By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    20 minutes ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    23 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    9 minutes ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    40 minutes ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    1 day ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    27 minutes ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    24 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    24 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IIT મદ્રાસ UG કોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરનાર પ્રથમ સંસ્થા બની : જુલાઈથી એડમિશન શરૂ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > IIT મદ્રાસ UG કોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરનાર પ્રથમ સંસ્થા બની : જુલાઈથી એડમિશન શરૂ થશે
રાષ્ટ્રીય

IIT મદ્રાસ UG કોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરનાર પ્રથમ સંસ્થા બની : જુલાઈથી એડમિશન શરૂ થશે

Khaskhabar Editor
Last updated: 2024/02/03 at 4:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
ઇ.ઝયભવ પ્રોગ્રામમાં સીટ ઉંઊઊ એડવાન્સ્ડના મેરિટના આધારે જ ઉપલબ્ધ થશે. ’સ્પોર્ટ્સ એક્સેલન્સ એડમિશન’ (જઊઅ) હેઠળ, ઞૠ પ્રોગ્રામમાં બે સુપરન્યુમરરી બેઠકો બનાવવામાં આવશે. આમાં, યુજી પ્રોગ્રામ દીઠ છોકરીઓ માટે એક સીટ હશે. સ્પોર્ટ્સ ક્વોટામાં માત્ર ભારતીય નાગરિકોને જ સીટો મળશે
દેશમાં પ્રથમ વખત ઈંઈંઝ પણ શૈક્ષણિક સત્ર 2024-25 થી ઞૠ કોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરવા જઈ રહી છે. ઈંઈંઝ મદ્રાસે આગામી સત્રથી ઇ.ઝયભવ પ્રોગ્રામમાં સ્પોર્ટ્સ ક્વોટા દાખલ કરવાની જાહેરાત કરી છે. ઇ.ઝયભવ પ્રોગ્રામમાં સીટ ઉંઊઊ એડવાન્સ્ડના મેરિટના આધારે જ ઉપલબ્ધ થશે. ’સ્પોર્ટ્સ એક્સેલન્સ એડમિશન’ (જઊઅ) હેઠળ, ઞૠ પ્રોગ્રામમાં બે સુપરન્યુમરરી બેઠકો બનાવવામાં આવશે. આમાં, યુજી પ્રોગ્રામ દીઠ છોકરીઓ માટે એક સીટ હશે. સ્પોર્ટ્સ ક્વોટામાં માત્ર ભારતીય નાગરિકોને જ સીટો મળશે.
ઈંઈંઝ મદ્રાસના નિયામક પ્રોફેસર વી. કામકોટીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ) 2020 હેઠળ સર્વગ્રાહી શિક્ષણ સુનિશ્ર્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, ઈંઈંઝમાં પ્રથમ વખત સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા પ્રવેશ કરવામાં આવશે. હવે એન્જિનિયરોની સાથે ઈંઈંઝ માં ઉચ્ચ ગુણવત્તાવાળા ખેલાડીઓ પણ તૈયાર કરવામાં આવશે.
આઈઆઈટીમાં સ્પોર્ટ્સ ક્વોટા દાખલ કરવાથી, યુવાનોમાં પુસ્તકી જ્ઞાનની સાથે રમતગમતની સિદ્ધિઓને સમજવાની તક મળશે. તેઓ પુસ્તકી જ્ઞાનની સાથે રમતગમતમાં વધુ સારું પ્રદર્શન કરીને ઈંઈંઝમાં સીટ મેળવી શકે છે. રમતગમતની સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ પણ થશે. સ્ટુડન્ટ્સને સ્પોર્ટ્સમાં પણ માસ્ટર બનાવવામાં આવશે. પ્રોફેસર કામકોટીએ કહ્યું કે, ભવિષ્યમાં અમે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની પણ યોજના બનાવીએ છીએ. ઈંઈંઝ મદ્રાસના ’સ્પોર્ટ્સ એક્સેલન્સ એડમિશન’ હેઠળ પ્રવેશ જુલાઈથી શરૂ થશે. ઈંઈંઝ મદ્રાસના ઇ.ઝયભવ પ્રોગ્રામમાં પ્રવેશ માટે પહેલા ઉંઊઊ અમદફક્ષભયમ 2024ના મેરિટમાં સફળ થવું જરૂરી રહેશે. સ્પોર્ટ્સ ક્વોટા માટેનું મેરિટ ઉંઊઊ એડવાન્સ 2024ના મેરિટ પછી તૈયાર કરવામાં આવશે. આ હેઠળ, છેલ્લા ચાર વર્ષમાં કોઈપણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધામાં ઓછામાં ઓછું એક મેડલ જીત્યો હોવો જોઈએ. જોશા પોર્ટલ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટાની બેઠકો ઉપલબ્ધ થશે નહીં જે તમામ ઈંઈંઝ માં પ્રવેશ માટે ઓનલાઈન સીટ ફાળવણી પૂરી પાડે છે. આ માટે ઈંઈંઝ મદ્રાસ એક અલગ પોર્ટલ બનાવશે. અહીં એક અલગ ’સ્પોર્ટ્સ રેન્ક લિસ્ટ’ (જછક) તૈયાર કરવામાં આવશે. રમતગમતની ચોક્કસ યાદીમાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

You Might Also Like

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

ટીપાં-ટીપાં માટે તરસશે ભારત

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

TAGGED: Admissions, IITMadras, INSTITUTION, sportsquota, UGcourses
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત રાજ્યની ભાજપ સરકારના ઐતિહાસિક બજેટને આવકારી અભિનંદન પાઠવતાં ધારાસભ્ય ઉદય કાનગડ
Next Article ટ્રક-ટેક્સી ડ્રાઈવરો માટે હાઈવે પર 1000 આરામ ગૃહો બનાવાશે: PM મોદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ જિ. પં. પ્રમુખ સંજયભાઈ પીપળીયાનું ચેકિંગઃ કર્મચારીઓને સમયસર આવવા કડક આદેશ
ચટણી-ગ્રેવીથી લઈને અખાદ્ય તેલ સુધી.. 1500 કિલો ઝેર જેવો વાસી ખોરાક ઝડપાયો
મવડીમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી પર વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશનઃ 9 કરોડની જમીન દબાણમુક્ત
ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

ટીપાં-ટીપાં માટે તરસશે ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
રાષ્ટ્રીય

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?