By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 days ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 days ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 days ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉનાળાની ગરમીથી બચવા આયુર્વેદના અનુપમ ઉપાયો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ઉનાળાની ગરમીથી બચવા આયુર્વેદના અનુપમ ઉપાયો!
મનીષ આચાર્ય

ઉનાળાની ગરમીથી બચવા આયુર્વેદના અનુપમ ઉપાયો!

Khaskhabar Editor
Last updated: 2024/04/06 at 4:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

માણસ પ્રકૃતિથી, એટલે કે પોતાની જાતથી એટલો દૂર ચાલ્યો ગયો છે કે તે પોતે એક જીવતું જાગતું કોસ્મિક પાવર હાઉસ છે તે વાતની તેને કોઈ અનુભૂતિ જ રહી નથી. અહી નીચે જણાવેલી વિગતો વાંચો, તે આયુર્વેદના તજજ્ઞો દ્વારા આપવામાં આવી છે. આ વર્ષે ઉનાળામાં ભયંકર ગરમી પડવાની છે ત્યારે બચવા માણસે આ જાણકારી તમારા માટે બહુ મોટી કુદરતી સહાય બની રહેશે. આ ઉપાયો અજમાવવાથી ત્રાહિમામ તાપમાં પણ તમે આહ્લાદક શીતળતા માણી શકશો. અલબત્ત તમારે ખાનપાન પર પણ ગંભીર લક્ષ્ય આપવું જ પડશે.

આયુર્વેદની તે વિગતો હું અહી નીચે મૂકી રહ્યો છું, તમારે જો ખરેખર જ ઉનાળાની 48 ડિગ્રી ગરમીમાં પણ શરીરમાં એસી જેવી ઠંડીનો અનુભવ કરવો હોય તો દસ દિવસ બન્ને ટાઈમ ફ્રૂટ ખાઓ, પ્રકૃતિની તાકાત સાથે ઔષધ વિજ્ઞાનની તાકાત ઉમેરી જુઓ. એક વાત જાણી લો અને યાદ રાખો, તમે સ્વયં વિજ્ઞાન છો, તમારું શરીર તો વિજ્ઞાનનું મૂર્ત રૂપ છે. હવે નીચેના ઉપાય પણ જાણી લો અને અમલમાં મૂકી જુઓ. આયુર્વેદ અનુસાર હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. ચરક, વાગભટ્ટ વગેરે આયુર્વેદના ગ્રંથોમાં ઉનાળામાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી બચવા તેમજ હિટવેવથી રક્ષણ મેળવવા ગ્રીષ્મ ઋતુચર્યા આપેલ છે. ગ્રીષ્મ ઋતુચર્યા એટલે ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેમજ જીવન શૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા. આયુર્વેદ તેને બે વિભાગમાં વહેંચે છે

- Advertisement -

ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેના વિવરણ સાથે જીવનશૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા

હટવેવથી બચવાના આયુર્વેદમાં સૂચવવામાં આવેલા અનુપમ ઉપાયો
આયુર્વેદ અનુસાર હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. ચરક, વાગભટ્ટ વગેરે આયુર્વેદના ગ્રંથોમાં ઉનાળામાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી બચવા તેમજ હિટવેવથી રક્ષણ મેળવવા ગ્રીષ્મ ઋતુચર્યા આપેલ છે. ગ્રીષ્મ ઋતુચર્યા એટલે ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેમજ જીવન શૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા. આયુર્વેદ તેને બે વિભાગમાં વહેંચે છે. ખાન-પાનના પરિવર્તનો અને તે મુજબના જીવનશૈલીગત ફેરફારો

ખાન-પાનના સંબંધી સલાહ-સૂચનો

- Advertisement -

તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલ પાણી પીવું
ફ્રિજનું ઠંડુ પાણી ન પીવું
માટલાંના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું
માટલાંમાં સુગંધીવાળાની પોટલી મૂકવી
ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો
આયુર્વેદ અનુસાર ભોજનમાં પ્રવાહી ખોરાક વધુ લેવો
વિવિધ ખાટા ફળોના શરબતો સાકર અને મધ ઉમેરી લેવા (બરફ ન ઉમેરવો)
સાકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુપ્રમાણેના ફળો લેવા
પચવામાં સરળ હોય તેવા દૂધી, સરગવો, ગલકા, તુરીયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા
બજારુ પેકિંગ કરેલ ફ્રૂટના જ્યુસ ન લેવા
ઘરે બનાવેલ તાજો શ્રીખંડ લઈ શકાય
નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું
ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા
રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા

ઉનાળાની 48 ડિગ્રી ગરમીમાં શરીરમાં એસી જેવી ઠંડીનો અનુભવ કરવા આ ઉપાયો સાથે એક વખત ફક્ત દસ દિવસ બન્ને ટાઈમ ફ્રૂટ ખાઓ

જીવન શૈલીમાં શું ફેરફાર કરશો?

  •  તડકો, ગરમ પવન થી દૂર રહેવું
  • બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું
  •  રાત્રે અગાસી કે ધાબા પર સૂવું
  • ખાસ કરીને સુતરાઉ અને સફેદ રંગના વસ્ત્રો પહેરવા
  •  તડકામાં નીકળો ત્યારે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો ભીના કપડાંથી ઢાંકીને નીકળવું
  •  તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, હાથ-પગ-મોં ધોવા નહીં
  • તડકામાંથી આવીને તાત્કાલિક પાણી પીવું નહીં
  •  સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું
  •  કસરત (ખાસ કરીને વેઇટ-લિફ્ટિંગ) ન કરવી
  •  હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા
  •  ઉનાળામાં દિવસે થોડો સમય (15 થી 30 મિનિટ) સુવાની છૂટ છે.

 

કાચી કેરીનો બાફલો
લીંબુ પાનક
ગુલકંદ
ગુલાબ શરબત
ખર્જુરાદિ મંથ
ગુડુચી હિમ
ધાન્યક હિમ
પરુષક પાનક
શર્કરાદિ મંથ
જેઠીમધની ફાંટ
મુસ્તાદી પ્રમથ્યા
ચિંચા પાનક

આયુર્વેદ માન્ય ઉનાળામાં લેવા લાયક કેટલાક યોગ

કાચી કેરીનો બાફલો
કાચી કેરી 100ગ્રામ
જીરૂ 10 ગ્રામ
સંચળ 5 ગ્રામ
મરી 5 ગ્રામ
સાકર 50 ગ્રામ છાલ ઉતારેલી કાચી કેરીને બાફી 250ગ્રામ પાણીમાં વલોવવી તેમાં બાકીના મસાલા ઉમેરવા.
માત્રા: 250

લીંબુ પાનક
લીંબુ 1 નંગ
સાકર 10 ગ્રામ
પાણી 250 ગ્રામ
સૈંધવ 05 ગ્રામ
સંચળ 02 ગ્રામ શરબત વિધિ પ્રમાણે બનાવવું
માત્રા: 250 ખક

ગુલકંદ
ગુલાબની તાજી પાંખડી 100 ગ્રામ
સાકર 200 ગ્રામ કાચની બરણીમાં ગુલાબની તાજી પાંખડીનું એક પડ – સાકરનું એક પડ એમ
વારાફરતી પડ બનાવી સૂર્યપ્રકાશમાં 7 દિવસ રાખવું. બરણીનું મોં સુતરાઉ કપડાથી ઢાંકવું
માત્રા: 10-20 ગ્રામ

તો કરી દો શરૂ આ અદ્દભૂત ઉપાયો અને ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ ઠંડા ઠંડા કુલ કુલ રહો

ગુલાબ શરબત
ગુલાબના ફૂલ 30 નંગ
તુલસીના પાન 20 નંગ
ફુદીનાના પાન 20 નંગ
લીલા ધાણા 01 ચમચો
ઈલાયચી 05 નંગ
સાકર 600 ગ્રામ

પાણી 01 લિટર શરબત વિધિ પ્રમાણે બનાવવું
માત્રા: 250 ખક

ખર્જુરાદિ મંથ
ખજૂર 50 ગ્રામ
દાડમના દાણા 50ગ્રામ
દ્રાક્ષ 50 ગ્રામ
આમલી 50 ગ્રામ
ફાલસા 50 ગ્રામ

પાણી 1.2 લિટર પાણી સિવાયના દ્રવયોને સારી રીતે પીસીને માટીના વાસણમાં પાણી ઉમેરી વલોવી લેવું અને ગાળીને પીવું
માત્રા: 100 ળહ
ગુડુચી હિમ
ગળો 50 ગ્રામ
પાણી 300 ગ્રામ ગળોને કુટીને પાણી ભરેલા માટીના વાસણમાં આખી રાત રાખવી અને સવારે ગાળીને પીવું
માત્રા: 20 ખક

ધાન્યક હિમ
સૂકા ધાણાં 50 ગ્રામ
પાણી 300 ગ્રામ સૂકા ધાણાં કુટીને પાણી ભરેલા માટીના વાસણમાં આખી રાત રાખવી અને સવારે ગાળીને સાકર ઉમેરી પીવું
માત્રા: 20 ખક
પરુષક પાનક

ફાલસા 100 ગ્રામ
જીરૂ 10 ગ્રામ
સંચળ 5 ગ્રામ
ઈલાયચી 5 ગ્રામ
સાકર 50 ગ્રામ ફલસાને 250 ગ્રામ પાણીમાં 3-4 કલાક પલાળી, મસળી ગળી તેમાં બાકીના મસાલા ઉમેરવા.
માત્રા: 250 ખક

શર્કરાદિ મંથ
સાકર 5 ગ્રામ
લીંડી પીપર 5 ગ્રામ
તલનું તેલ 5 ગ્રામ
ગાયનું ઘી 5 ગ્રામ
મધ 5 ગ્રામ
જવનો સાથવો 50 ગ્રામ સાકર અને લીંડી પીપરને ઘી+તેલમાં મસળી મધ મેળવી તેમાં જવનો સાથવો ઉમેરી 250 ગ્રામ પાણીમાં વલોવી – ગાળીને પીવો
માત્રા: 250 ળહ

જેઠીમધની ફાંટ
જેઠીમધ 100 ગ્રામ
પાણી 400 ળહ જેઠીમધને અધકચરી કુટીને ગરમ પાણીમાં ઉમેરી ઢાંકીને રાખવી, ઠંડુ થાય ત્યારે મસળી-ગાળીને પીવું
માત્રા: 20 ળહ

મુસ્તાદી પ્રમથ્યા
મોથ 25 ગ્રામ
ઇન્દ્રજવ 25 ગ્રામ
પાણી 400 ગ્રામ મોથ અને ઇન્દ્રજવના અધકચરા ખાંડી પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ગાળીને પીવું માત્રા:20 ળહ

ચિંચા પાનક
આમલી 50 ગ્રામ
સાકર 100 ગ્રામ
સંચળ 5 ગ્રામ
જીરું 5 ગ્રામ
મરી 2 ગ્રામ
પાણી 200 ગ્રામ આમલીને આખી રાત પાણીમાં પલાળી સવારે મસળી-ગાળી ખાંડ અને બાકીના દ્રવ્યો ઉમેરી પીવું
માત્રા: 50 ળહ

 

 

You Might Also Like

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર

પાકીટમાં કોનો ફોટો છે ?

TAGGED: Boiledrawmangoes, JuiceRecipes, summer
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરસોતમ રૂપાલા અને ભાજપ પર આકરા પ્રહારો કરતા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત
Next Article 1960માં ગુજરાતની સ્થાપના બાદ સૌરાષ્ટ્રમાં આવેલી લોકસભાની પેટાચૂંટણીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મનીષ આચાર્ય

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?