By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    5 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    5 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    1 day ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    1 day ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    3 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    1 day ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    1 day ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    1 day ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 hour ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 hour ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    34 minutes ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    58 minutes ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    5 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૂપાલાનો વિરોધ હવે ધાનાણીના સમર્થનમાં ફેરવાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રૂપાલાનો વિરોધ હવે ધાનાણીના સમર્થનમાં ફેરવાયો
રાજકોટ

રૂપાલાનો વિરોધ હવે ધાનાણીના સમર્થનમાં ફેરવાયો

Khaskhabar Editor
Last updated: 2024/05/03 at 4:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

રાજકોટમાં ક્ષત્રિય ધર્મરથ યાત્રામાં કોંગ્રેસ ઉમેદવાર માટે મતદાન કરવા શપથ લેવડાવાયા

રાજવીઓની અપીલ પણ કાને નહીં ધરે સંકલન સમિતિ?

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3

રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સંકલન સમિતિ છેલ્લા દોઢેક મહિનાથી વિરોધ કરી રહી છે. કારણ તેમનું રાજા-રજવાડાં પરનું એક નિવેદન છે. જોકે, તેઓ ચાર વખત માફી માંગી ચૂક્યા છે અને રાજ્યના લગભગ 45 જેટલા રાજવીઓ પણ તેને બાજુ પર મૂકીને રાષ્ટ્રના હિતમાં વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરી ચૂક્યા છે. પરંતુ સંકલન સમિતિ હજુ પણ ભાજપના વિરોધમાં જ ચાલી રહી છે અને હવે કોંગ્રેસ ઉમેદવારને સમર્થન કરવાની વાત પણ થવા માંડી છે. ભાજપ સામેના આંદોલન પાર્ટ-2ના ભાગરૂપે ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા રાજ્યભરમાં ધર્મરથ ફેરવવામાં આવી રહ્યો છે.

આ રથ બુધવારે (1 મે) રાજકોટમાં આવી પહોંચ્યો હતો, જ્યાંથી આ સમગ્ર વિવાદ શરૂ થયો. રાજકોટમાં રથ ફેરવતી વખતે પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરવાની તો વાત થઈ જ, પણ સાથોસાથ કોંગ્રેસને સમર્થન આપવા પણ કહેવાયું અને શપથ પણ લેવડાવવામાં આવ્યા. આ ધર્મરથ યાત્રા દરમિયાન ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા પહોંચેલી મીડિયા સંસ્થા ‘ટપરી મીડિયા’એ એક વિડીયો શેર કર્યો છે, જેમાં શપથ જોવા-સાંભળવા મળે છે. આ વિડીયો રાજકોટનો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયોમાં એક વ્યક્તિ બાકીનાને ભાજપનો વિરોધ કરવા અને કોંગ્રેસનું સમર્થન કરવા માટે અપીલ કરે છે અને શપથ લેવડાવે છે. તેઓ કહે છે કે, હું મા ભગવતીની સાક્ષીએ આજે શપથ લઉં છું કે જે નારી અસ્મિતા ઉપર ઘા થયો છે, તે સાંખી લેવામાં નહીં આવે.

- Advertisement -

તો મા ભગવતીની સાક્ષીએ હું શપથ લઉં છું કે આ વખતે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીને, માતૃશક્તિને વંદન કરીને, ભાજપની સામે જે સક્ષમ ઉમેદવાર છે, તેમને વિજયી બનાવીશ.આગળ કહે છે કે, કોંગ્રેસને મતદાન કરીને, હું પરેશભાઈ ધાનાણીને વિજયી બનાવીશ. અહીં ખાસ નોંધવું જોઇએ કે ક્ષત્રિય સંકલન સમિતિ અત્યાર સુધી ભાજપના વિરોધમાં જે ‘સક્ષમ ઉમેદવાર’ હોય તેના પક્ષે મતદાન કરવાની અપીલ કરતી આવી છે, પરંતુ હવે આ ‘સક્ષમ ઉમેદવાર’ ખરેખર કોણ છે તે પણ જણાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

You Might Also Like

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ

માત્ર ‘કુરકુરે’ ખાવા બાબતે શિક્ષકે ધો.10ના વિદ્યાર્થીને પાઈપ વડે ઢોર માર માર્યો

મનપાના જનરલ બોર્ડમાં કાજુકતરી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોનો અનોખો વિરોધ

TAGGED: ELECTION 2024, Parasotam Rupala, Paresh Dhanani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RTOના નિયમોનો ઉલાળિયો કરનાર વાહચાલકો દંડાયા
Next Article રૈયા ચોકડી પર પડ્યો મસમોટો ખાડો: ચોમાસા પહેલાં તંત્રની પોલ છતી થઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?