By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    16 minutes ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    21 minutes ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    54 minutes ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    1 hour ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FSSA – 2006 અન્વયે ખાદ્યચીજના લેવાયેલ ૪ નમુના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > FSSA – 2006 અન્વયે ખાદ્યચીજના લેવાયેલ ૪ નમુના
રાજકોટ

FSSA – 2006 અન્વયે ખાદ્યચીજના લેવાયેલ ૪ નમુના

Khaskhabar Editor
Last updated: 2021/08/24 at 5:00 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

 કેળા પકવવામાં આવતી વખારમાં કુલ ૦૮ પેઢીમાં ચકાસણી.

  • ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ અન્‍વયે લેવાયેલ ટેબલ માર્ગેરીનનો નમુનો નાપાસ
  • શ્રાવણ માસ દરમ્યાન ફરાળી પેટીશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૦ પેઢીમાં ચકાસણી.
  • ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૩૩ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ. તેમજ ૧૮ કિ.ગ્રા મકાઇનો લોટ અને ૭ કિ.ગ્રા મોળો માવો નાશ
  • નમુનાની કામગીરી:-

રક્ષાબંધનનાં તહેવારને અનુલક્ષીને શહેરમાં પેંડા તથા ચોકલેટનું વેંચાણ થતુ હોય ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ:  (૧) ચોકલેટ  પેડા (લુઝ) સ્થળ: શ્રી ગુરુકૃપા પેંડવાલા, પંચનાથ મંદિર સામે, લીમડા ચોક, ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં ૩ (૨ ) My Fruit Celebrations Mix Flavored Chocolates (280 gm pkd)” સ્થળ:- જનક બેકરી, મોચી બજાર મે.રોડ (૩) “Day Milk” Sugar Boiled Confectionery (432 gm pkd Jar) સ્થળ:- બાલાજી ટ્રેડીંગ કંપની, મોચી બજાર, કડીયા ભોજન શાળાની બાજુમાં (૪) કેસર પેંડા (લુઝ) સ્થળ:- શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ, ભાવનગર રો, બેડીપરા, ચારબાઇની પીપળ સામે લીધેલ છે.

- Advertisement -
  • નાપાસ થયેલ નમુનાની વિગત:-
ક્રમનમુનાનું નામનમુના

લીધાનું સ્થળ

પરિણામનાપાસ થવાનું કારણ
૧.Meena Naturelite Table Margarnine (from 500 gm pkd)શ્યામ ડેરી ફાર્મ

૪૦’ રોડ,

- Advertisement -

કોઠારીયા મેઇન રોડ રાજકોટ

સબસ્ટાન્ડર્ડફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ અન્વયે ટેબલ માર્ગેરીનના ધારાધોરણ મુજબ ન હોય.
  • કેળાની વખારમાં કરેલ ચકાસણીની વિગત :-
ક્રમFBOનું નામસરનામુંરીમાર્ક્સ
૧ભારત ફ્રુટસદર બજારકેળા તથા અન્ય ફ્રુટ ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.
૨એચ.આર.પાઇનેપલવાલાસદર બજારકેળા તથા અન્ય ફ્રુટ ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.
૩સુલેમાન હાજી એન્ડ સન્સમાધાપરકેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.
૪એચ.એસ.કેળાવાળામાધાપરકેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.
૫ગોલ્ડ કોલા કોલ્ડમાધાપરકેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.
૬ફેમસ કેલા કોલ્ડમાધાપરકેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.
૭પટેલ કેળાશિતલ પાર્કકેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.
૮ગોલ્ડ કેલા કોલ્ડરામાપીર ચોકડીકેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે.
  • ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત :-

તા.૨૩/૦૮/૨૦૨૧ ના રોજ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૦ પેઢીમાં ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૩૩ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ૧૮ કિ.ગ્રા મકાઇનો લોટ અને ૭ કિ.ગ્રા મોળો માવો નાશ કરાયેલ છે.

ક્રમFBOનું નામસરનામુંરીમાર્ક્સ
૧સ્નેક્સ બાઇટમોટી ટાંકી ચોક પેટીશ ૩ કિ.ગ્રા નાશ
૨મુરલીધર ફરસાણહનુમાનમઢી ચોકમકાઇના લોટવાળી ફરાળી પેટીશ – ૩૦ કિ.ગ્રા.
મકાઇ લોટ ૩ કિ.ગ્રા.
૩પારસ સ્વીટ માર્ટહનુમાનમઢી ચોકમકાઇનો લોટ ૧૫ કિ.ગ્રા.
૪દાસ ડીપાર્ટમેન્ટલ સ્ટોરહનુમાનમઢી ચોકમોળો માવો – ૭ કિ.ગ્રા.
૫સાગર ફાસ્ટફુડરૈયા રોડ–
૬હર ભોલે ડેરીહનુમાનમઢી ચોક–
૭જલારામ ફરસાણરૈયા રોડ–
૮ઠક્કર ફરસાણરૈયા રોડ–
૯પટેલ સ્વીટ એન્ડ ડેરીઇન્દિરા સર્કલ–
૧૦જલારામ પેટીશયુનિવર્સિટી રોડ–

 

You Might Also Like

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ન્યારા હેડવર્કસની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
Next Article રાજકોટની ૧૩૫૫ આંગણવાડીઓમાં કરાઇ પૂર્ણા દિવસની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?