By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    10 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    10 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    1 day ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    10 hours ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    14 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    1 day ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    1 day ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    11 hours ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 day ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    14 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    14 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    13 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકડાયરામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પર નોટોનો વરસાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > લોકડાયરામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પર નોટોનો વરસાદ
જુનાગઢ

લોકડાયરામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પર નોટોનો વરસાદ

Khaskhabar Editor
Last updated: 2024/04/11 at 3:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રાજેશભાઈનું રાજ કે હીરાભાઈનો હીરો ચમકશે?

જૂનાગઢ-ગિર સોમનાથ જિલ્લામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર પ્રસાર

- Advertisement -

બંને ઉમેદવારો ધાર્મિક પ્રસંગોમાં ઉપસ્થિત રહી પ્રચારમાં વ્યસ્ત

ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.11

જૂનાગઢ 2024 સામાન્ય લોકસભા ચૂંટણી પ્રચાર પ્રસાર અન્વયે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે.ત્યારે બંને ઉમેદવાર માળીયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ એક ભવ્ય લોક ડાયરામાં બંને ઉમેદવારો એકત્ર થઇ ગયા હતા અને ભાજપ અને કોંગ્રેસના સમર્થકો દ્વારા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો અને બંને પક્ષના સમર્થકો જાણે જીત નિશ્ચિત હોઈ તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

- Advertisement -

જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના પાણીધ્રા ગામે આઈ બેલી મોગલધામ ખાતે ચેત્રી નવરાત્રીના પ્રથમ દિવસે કિર્તીદાન ગઢવી, બિરજુ મહારાજ અને જિજ્ઞેશ કવિરાજ સહિતના કલાકારોનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં ભજન અને સંતવાણીની રમઝટ જોવા મળી હતી ત્યારે આ ભવ્ય લોકડાયરામાં જૂનાગઢ લોકસભાના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હીરાભાઈ જોટવા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બંને પક્ષના ઉમેદવારો લોકડાયરામાં ઉપસ્થિત રહેતા બંને પક્ષના સમર્થકોમાં જુસ્સો વધ્યો હતો અને એક તરફ કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવી રહ્યા હતા તો બીજી તરફ સ્ટેજ પાસે બંને સમર્થકો દ્વારા ઉમેદવારો પર રૂપિયા ઉડાડવાની રમઝટ બોલાવી રહ્યા હતા ત્યારે ઉત્સાહ પૂર્વક જાણે બંને ઉમેદવારની જીત નિશ્ચિત હોઈ તેવો માહોલ જોવા મળ્યો હતો.

જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમદેવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને ટિકિટ મળતા બંને પક્ષના ઉમેદવારોએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર પ્રસાર શરુ કર્યો છે.એવા સમયે ચેત્રી નવરાત્રીના દિવસોમાં અનેક ધર્મસ્થાનોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે.ત્યારે બંને ઉમેદવારો તેનો લાભ લેવા અચૂક હાજરી આપી રહ્યા છે.અને મતદારોને રીઝવા પ્રયાસ કરી રહ્યા છે.એક તરફ નવરાત્રી સાથે ચેટીચંડ અને બીજી તરફ રમજાન ઈદનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બંને પક્ષ દ્વારા ધાર્મિક તેહવારો સબબ ઉમેદવારો માટે તેના અલગ અલગ રીતે ચૂંટણી પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હજુ રામનવમી આવી રહી છે.ત્યારે પણ અનેક શહેરોમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમાં પણ હાજરી આપીને મતદારો સમક્ષ જોવા મળશે.

જૂનાગઢ બેઠક પર બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે

જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે બંને ઉમેદવારો મજબૂત રીતે મેદાનમાં ઉતાર્યા છે.ત્યારે બંને પક્ષે જીતના દાવા સાથે ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે.જેમાં બંને જિલ્લાના કુલ 7 વિધાનસભા બેઠકમાં બંને ઉમેદવારો તાલુકા કક્ષા તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રુપ મિટિંગો યોજીને ચૂંટણી પ્રવાસ પૂર જોશમાં ચાલી રહ્યો છે અને રાત દિવસ એક કરીને બંને ઉમેદવારો મતદારો પાસે જઈને પોતાનો પક્ષ રાખીને વોટ માંગી રહ્યા છે.ત્યારે ભાજપ સમર્થકો રાજેશભાઈ ચુડાસમાનું ફરી રાજ આવશે તેવો દાવો કરવામાં આવે છે.તો બીજી તરફ કોંગ્રેસ સમર્થકો પેહલીવાર લોકસભા બેઠક પર ચૂંટણી લડતા હીરાભાઇનો હીરો ચમકશે તેવા દાવા સાથે બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

You Might Also Like

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

TAGGED: BJP, CONGRESS, junagadh, Lokdira
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈદનો લાભ લેવા માટે કરાચીમાં ત્રણથી ચાર લાખ ભીખારીઓ ઉમટી પડતા લોકો પરેશાન
Next Article જૂનાગઢ લોકસભા ચૂંટણી અન્વયે SP દ્વારા મતદાન મથકોની મુલાકાત કરી સમીક્ષા કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?