By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    25 minutes ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    49 seconds ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    3 minutes ago
    NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી
    13 minutes ago
    રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ નંખાશે
    1 hour ago
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 hour ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    1 hour ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    24 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજયની 14 સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં એડમિશન સેલની સાથે ગ્રીવન્સ સેલની રચના કરવાની સૂચના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજયની 14 સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં એડમિશન સેલની સાથે ગ્રીવન્સ સેલની રચના કરવાની સૂચના
ગુજરાત

રાજયની 14 સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં એડમિશન સેલની સાથે ગ્રીવન્સ સેલની રચના કરવાની સૂચના

Khaskhabar Editor
Last updated: 2024/03/19 at 1:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

કોલેજોમાં હેલ્પ સેન્ટર પણ કાર્યરત કરવા તાકીદ: શિક્ષણ વિભાગ દ્વારા ગાઈડલાઈન જાહેર

રાજયની 14 યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એડમીશન સેલ અને ગ્રીવન્સ રીડ્રેસલ સેલની રચના કરવાની સૂચના આપવામાં આવી છે. પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ફરિયાદ યોગ્ય રીતે સાંભળી શકાય તે માટે તમામ યુનિવર્સિટીઓએ કેવી રીતે આ સેલની રચના કરવી તેની ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે.

- Advertisement -

યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશનની વારંવારની સૂચના પછી પણ ગુજરાત સહિત દેશની અનેક યુનિવર્સિટીઓમાં ગ્રીવન્સ સેલની રચના સુધ્ધા કરવામાં આવતી નથી. આ સ્થિતિમાં રાજયમાં આગામી દિવસોમાં 14 યુનિવર્સિટીઓમાં એક સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા દરેક યુનિવર્સિટીઓને આ પ્રકારના સેલની રચના કરવા આદેશ કરવામાં આવ્યો છે.

જેમાં ગ્રીવન્સ રીડ્રેસલ સેલમાં એક ગ્રીવન્સ રીડ્રેસલ નોડલ ઓફીસર અને દરેક વિદ્યાશાખા માટે ગ્રીવન્સ રીડ્રેસલ નોડલ ઓફીસરની નિયુક્તિ કરવાની રહેશે. આ ઉપરાંત કોમન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે તે માટે દરેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં હેલ્પ સેન્ટરની રચના કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

આ હેલ્પ સેન્ટરમાં નોડલ ઓફીસર, કોલેજ કો-ઓર્ડીનેટર અને કો-ઓર્ડીનેટર એકાઉન્ટ અને એડમીશનના રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. આ સિવાય ભારત બહારના વિદ્યાર્થીઓના પ્રવેશ જે તે યુનિવર્સિટીઓએ જાતે કરવાની રહેશે. આ વિદ્યાર્થીઓના પ્રવેશ કર્યા પછી રજીસ્ટ્રેશન ફી સાથેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પોર્ટલ પર બેઝીક જાણકારી, શૈક્ષણિક માહિતી, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ સહિતની વિગતો રજુ કરવાની રહેશે.

- Advertisement -

મહત્વની વાત એ કે, દરેક વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન માટે રૂા.300 ફી ભરવી પડશે. રાજયની 14 યુનિવર્સિટીઓ માટે પહેલી વખત ઓનલાઈન રજીસ્ટ્રેશન હોવાથી એડમીશન સેલની સાથે સાથે ગ્રીવન્સ સેલની રચના પણ કરી દેવાની રહેશે. આ તમામ કાર્યવાહી કર્યા પછી પ્રવેશ ફાળવણીની કાર્યવાહી જે તે યુનિવર્સિટીઓએ જ કરવાની રહેશ. એટલે કે દરેક યુનિવર્સિટીઓએ પોતાની રીતે અલગથી પ્રવેશ સમીતીની રચના કરવાની રહેશે.

અગાઉ જે પ્રકારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતો હતો તે જ રીતે પ્રવેશ આપવાનો રહેશે. માત્ર વિદ્યાર્થીઓના મેરીટલીસ્ટ સહિતની તૈયાર યાદી શિક્ષણ વિભાગ દ્વારા જે તે યુનિવર્સિટીઓને સુપ્રત કરવામાં આવશે. આમ, કોમન એડમીશન પોર્ટલ પછી પણ યુનિવર્સિટીઓની કામગીરીમાં કોઈ મહત્વનો ફેરફાર થશે નહી.

You Might Also Like

પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત

ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચકાસો તમારું નામ

ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર

ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

TAGGED: AdmissionCell, collage, DepartmentofEducation, GrievanceCell, Gujarat, UNIVERSITY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેજરીવાલે ફરી ઇડીનું સમન્સ ફગાવ્યું: પૂછપરછ માટે રહ્યા ગેરહાજર, દરેક સમન્સને ગેરકાયદેસર જ ગણાવ્યા છે
Next Article હોળીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને સામગ્રી તેમજ હોલાષ્ટક વિશે ચાલો જાણીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 50 seconds ago
આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત
NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી
પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચકાસો તમારું નામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ગુજરાત

ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચકાસો તમારું નામ

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
ગુજરાત

ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?