By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    5 minutes ago
    મનીષ બન્યો મોઈન ખાન
    2 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 hour ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 hour ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 hour ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    14 minutes ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    56 minutes ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમામ વેપારીઓ, લારી-ગલ્લાંવાળા અને વ્યવસાયકારો વૅક્સિન લેવી ફરજિયાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > તમામ વેપારીઓ, લારી-ગલ્લાંવાળા અને વ્યવસાયકારો વૅક્સિન લેવી ફરજિયાત
ગુજરાતરાષ્ટ્રીય

તમામ વેપારીઓ, લારી-ગલ્લાંવાળા અને વ્યવસાયકારો વૅક્સિન લેવી ફરજિયાત

Khaskhabar Editor
Last updated: 2021/06/25 at 4:52 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

27મીથી નવા નિયમો લાગુ : ધંધા-રોજગારને રાત્રે 9 વાગ્યા સુધીની છુટ 

રાજ્યના 18 શહેરોમાંથી રાત્રી કર્ફ્યુ હટાવાયો

રાજ્યના કુલ 18 જિલ્લામાંથી રાત્રી કર્ફ્યુ હટાવાયો છે. તેમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી અને બોટાદને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત રાજ્યના આણંદ, દાહોદ, ગાંધીધામ, નડિયાદ, ગોધરા, હિંમતનગર, પાલનપુર, મોડાસા, રાધનપુર, કડી, વીસનગર, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ, અંકલેશ્વર અને વાપીમાંથી પણ રાત્રી કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લેવાયો છે. 

Contents
27મીથી નવા નિયમો લાગુ : ધંધા-રોજગારને રાત્રે 9 વાગ્યા સુધીની છુટ રાજ્યના 18 શહેરોમાંથી રાત્રી કર્ફ્યુ હટાવાયોહવે રાત્રીના 10થી સવારે 6 સુધી અમલી રહેશે કફર્યૂ

હવે રાત્રીના 10થી સવારે 6 સુધી અમલી રહેશે કફર્યૂ

ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં લાગુ નિયંત્રણો અંગે ચર્ચા થઈ હતી અને હવે જ્યારે કોરોના કેસો તળીયે પહોંચી ગયા છે ત્યારે નિયંત્રણોમાં રાહત અપાવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુંનો સમય એક કલાક ઘટાડી દેવાનો નિર્ણય કર્યો છે. હવે રાત્રે 9 ના બદલે રાત્રે 10 વાગ્યાથી રાત્રી કરફ્યુ શરૂ થશે. આ ઉપરાંત પહેલા 36 શહેરોમાં રાત્રી કરફ્યુની અમલવારી થતી હતી પરંતુ હવે 18 શહેરોમાં જ રાત્રી કરફ્યુનો નિયમ લાગુ પડશે. બીજા 18 શહેરોને આમાંથી મુક્તિ અપાઈ છે. આ તમામ નિર્ણયો આગામી તા.27 જૂનથી અમલમાં આવશે.

- Advertisement -

ગઈકાલે સરકારે લીધેલા નિર્ણયોમાં સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરનારો નિર્ણય ફરજીયાત વેક્સિનેશનનો હતો. સરકારે તમામ વેપારીઓ, લારી ગલ્લા વાળા અને વ્યવસાયકારો માટે વેક્સિન ફરજિયાત લેવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સિનેમા હોલ, મલ્ટિપ્લેકસ, ઓડિટોરિયમને 50% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.

આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

આ સિવાય લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે. સામાજિક – રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત જીએસઆરટીસીની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ છે.

- Advertisement -

પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો, ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે તપાસની માંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ જોખમી, ઓર્ગેનિકમાં ખેડૂતને ઓછા ખર્ચે વધુ લાભ
Next Article ઑક્સિજન મામલે કેજરીવાલની ગંદી રમત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પરિવારની નજર સામે જ બાળકીનું ડૂબી જતાં મોત
કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી
રાજસ્થાનથી 52 હજારનું મેફેડ્રોન લઈ રાજકોટ આવતા 4 હિસ્ટ્રીશીટર બામણબોર પાસેથી ઝડપાયા
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી 60 લાખના રોકડ-દાગીના સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?