અતૂટ સંબંધનો સાક્ષી બનશે. ચાર દિવસ સુધી ડ્રોન શો પછી 13 મેનાં રોજ વડાપ્રધા મોદી વારાણસીમાં રોઢ શો અને કાશી વિશ્ર્વનાથ મંદિરમાં દર્શન પૂજન કરશે.

જેના બીજા દિવસે 14 મેનાં રોજ વડાપ્રધાન મોદી ઉમેદવારી પત્રક ભરશે. સુનીલ બંસલે વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી અને જરુરી દિશા નિર્દેશ આપ્યા. બંસલે કહ્યું કે, કાશીમાં વડાપ્રધાન મોદીના રોડ શોને ઐતિહાસિક બનાવવા એક નવો ટ્રેન્ડ સેટ કરે. કહ્યું કે વારણાસી લોકસભાની તમામ પાંચ વિધાનસભાઓમાં બૂથ સ્તરે બેઠક કરીને બૂથ સમિતિની સાથે તમામ જનપ્રતિનિધિ તેમજ વરિષ્ઠ ભાજપના પદાધિકારી ઘરે ઘરે જઈને કાશીવાસીઓને રોડ શોમાં આવવાનું નિમંત્રણ પત્ર આપે.

લંકાથી લઈ કાશી વિશ્ર્વનાથ સુધી અલગ અલગ જવાબદારી
વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને લંકાના માલવીય પ્રતિમાથી લઈને કાશી વિશ્ર્વનાથ ધામ સુધી 11 બીટ બનાવવામાં આવ્યા છે અને આ 11 બીટની જવાબદારી જનપ્રતિનિધિઓ તેમજ ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓને સોંપાઈ છે. આ 11 બીટ અંતર્ગત 10-10 પોઈન્ટ એટલે કે લગભગ 100 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જેના પર મરાઠી, ગુજરાતી, બંગાળી, માહેશ્ર્વરી, મારવાડી, તમિલ, પંજાબી આદિ સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભુષામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે. આ પોઈન્ટ પર ફુલોનો વરસાદ પણ થશે. ઢોલ-નગારા વગાડવામાં આવશે. શરણાઈ, શંખનાદ, ડમરુ દળની સાથે કાશીની જનતા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે. આ સાથેજ અનેક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક નૃત્ય, લોકગીત ગાત બનારસના કલાકાર તેમજ વૈદિક મંત્રોચ્ચાર કરતા બટુક વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મુસ્લિમ સમાજના લોકો પમ આગળ આવી રહ્યાં છે. મદનપુરામાં તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

- Advertisement -

You Might Also Like

બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર

મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી

ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી

થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ

TAGGED: nomination papers, PM Modi, varanasi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ શહેર અને જિલ્લાનું 93.29% પરિણામ
Next Article ભારતમાં હિન્દુઓ ઘટ્યા, મુસ્લિમોની વસ્તી વધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું
સાપ્તાહિક રાશિફળઃ 04 થી 10 મે 2026 સુધીનું જાણો આ સપ્તાહનું તમારુ રાશિ ભવિષ્ય
શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો
ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, ‘બેસ્ટ ઓફ ટુ’ મુજબ ગણાશે રિઝલ્ટ
મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
રાષ્ટ્રીય

મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?