By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    7 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    16 seconds ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્તરાયણ પર્વમાં કાતિલ દોરીથી કુલ 7 લોકોના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ઉત્તરાયણ પર્વમાં કાતિલ દોરીથી કુલ 7 લોકોના મોત
ગુજરાત

ઉત્તરાયણ પર્વમાં કાતિલ દોરીથી કુલ 7 લોકોના મોત

Khaskhabar Editor
Last updated: 2024/01/15 at 4:44 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં બાળકોની જીવન દોર કપાઇ

ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરાયણનું પર્વ અનેક લોકો માટે જીવલેણ સાબીત થયો છે. ઉત્તરાયણના તહેવારનો આ દિવસ કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો છે. ગુજરાતમાં પતંગની દારીના કારણે કુલ સાત લોકોના મોત થયા છે. દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં માસુમ બાળકોના ગયા જીવ ગયા છે, તો લીમડી અને રાજકોટમાં બે યુવકો પટકાતા મોતને ભેટ્યા છે.
દાહોદના કંથોલીયામાં 10 વર્ષીય બાળકે પતંગ લૂંટવાની લાલચમાં જીવ ખોયો છે. પતંગ લૂંટવા જતા વીજ કરંટથી બાળકનું મોત થયુ છે. વીજ વાયરમાં ફસાયેલો પતંગ ઉતારવા જતા ધોરણ 5માં અભ્યાસ કરતા સિદ્ધાર્થ ડાંગીનું મોત થયુ છે.
વલસાડના ખાટકીવાળમાં પતંગ ચગાવતી વખતે દુર્ઘટના બની હતી. ટેરેસ ઉપર પતંગ ચગાવતી વખતે 6 વર્ષનો બાળક નીચે પટકાયો હતો. ત્રીજા માળેથી નીચે પટકાતા બાળકનું મૃત્યુ થયુ હતુ. તો પંચમહાલમાં પતંગની દોરીને કારણે 7 વર્ષીય બાળકનું ગળું કપાતા મોત થયુ છે. તરૂણ માછી નામના બાળકનું મૃત્યુ થયુ છે. મામાને ત્યાં ગયેલો બાળક ઘરે પરત ફરતો હતો ત્યારે આ ઘટના બની હતી. બાળકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. ઉત્તરાયણના 45 દિવસ પહેલાથી જ આ કેર શરૂ થયો હતો. ખેડા જિલ્લાના માતરમાં 25 નવેમ્બરે બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો અને તેના ગળામાં દોરી ભરાઈ, 27 વર્ષના યુવકનો જીવ જતો રહ્યો. 8 જાન્યુઆરીએ નડિયાદમાં દોરીએ 25 વર્ષની યુવતીનો પણ ભોગ લીધો. યુવતી લોહી નીતરતી હાલતમાં ઘરે તો પહોંચી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું. આવી જ ઘટના 11 જાન્યુઆરીએ પણ બની હતી. સુરતમાં 22 વર્ષની યુવતી વરાછા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી અને ત્યાં જ તેના ગળે દોરી આવીને વાગી. યુવકનું કરુણ મોત થઈ ગયું હતુ.
મકરસંક્રાતિ એટલે મજાનો ઉત્સવ પરંતુ પંતગ કપાઈ નહીં તે માટે જે મજબૂત દોરીનો ઉપયોગ થઈ રહ્યો છે તે મજા કોઈકના માટે સજા બની જાય છે. રાજ્યભરમાં ચાઈનીઝ દોરીઓના વેંચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તેમ છતા અંદરખાને ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોય છે અને તેના પગલે જ ગળા કપાઈ જવાની ઘટના બની રહી છે.

- Advertisement -

ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવકનું મોત
વડોદરામાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવકનું મોત થયુ છે.વાઘોડિયા રોડ પાસે પરિવાર ચાર રસ્તા પર આ ઘટના બની હતી. ટુ-વ્હીલર પર જતા યુવકના ગળામાં દોરી ફસાઇ હતી. ચાઇનીઝ દોરીએ 20 વર્ષીય અનિકેતનો ભોગ લીધો છે. તો રાજકોટમાં પણ ધાબા પરથી પડી જવાથી એક યુવકનું મોત થયું છે.

You Might Also Like

રાજયમાં SD PAY સ્કેમ : 634 કરોડનું મહાકૌભાંડ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

TAGGED: death, Gujarat, people, Uttarayana
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વ્યાજખોર કમલેશ ગોસાઇ અને મૃતકના પિતા વચ્ચે મર્ડર પહેલાં થયેલી વાતચિતની ક્લિપ વાઇરલ
Next Article સોશિયલ મીડિયામાં કહેવાતા કવિ અક્ષય દવેએ કરી ભગવાન શ્રી કૃષ્ણ પર અભદ્ર પોસ્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ

Khaskhabar Editor Khaskhabar Editor 17 seconds ago
રાજયમાં SD PAY સ્કેમ : 634 કરોડનું મહાકૌભાંડ
લોઠડા-વીરડાવાજડીમાં બે યુવકનો ઝેરી દવા પી, રાજકોટમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત
RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

રાજયમાં SD PAY સ્કેમ : 634 કરોડનું મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?