By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    6 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    9 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    6 hours ago
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
    6 hours ago
    વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો
    6 hours ago
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    8 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    9 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    8 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    8 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    8 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્જરી દરમિયાન બેભાન અવસ્થામાં રહેલા દર્દીના પલ્સ, ઓકસીઝન લેવલ, બ્લડ પ્રેસર વગેરેને નિયંત્રણમાં રાખવાની કપરી ભૂમિકા ભજવતા એનેસ્થેટીસ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સર્જરી દરમિયાન બેભાન અવસ્થામાં રહેલા દર્દીના પલ્સ, ઓકસીઝન લેવલ, બ્લડ પ્રેસર વગેરેને નિયંત્રણમાં રાખવાની કપરી ભૂમિકા ભજવતા એનેસ્થેટીસ્ટ
રાજકોટ

સર્જરી દરમિયાન બેભાન અવસ્થામાં રહેલા દર્દીના પલ્સ, ઓકસીઝન લેવલ, બ્લડ પ્રેસર વગેરેને નિયંત્રણમાં રાખવાની કપરી ભૂમિકા ભજવતા એનેસ્થેટીસ્ટ

Khaskhabar Editor
Last updated: 2021/06/18 at 11:12 AM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

 સર્જરીમાં રિસ્ક ફેક્ટર ૧૦ થી ૨૦ ગણું વધી જતુ હોઈ એનેસ્થેટીસ્ટને વધુ તકેદારી અને જવાબદારી સાથે ઓપરેશન દરમિયાન મેનેજમેન્ટ કરવાનું હોય છે.

  એનેસ્થેસિયા હૃદય અને મગજ પર સીધી અસર કરતુ હોઈ તેનું  મેનેજમેન્ટ દરેક દર્દીની તાસીર મુજબ કરવું અતિ અગત્યનું

- Advertisement -

   દર્દીના મોનીટરીંગ માટે એનેસ્થેસિયા વર્ક સ્ટેશન સાથે જરૂરી દવા પુરી પાડવા ઈકો ફ્રેન્ડલી કલોઝ સરકીટનો કરાતો ઉપયોગ

 રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦૦ થી વધુ મ્યુકોર માયકોસીસની સફળ સર્જરી કરી દર્દીઓને દુરોગામી અસરથી બચાવવામાં સર્જનની સાથો-સાથ મેડિસિન અને એનેસ્થેટીસ્ટનો રોલ અતિ મહત્વનો સાબિત થયો છે.

રાજકોટ સીવીલના એનેસ્થેસિયાના  હેડ ડો. વંદના પરમાર જણાવે છે કે,મ્યુકોર માયકોસીસના મોટા ભાગના દર્દીઓ કોમોર્બિડ અથવા પોસ્ટ કોરોનાના હોઈ તેઓના હૃદય, ફેફસા અને કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થયેલો હોઈ છે, તેમજ તેઓનો ઇમ્યુનીટી પાવર નબળો હોઈ તેવી પરિસ્થિતિમાં દર્દીની સર્જરી અતિ જોખમી સાબીત થતી હોય છે. આ દર્દીઓ એનેસ્થેસિયા રિસ્ક ગ્રેડ ૩ તથા તેનાથી વધારેના હાઈ રિસ્ક ફેકટરમાં આવતા હોઈ સર્જરી દરમ્યાન તેઓનું જોખમ ૧૦ થી ૨૦ ગણું વધી જતું હોઈ છે. જેથી ઓપેરશન પહેલા, દરમ્યાન અને પછીનું ઓપરેશનલ દરમિયાનનું  મેનેજમેન્ટ ખુબ જ જવાદારીપૂર્વક અને સાવચેતી સાથે કરવું પડતું હોય છે.

- Advertisement -

રાજકોટ સિવિલ ખાતે અત્યાધુનિક એનેસ્થેસિયા વર્ક સ્ટેશન સાથે ઇન્ટેસિવ કેર યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. જે સર્જરી દરમ્યાન દર્દીના પલ્સ, ઓક્સિજન લેવલ, હૃદયની સ્થિતિ, મગજની સ્થિતિ, બ્લડ પ્રેસર  વગેરે મોનીટરીંગ કરવામાં મદદરૂપ બને છે, એટલું જ નહી દર્દીને બેભાન કરવા માટે એનેસ્થેસીયાના  ઇન્જેક્શન તથા  ઇન્હેલેશન એજન્ટ્સ કે જેની સેફટી મારજીન ખૂબ વધુ છે તે  આપવામાં આવે છે. હાઈ સ્ટાન્ડર્ડ ડ્રગના વપરાશથી દર્દીના હૃદય અને મગજ પર કોઈ આડ અસર થતી ન હોવાનુ પણ ડો. વંદના પરમાર વધુમાં જણાવે છે.

ઇન્ટ્રા ઓપરેશન મેનેજમેન્ટ

મ્યુકોર માયકોસીસના દર્દીની સર્જરી પહેલા, દરમ્યાન અને બાદમાં એનેસ્થેસિયાના  મેનેજમેન્ટ વિષે એસોસિએટ પ્રોફેસર ડો. દીપા ગોંડલીયા જણાવે છે કે, સર્જરીના બે દિવસ પહેલાથી જ દર્દીના રિપોર્ટ કરવામાં આવે છે. તેમનું બી.પી., ઓક્સિજન લેવલ, લોહીના ટકા, પોટેશિયમ, સોડિયમ જેવા વાઈટલ ફેકટર્સનું પણ નિયમન કરવામાં આવે છે. દર્દી સર્જરી માટે ફિટ હોઈ તે સંજોગોમાં જ તેમની સર્જરી કરી હિતાવહ હોઈ છે. જો કોઈ સંજોગોમાં ઓક્સિજન લેવલ ઓછું હોય કે હાઇપર ટેન્સન હોઈ તેવા સમયે દર્દીની સર્જરી કરવી જરૂરી હોઈ ત્યારે આ સર્જરી અમારા માટે ચેલેન્જિંગ બની જાય છે.

મ્યુકરના દર્દીની પ્રિ, પોસ્ટ અને સર્જરી દરમ્યાનની ઓપરેશન મેનેજમેન્ટની કામગીરી અંગે એનેસ્થેટિકની જવાદારી વિષે વધુ જણાવતા ડો. દીપા કહે છે કે, સર્જરી પહેલા, દરમ્યાન અને પછી સૌથી મહત્વનું દર્દીનું ઓક્સિજન લેવલ ૯૫ થી વધુ રાખવુ તેમજ તેઓને જરૂરી દવા આપી બી.પી. અને ડાયાબિટીસ નોર્મલ  રાખવું તે હોય છે. ઓપરેશન પહેલા એનેસ્થેસિયા આપી   દર્દીને  બેભાન કરવામાં આવે છે, જેના માટે જરૂરી તમામ દવાઓ સતત રીતે આપવાની હોય છે. જેમાં અનેસ્થેટિક એજન્ટ, મસલ્સ રિલેકસંટ પણ હોય છે.  ઇન્ટ્રા ઓપરેટીવ વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન સપ્લાય સહીત પલ્સ તથા તમામ વાયટલ પેરામીટર નોર્મલ રહે તેની ખાત્રી કરવામાં આવે છે. ઓપરેશન દરમ્યાન એનેસ્થેસીયા વર્ક સ્ટેશન દ્વારા મોનીટરીંગ પર દર્દીની પરિસ્થિતિનું સતત મોનીટરીંગ રાખવું પડે છે. સર્જરી દરમ્યાન લોહી વધુ પડતી માત્રામાં નીકળી જાય તો લોહીનું પ્રમાણ પણ જાળવવું પડે છે. જયારે સર્જરી બાદ રિવર્સેબલ ડ્રગ એજન્ટ ચાલુ કરી દર્દીને ભાનમાં લાવવામાં આવે છે. દર્દી કુદરતી રીતે શ્વાસોશ્વાસ લઈ રહ્યો છે,  તેમજ ઓક્સિજન લેવલ જળવાઈ રહે તેની ખાત્રી માટે ૨૪ કલાક તેને ઓબ્જર્વેશનમાં રાખવામાં આવે છે.

સિનિયર એસોસિએટ પ્રોફેસર ડો. નાસિર શેખ જણાવે છે કે, રાજકોટ ખાતે સિવિલમાં વર્ષ દરમ્યાન આશરે ૧૦,૦૦૦ થી વધુ સર્જરી કરવામાં આવે છે. જનરલ સર્જરી અને મ્યુકોર માયકોસીસના દર્દીની સર્જરીમાં એનેસ્થેટિકની કામગીરીમાં બહુ મોટો ફર્ક હોઈ છે. અહીં દર્દીની તાસીરને ધ્યાનમાં લઈ ટેબલ મેનેજમેન્ટ કરવું પડે છે. મ્યુકર માયકોસીસના દર્દીઓની સર્જરી માટે એનેસ્થેટિકની ૧૦ લોકોની ટીમ હાલ કાર્યરત છે. સર્જન તેમજ મેડિસિન વિભાગના ડોક્ટર્સ સાથે દર્દીની કંડીશન અંગે એનેસ્થેટિકનો અભિપ્રાય મહત્વનો હોઈ છે. રાજકોટ ખાતે કરવામાં આવતી મોટાભાગની સર્જરી જોખમી હોવા છતાં ઓન ટેબલ એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, મ્યુકર માયકોસીસના દર્દીઓને સર્જરીમાં જરૂરી મેડિસિન ટેકનિકલ તેમજ મેન પાવરની ચેન યોગ્ય રીતે ચાલુ રહે તે માટે રાજકોટ સિવિલ અધિક્ષક શ્રી આર.એસ. ત્રિવેદી સતત કાર્યશીલ રહી ટીમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.  સર્જરી દરમ્યાન અન્ય હોસ્પિટલોમાં થતા એનેસ્થેટિક ડ્રગના રૂ. ૧૦ થી ૧૫ હજારના ખર્ચની સામે સિવિલ ખાતે સર્જીકલ અને નર્સીંગ સહિતના સ્ટાફની મદદથી કરવામાં આવતી સર્જરી નિઃશુલ્ક પુરી પાડી દર્દીઓને ફંગસથી મુક્તિ અપવવાની સાથોસાથ તેમને આર્થિક સધિયારો પણ પૂરો પાડી સીવીલ હોસ્પિટલની આરોગ્યની ટીમ દર્દી નારાયણની આરોગ્ય સેવાનું કાર્ય સુપેરે નિભાવી રહી છે.

You Might Also Like

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article “યાદ તારી” આ શબ્દ સાંભળતાં જ ભુતકાળમાં સરી પડશો, યુટ્યૂબ ઉપર રિલીઝ થયેલ આ ગીત વિશે વાંચો
Next Article “બેટી બચાવો બેટી પઢાવો” સંદર્ભે રાજકોટ જિલ્લાકક્ષા ટાસ્કફોર્સ કમીટીની બેઠક તા.૨૧મી જુનના રોજ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ
સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?