By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    11 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    12 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 days ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    12 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    12 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    12 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    12 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં LCB, DCB અને યુનિ. પોલીસના 4 દરોડામાં 5 ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં LCB, DCB અને યુનિ. પોલીસના 4 દરોડામાં 5 ઝડપાયા
રાજકોટ

રાજકોટમાં LCB, DCB અને યુનિ. પોલીસના 4 દરોડામાં 5 ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2025/06/23 at 5:23 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

PVC પાઇપ અને કેરબામાં સંતાડી લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો

8.45 લાખનો દારૂ, કાર, બોલેરો સહિત 15.21 લાખનો મુદામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીના બે, ડીસીબી અને યુનિવર્સિટી પોલીસના એક એક દરોડામાં પાંચ શખ્સોને ઝડપી લઈ 8,45,528નો દારૂ અને બે કાર સહિત 15,21,430 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે પીવીસી પાઇપ અને કેરબાની આડમાં સંતાડી લઈ જવાતો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બી.બસીયા દ્વારા પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢવાની આપેલ સૂચના અન્વયે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પરશુરામ ચોકડી થી વેજાગામ જતા રસ્તેથી જીજે 03 એમઈ 7426 નંબરની સ્વીફટ કાર દારૂનો જથ્થો ભરી પસાર થવાની બાતમી આધારે ટીમે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર પસાર થતા તેને રોકાવી ઝડતી લેતા વિવિધ કંપનની વિદેશી દારૂની 72 બોટલો મળી આવતા પોલીસે ગોકુળધામ આવાસ યોજના કવાર્ટસ રૂમ નં 3311માં રહેતા અને અગાઉ આઠ વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા પ્રિયાંક ઉર્ફે કાળીયો વિનોદભાઈ મહેતાને ઝડપી લઈ કુલ રૂ.7.23 લાખનો મુદામાલ કબજે કર્યો છે. તેમજ એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ.ઝાલા સહિત સ્ટાફે કાલાવડ રોડ પર આવેલા રવિપાર્કમાં શેરી નં 7ના યશ મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 922 બોટલો સાથે મનીષ પ્રાગજીભાઈ ભટ્ટીને દબોચી રૂ.2.86 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

જયારે ફરાર ફીરોઝ હાસમભાઈ મેણુની શોધખોળ આદરી છે તેમજ બીજો દરોડો જામનગર રોડ સ્લમ ક્વાટરમાં પાડી 12,450 રૂપિયાનો દારૂ ભરેલા એક્ટીવા સાથે પરવેઝ ઉર્ફે મોહસીન ઓસમાણભાઈ બાંભણીયાનિ ધરપકડ કરી કરી 62,450નો મુદામાલ કબજે કર્યો છે.  આ ઉપરાંત ડીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન પીએસઆઇ વી.ડી.ડોડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપ બોરીચા, પ્રદીપસિંહ જાડેજા, રાજેશ જળુ અને કોન્સ્ટેબલ વિશાલ દવેને રાજકોટના ફાળદંગ ગામથી એક બોલેરોમાં દારૂનો જથ્થો ભરી ગઢકા ગામ તરફ જવાનો છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઢકા ગામ નજીક વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ બોલેરો પીકઅપ નં. ૠઉં-16-અટ-5726ને અટકાવી ડ્રાઈવરનું નામ પુછતા પોતે રાજસ્થાન બાડમેરનો જંઝારામ ભલારામ ગોદારા ઉ.21 હોવાનું તેમજ ડ્રાઈવર સીટની બાજુની સીટમાં બેઠેલ શખ્સે પોતાનું નામ લીલી સાજડીયાળીનો જેસીંગ ઉર્ફે જયસુખ કેશુ મકવાણા ઉ.25 હોવાનું જણાવેલ હતું બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોલેરો પીકઅપમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની અંદર કાળા કલરની પાણીની પાઈપ ગોળ વીંટાળેલ હોય જે ખોલીને જોતા તેમાં પતરાનો ગોળ રોલ હતો અને તેની અંદરથી વેદેશી દારૂ ભરેલ પેટીઓ મળી આવી હતી.

- Advertisement -

દારૂની 648 બોટલ મળી આવતા 3.24 લાખનો દારૂ અને બોલેરો સહિત 7.35 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો વધુ પૂછતાછમાં રાજસ્થાની બોલેરો ચાલક જુંઝારામને બોલેરો પીકઅપ રાજસ્થાનના શખ્સે ચોટીલાથી કમળાપૂર જવાના રોડ પરથી સોપેલ હતો તે વિદેશી દારૂનો જથ્થો ભૂપગઢ ખાતે જેસીંગ મકવાણાને આપવાનો હતો.

You Might Also Like

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 17 વર્ષ જૂનાં વિવાદમાં ચુકાદો : સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના પ્રમુખ અને સંચાલકો આરોપમુક્ત
Next Article છેવાડાના માનવીની સમસ્યાને પ્રાધાન્ય આપવાનો મારો પ્રયાસ: કલેક્ટર ઓમ પ્રકાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?