By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    4 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    4 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    4 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    4 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    4 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    5 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    5 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવા બની રહેલ બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ન્યારી ESRની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નવા બની રહેલ બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ન્યારી ESRની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
રાજકોટ

નવા બની રહેલ બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ન્યારી ESRની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Khaskhabar Editor
Last updated: 2021/07/02 at 2:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

ત્રણેય પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા માટે દિવસ રાત કામગીરી ચાલુ રાખવા મ્યુનિ.કમિશનરની સુચના

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને આપવામાં રહેલી વિવિધ સુવિધાઓનું માળખું વધુ ને વધુ મજબુત બને તે માટે આવશ્યકતા અનુસાર અલગઅલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. શહેરના વિકાસમાં પીવાના પાણીની સુવિધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  પીવાના પાણીનું એકત્રીકરણ, શુદ્ધિકરણ અને વિતરણનું સમગ્ર માળખું વધુ મજબુત અને સમૃદ્ધ બને તે માટે હાલ મહાનગરપાલિકા દ્વારા જેટકો ચોકડી પાસે અને રૈયાધાર ખાતે બની રહેલા નવા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કાલાવડ રોડ પર આત્મીય કોલેજની બાજુમાં બની રહેલ નવા ઈ.એસ.આર.ની કામગીરી સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૦૨-૦૭-૨૦૨૧ના રોજ વરિષ્ઠ અધિકારી ઓ અને એજન્સીના પ્રતિનિધિ ઓને સાથે રાખી આ ત્રણેય પ્રોજેક્ટ્સ સાઈટ્સની મુલાકાત કરી હતી. આ ઉપરાંત રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુધ્ધ કરવા માટે થતી પ્રક્રિયા વિશે પણ કમિશનર એ માહિતી મેળવી હતી.

મ્યુનિ. કમિશનર એ આ ત્રણેય પ્રોજેક્ટ સાઈટ્સની વિઝિટ કરી કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે આ ત્રણેય પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરવા દિવસ રાત કામગીરી આગળ ધપાવવા સૂચના આપી હતી. વોર્ડ નં.-૧૦માં કાલાવડ રોડ, આત્મીય કોલેજની બાજુમાં, હૈયાત ઈ.એસ.આર.ની બાજુમાં, ૩૦ લાખ લિટર કેપેસિટીનાં નવાં ઈ.એસ.આર. તથા તેને સંલગ્ન ન્યારી ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી ઈ.એસ.આર. સુધી, ૯૧૪ મી.મી. વ્યાસની ૬૫૦ મીટર લંબાઈની  એમ.એસ. પાઈપ લાઈન નાખવાનું કામ હાલ ચાલી રહયું છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ. ૪.૪૪ કરોડ છે. આ પ્રોજેક્ટથી વોર્ડ નંબર ૨, ૭, ૮, ૧૧ અને ૧૨ નાં પાર્ટમાં આશરે ૧.૫૦ લાખ લોકોને તેનો લાભ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટથી પૂરતા દબાણથી પાણી સુવિધા મળશે. પાણી સ્ટોરેજની કેપેસિટીમાં વધારો થવાથી વધુ વિસ્તાર તેમાં ભવિષ્યમાં સમાવિષ્ઠ  થઈ શકે. નવી એમ. એસ. લાઇન નાખવાથી લાઇન લીકેજનાં પ્રમાણમાં ઘટાડો થશે. જેથી મહાનગરપાલિકાને આર્થિક ફાયદો થશે.

- Advertisement -

સરકાર ની “અમૃત” યોજના અંતર્ગત વેસ્ટ ઝોનનાં મવડી વિસ્તાર વોર્ડનં.૧૨માં જેટકો ચોકડી ખાતે 50 MLD ક્ષમતાનો SCADA ટેકનોલોજી આધારિત આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંદાજીત રૂ. ૪૨.૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહયો છે.
આ પ્લાન્ટ zero liquid discharge પ્રકારનો બનાવવાનો હોય, જેમાં ફિલ્ટર બેડને બેક-વોશ કરતાં તેમાંથી નીકળતું બેક-વોશનું પાણી ફરીથી રી-સાયકલ કરી ઉપયોગ લેવામાં આવશે. આ પ્લાન્ટ આધુનિક SCADA ટેકનોલોજી આધારિત ઓટોમેશન પદ્ધતિથી કાર્યરત રહેશે. તેનો લાભ વોર્ડ-૧૧ તથા ૧૨ નાં વિકાસ પામી રહેલ નવા ભળેલાં મવડી વિસ્તાર તથા ટી.પી.સ્કીમ નં.૨૫, ૨૬, ૨૭ તેમજ વાવડી વિસ્તારનાં હાલમાં અંદાજીત ૮૦,૦૦૦ શહેરીજનો તથા ભવિષ્યની સને-૨૦૩૨ની અંદાજીત ગણતરી મુજબ ૨.૪૦ લાખ શહેરીજનોને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાઈપ લાઈન દ્વારા પાણી પુરૂ પાડવાં માટે લાભ મળશે.

દરમ્યાન રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કેમ્પસમાં ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહયો છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ.૨૯.૭૦ કરોડ જેવો છે. આ પ્લાન્ટ પણ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્રકારનો બની રહયો છે. આ પ્રોજેક્ટ હેઠળ ૩ એમ.એલ. ક્ષમતાના ઈ.એસ.આર. અને ૧૮.૬ એમ.એલ. ક્ષમતાના જી.એસ.આર. બની રહયા છે. આ પ્રોજેક્ટથી વોર્ડ નંબર ૧, ૮, ૯, ૧૦ તથા ૧૩ નાં પાર્ટમાં આશરે ૨.૪૦ લાખ જેટલી વસતિને લાભ થશે.

વધુમાં, મ્યુનિ. કમિશનર એ રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીની શુદ્ધીકરણની પ્રક્રિયા નિહાળી હતી અને કેમિસ્ટ એ. બી. જાડેજા પાસેથી પુરક માહિતી પ્રાપ્ત કરી હતી જેમાં વેક્યુમ ફીડ કલોરીનેશન સિસ્ટમની માહિતીનો પણ સમાવેશ થતો હતો. આ સિસ્ટમ મુજબ VFC માં પાણીની મોટર વડે વેક્યુમ ઉત્પન્ન કરી ક્લોરીન ટનરમાંથી ક્લોરીન ગેસ ખેંચવામાં આવે છે ત્યારબાદ રેગ્યુલેટર વડે મીક્ષિંગ ચેમ્બરમાં પાણી સાથે ક્લોરીન ગેસને મીક્ષ કરી ક્લોરીન વોટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ પ્રિ-કલોરીનેશન તથા પોસ્ટ કલોરીનેશન માટે કરવામાં આવે છે. વેક્યુમ ઉત્પન્ન થયા બાદ જ ક્લોરીન ટનલમાંથી ક્લોરોન ગેસ આગળ વધારો હોય, ક્લોરીન લીકેજના અકસ્માત નહીવત થવા પામે છે. તેમ છતાં અકસ્માતે ક્લોરીન લીકેજની ઘટના સમયે ઓટો શટ ઓફ વાલ્વ સિસ્ટમ હોવાના કારણે ક્લોરીન ટનલ પરનો વાલ્વ એર મોટર વડે બંધ થઇ જતા ક્લોરીન લીકેજ તુરંત કાબુમાં આવી જાય છે. તદઉપરાંત સ્ક્રબર સિસ્ટમ હોવાના કારણે જે થોડી માત્રામાં ક્લોરીન ગેસ લીકેજ થતો હોય તે સ્ક્રબર સિસ્ટમમાં શોષાઈ જઈને ન્યુટ્રલાઇઝ થઇ જાય છે. આમ, ક્લોરીન લીકેજ સામે ત્રી-સ્તરીય સલામતી ઉપાયોના કારણે કલોરીનેશન પ્રક્રિયા એકદમ સલામત થઇ જાય છે.

- Advertisement -

આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે એડિશનલ સિટી એન્જિનિયર એમ. આર. કામલિયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, નાયબ પર્યાવરણ ઈજનેર ઓ હિતેશભાઈ ટોળીયા હરેશભાઈ સોંડાગર અને જગદીશભાઈ શીંગાળા, કેમિસ્ટ એ. બી. જાડેજા, અને એજન્સીના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોના ટેસ્ટ માટેની સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ના ગુજરાતના પાર્ટનર પુજારા ગ્રુપ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે
Next Article જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયાનાં સંયુક્ત ઉપક્રમે એક બાળ એક ઝાડનાં ઉદેશથી “ઓક્સિઝન પાર્ક – 2021” નું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?